________________
[9]
has doshasabha
તેમની સુદર લેખન પદ્ધતિને પણ ખ્યાલ આવે છે. આવુ' સાહિત્ય શીઘ્ર પ્રકાશિત થવુ' આવશ્યક છે.
destestestestade desta sta sta dosta stasta de stasta destacadastastestastaste
પ્રભાવક વા. મેરુચંદ્ર ગણિ તથા મંત્રી વાવ અને તેની કૃતિ :
શ્રી જયશેખરસૂરિ મહાકવિ શ્રી માણિકથસુંદરસૂરિના પણ વિદ્યાગુરુ હતા. શ્રી જયશેખરસૂરિના શિષ્યેામાં શ્રી ધ શેખરસૂરિ અને વાચનાચાર્ય શ્રી મેરુચંદ્ર ગણિ આદિનાં નામેા પ્રાપ્ત થાય છે. વાચનાચાર્ય શ્રી મેરુચંદ્ર ગણ તે ખૂબ જ પ્રભાવક હતા. શ્રી મેરુચંદ્ર ગણિએ યવનપતિએ કેદ કરેલા અનેક યતિઓને મુક્તિ અપાવી હતી. વાચક શ્રી મેરુચ દ્ર ગણિની સૂચનાથી તેમના ભક્ત વિરાટ નગરીના વિદ્વાન મંત્રી વાડવે (પચાયણે) સત્તર ગ્રંથા પર અવસૂરિ રચી હતી. તેમાંથી વૃત્તરત્નાકરાવરૢરિત પ્રાપ્ત થાય છે. આ અવરની પ્રસ્તિમાંથી ઉપરોક્ત ઉલ્લેખા પ્રાપ્ત થાય છે. ઉક્ત અચલગચ્છીય વાડવ મ`ત્રીશ્વરે રઘુવંશ, કુમારસંભવ ઇત્યાદિ મહાકાળ્યે, ચાગપ્રકાશ, વીતરાગસ્તત્ર, વિદગ્ધમુખમ’ડન તથા અનેક સ્ટેત્રો પર અવરિએ રચી હતી.
ઉક્ત મંત્રીશ્વર પંચાયણે એક જિનબિબ સ. ૧૫૦૯, વૈશાખ સુદ ૧૩, શુક્રવારના રાજ ભરાવેલુ..
કવિચક્રવતી શ્રી જયશેખરસૂરિ પ્રખર સાહિત્યસક, મહાકવિ અને તે ઉપરાંત ઉગ્ર વિદ્વારી પણ હતા. સિંધ, માળા, ગુજરાત, મરુદેશ, સેારડ ઇત્યાદિ પ્રદેશેામાં તેએ વિચર્યાં હતા અને ધર્મોપદેશ આપ્યા હતા.
શાસન પ્રભાવક શ્રી જયશેખરસૂરિ :
અચલગચ્છીય મંત્રી વાડવ રચિત ‘વ્રતરત્નાકરાવરૢરિ' ગ્રંથની પ્રશસ્તિમાં શ્રી જય શેખરસૂરિને ‘અનેક નૃપતિએ દ્વારા પૂજાયાં છે ચરણ કમલ જેમનાં’ એવા વિશેષણેાથી નવાજેલ છે. તે પરથી અનુમાન કરી શકાય છે કે તેઓ અનેક રાજાઓના પરિચયમાં આવ્યા હશે. પ્રાચીન વહીએ પરથી જાણવા મળે છે કે શ્રી જયશેખરસૂરિએ ક્ષત્રિયા-જૈનેતાને પ્રતિબાધી જૈનધમી કર્યાં હતા.૨૮ જૈન ગેાત્ર સ‘ગ્રહ’માં નોંધ છે કે એશવંશીય સહુગણા ગાંધી ગાત્રના શ્રેષ્ઠિ શ્રી ગેવિદ શ્રી જયશેખરસૂરિના પરમ ભક્ત હતા. સૂરિજીની પ્રેરણાથી રતનપુરમાં ૭૨ દેવકુલિકાઓથી શે।ભિત શ્રી આદીશ્વર પ્રભુનું ભવ્ય અને વિશાળ જિનાલય શ્રી ગોવિંદ શેઠે બંધાવી શ્રી જયશેખરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ગેવિદ શેઠે શ્રી શત્રુંજય મહાતીના સંઘ કાઢી સંઘપતિ મનવાના લહાવા લઇ તીર્થ પર ધ્વજારે પણ ૧. વિશેષ માટે જુએ, શ્રો આ કલ્યાણુ ગૌતમ સ્મૃતિ ગ્રંથ.
૨. જુએ, આ સ્મૃતિ ગ્રંથના તૃતીય ખંડનેા હિંદી વિભાગ, પૃષ્ઠ′ ૭પ.
Jain Education International
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org