________________
Assi
stha
Missiol.dostosasteislstales
stobots. Add.
.
. s>t s&fess
o
d
૩. શ્રી ચઉવીસ જિનવર ચઉપઈ (પ્રમાણુ ગાથા ૨૫). પ્રારંભઃ નાભિ નરેસર નંદન નાહુ. ૪, ત્રાટકબંધન શ્રી નેમિનાથ સ્તુતિ (પ્રમાણ ગાથા ૨૦ ). પ્રારંભઃ ઋતુરાઉ પુહતી પુડવિતલે. ૫. ૭૨ જિનેન્દ્ર સ્તુતિ. પ્રારંભઃ રિસહુ-નાભિ મરુદેવી-તણું રુહુ. ૬. અષ્ટાપદ સ્તુતિ (ગાથા ૧૮ ). પ્રારંભઃ સિરિ રિસરુ નાભિરાય મરુદેવી સંતઉ.
(અહીં શુભ ભવતુ ક૯યાણુમસ્તુ લખેલ છે.) ૭. પંચાસરા વિનતી (પ્રમાણુ ગાથા ૧૨). પ્રારંભઃ સરવ પાસુ પંચાસરાધીશ પેખઉં હુઉ. ૮. વાયડ વિનતી ( પ્રમાણુ ગાથા ૧૧).
પ્રારંભઃ પામિય ઘણુ અણરાઉ વાઈડિ વાંદઉ વીસમઉ મુણિજી વય જિણરાઉ. ૯. ખેસરેડી શ્રી આદિનાથસ્તુતિ (પ્રમાણ ગાથા ૯). પ્રારંભઃ ભિલીલિમભેલહર નવર પામી. ૧૦. વીતરાગ વિનતી (પ્રમાણુ ગાથા ૯. પ્રારંભ : તે ઈ મનિ સમાધિલડી જઈ નાથ નામ રસના
વિલહી જઈ ..... ૧૧. અબ્દાલ વિનતી ( ગાથા ૯). પ્રારંભઃ ઈય આબુય ડુંગરિ જાઈસિં3;
રિસહ નેમિતણું ગુણ ગાઈસિકં. ૧૨. વીસ વિહરમાન વિનતી (પ્રમાણુ ગાથા ૨૦). પ્રારંભઃ જયચણિયસુખ જયકાપરુફખ. ૧૩. શત્રુંજય વિનતી (પ્રમાણુ ગાથા ૫). પ્રારંભ : પુણ્યયોગી વિમલાચલુ પામી. ૧૪. પાર્શ્વનાથ વિનંતી. પ્રારંભ : બલઈ જિ બલવંતુ દેવું. ૧૫. મહાવીર વિનતી (પ્રમાણ ગાથા ૭). પ્રારંભ : નંગરુ તાં વઢવણ વિશેષિયઈ. ૧૬. નેમિનાથ વિનતી (પ્રમાણુ ગાથા ૫). પ્રારંભ : ભલી ભાવના ભેટીવા નેમિ પાયા. ૧૭. શાંતિનાથ વિનતી (પ્રમાણ ગાથા ૯). પ્રારંભ : - પામી છઈ બધિ ભમી ભમી જઈ શ્રી શાંતિનામિઈ જિન તજે નમી જઈ ૧૮. જીરાપલીય પાર્શ્વનાથ વિનતી ( પ્રમાણુ ગાથા ૭).
પ્રારંભ : જગન્નાથુ જીરાઉલઉં, હું જુહારઉં; પ્રભે પાસ પૂજી સેવ કાજ સારઉં. ૧૯. શંભણું વિનતી (પ્રાણુ ગાથા ૮.
પ્રારંભ : થંભણુપુરિ સિરિ પાસ જિણ દે; આસફેણ કુલક મલ દિણિ દે. ૨૦. સ્તંભનક વિનતી (પ્રમાણ ગાથા ૧૧). પ્રારંભઃ જ પરમેસરુ પૂઉિ વાસવે. ૨૧. મથુરાવતાર વિનતી (પ્રમ ણ ગાથા ૧૬ ). પ્રારંભ : મહુર કયઅવયારુ સારુ સિરિ પાસજિરુ. ૨૨. મુનિસુવ્રત સ્વામિ વિનતી (પ્રમાણુ ગાથા ૭). પ્રારંભ : નગર જંબૂ તાં જગિ જાવિ ઈ. ૨૩. આદિનાથ વિનતી (પ્રમાણુ ગાથા ૮ ). પ્રારંભ કુલિ ભલ ઈ અવતાર લહી નવ લખઈ. ૨૪ આદિનાથ વિનતી (પ્રમાણ ગાથા ૯). પ્રારંભઃ યુગદીશુ જનઈ ગ બઈડ૬. ૨૫. તારણગિરિ વિનતી (પ્રમાણુ ગાથા ૧૧).
29) રી શ્રી આર્ય કયા ગૌતમસ્મૃતિગ્રંથ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org