________________
ૉકરૉ કર્યું કામ કર્યું હતું . હકીકર કૉટન પર ફેં
bhishek [e]
સત્યવાદી નામના મરાઠી દૈનિક ( તા. ૧૪-૧૨-૮૦)માં મરાઠીમાં અગ્રલેખ તરીકે પ.... સૂરિજન રચિત પરમહુસ કથા' (રસગ્રહણ ) નામક વિસ્તૃત લેખ પ્રગટ થયા છે. લેખના લેખક પ્રા. શ્રીધર આ પ્રમાણે ખાસ નોંધે છે:
प. सूरजन यांनी मराठीत ही कथा नव्यानेच लिहिली असे नाही. कारण सूरिजनांचे गुरु ब्रह्मजिनदास यांनी परमहंस रासची रचना केलीच होती. तत्पूर्वी जयशेखरसूरि यांनी प्रथमतः संस्कृतात व नंतर गुजराथीत परमहंस प्रबंध नावाचा ग्रंथ संवत् १४६२ मध्ये लिहिला. या वरून परमहंसाची कथा श्वेतांबर पंथीय जयशेखरसूरि पासून दिगंबरपंथीय बह्म जिनदासने घेतली व त्या कथेवरून प. सूरजनाने मराठी रचना केली. कारण भाषा - कल्पना व कथा बाबतीत तीन्ही प्रथात साम्य आहे ।
આ રીતે શ્રી જયશેખરસૂરિ રચિત ત્રિભુવન દીપક પ્રખંધ' ગ્રંથ પર દિગ ંબર વિદ્વાનોએ તથા અન્ય ગચ્છના મુનિવરોએ પણ સારો એવો રસ દાખવ્યેા છે. અને વિવિધ ભાષાઓમાં આ ગ્રંથના માધ્યમે નૂતન રચનાએ પણ કરી છે. શ્રી જયશેખરસૂરિએ પ્રથમ આ ગ્રંથ ‘પ્રબોધ ચિંતામણિ' નામે સંસ્કૃત ભાષામાં પણ રચેલ છે. શ્રી જયશેખરસૂરિ રચિત પ્રાચીન ગુર્જર સાહિત્ય અને વિનતિ
:
આપણા સદ્ભાગ્યે શ્રી જયશેખરસૂરિ રચિત અને તેઓ દ્વારા લિખિત એક હસ્તલિખિત પ્રત ચાણસ્માના ભંડારમાંથી મળી આવી છે. વિદ્વન્દ્વય પૂ. પં. શ્રી અભયસાગરજી વ મ. સા. ના સૌજન્યથી તે પ્રતની ફોટોકોપી પણ પ્રાપ્ત થયેલ છે. આ પ્રતને અંતે પ્રશસ્તિ આ પ્રમાણે છે :
सं. २०२५ वरसे स्वयं लखित जयशेखरसूरि माघ सुद ७ गुरुवासरे જો કે શરતચૂકથી સંવત લેખનમાં ભૂલ છે. સં. ૧૪૨૫ યા સં. ૧૫૦૨ હશે એમ અનુમાન કરી શકાય.
શ્રી જયશેખરસૂરિ॰ લિખિત ઉક્ત પ્રત અતિ મરેડ અને સ્વચ્છ અક્ષરોમાં લિપિબદ્ધ છે. પ્રશસ્તિના અક્ષરા જુદા તરી આવે છે. પ્રશસ્તિ લખનારને ખ્યાલ હશે કે, આ પ્રત જયશેખરસૂરિએ સ્વયં લિપિ કરેલ છે, માટે જ એ જાતના ઉલ્લેખ સંભવે.
ઉક્ત પ્રતમાં બાવન કૃતિઓ છે. આ કૃતિએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુર્જર ભાષામાં રચાયેલ છે. દરેક કૃતિનુ નામ આદિ અશ તથા શ્લાક આ પ્રમાણે છે શ્રી જયરોખરસૂરિ લિખિત અને રચિત કૃતિઓ : ૧. ઋષમદેવ ચઉપઈ (પ્રમાણ ગાથા ૯૭). પ્રારભ : પહિલઈ ભવિ ધન સારપ
૨. શ્રી નેમિનાથ ક્રીડા ચઉપઈ ( પ્રમાણુ ગાથા ૩૮). પ્રારંભ : સમુદ્રવિજય સિવાદેવી મારુ સ્વામિ. ૧. શ્રી જયશેખરસૂરિ લિખિત ઉક્ત પ્રત માટે જુએ, આ ગ્રંથમાં પ્રકાશિત ચિત્ર (ફોટો ).
શ્રી આર્ય કલ્યાણ તમ સ્મૃતિગ્રંથ
Die
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org