________________
છે..ઈ......
............... . lઈ.ઈ.ઈslsoldીds
stools.slidessesses-desaffoddessess
પ્રારંભ : મનિ મને રથ એઉ સદા વસઈ સભાડુ હિચઈ રિંતુ ઉલસઈ;
કિમઈ તારણિ ડુંગરિ જાઈ, અજિતદેવ પગે સિર લાઈ ૨૬. થાંભણું શ્રી પાર્શ્વનાથ વિનતી (પ્રમાણ ગાથા ૧૩). પ્રારંભ : સખે! થાંભણુઈ પાસસામી નમી જઈ;
સુખઇ સિદ્ધિ સીમંતિની સેઉ રમજજઈ ૨૭. આદિનાથ વિનતી વીણું (પ્રમાણ ગ.થા ૯). પ્રારંભ : વડઈ વેગિ વીણભણી ભધ ચાલઈ;
યુગાદીશું દેખી કરી પાપ વાલઈ. ૨૮. અરિ નેમિનાથ વિનતી (પ્રમાણ ગાથા ૯).
પ્રારંભ : અરિટ્ટનેમિ પ્રભુ પણુભિંતરિ ભવિયલું પૂજઉ ભાવિ નિરંતરિ. ૨૯. શ્રી નેમિનાથ પહલ (ગાથા ૧૪. રાગઃ ગૂજરી ધઉલ)
દ્વારિકા ઘર ઘરિ મંગલ ચારુ, સમુદ્રવિજય નરવરતણું એ. ૩૦. સકલ પાર્શ્વનાથ વિનતી (પ્રમાણ ગાથા ૭, પ્રાકૃત) પ્રારંભ : પાસ જિણંદ વંદિયા, તસ્મય જપેમિ જમણુમિ,
સેય જેહ પૂર્વ સરપવ સિરામિ સુરવઈ અંતે : કૃતિશ્રી પાર્શ્વનાથ સત્ર | ૩૧. સર્વજિન કલશ (પ્રમાણુ ગાથા ૫, પ્રાકૃત)
પ્રારંભ : ભવિયણ કપાહિણય વ ચિંતામણિ કામધેણુસારિ. ૩૨. શ્રી સંભવનાથ વિનતી (પ્રમાણ ગાથા ૭)
પ્રારંભ : બુદ્ધિ અમારી હાંઈ ધરજઈ જઉં તીર્થ કર સમરી જઈ. ૩૩. શત્રુંજય મંડન શ્રી યુગાદિદેવ સ્તુતિ (પ્રમાણ શ્લોક ૧૬, વસ્તુબંધનાલંકૃતા. જૂની ગુજરાતી) પ્રારંભ : વિમલગિરિવર સિહર અવયંસ, વર કેવલિસિરિ કલિય;
મલિયલ–વસ્મહપરિક્રમા કમલાયર, ૩૪. શ્રી ગિરનારથ નેમિજિન સ્તુતિ ( પ્રમાણ ગાથા ૧૬). [ વસ્તુબંધન. પ્રાકૃત જૂની ગુજરાતી]
પ્રારંભ : લછિકુલહરુ ૨ સારા સાહઝુ સંખકિ8 સામલ ઉર્જત ગિરિરાય મંડણ. ૩૫. શ્રી જીરાપલી પાર્શ્વનાથ રસ્તુતિ ( પ્રમાણ ગાથા ૧૬ ) [ વસ્તુબંધન. પ્રાકૃત, જૂની ગુજરાતી ]
પ્રારંભ : દેવુ દરિસણિ દરિસણિ સલસુહ. ૩૬. ગચ્છનાયક સ્તુતિ (પ્રમાણ ગાથા ૧૬). [લઘુ પદાવલિરૂપ-પ્રત્યેક ગચ્છનાયક માટે એક ક]
પ્રારંભ : નનિય જિણવર રંગ ચઉવીસ અનુસરઈ. ૩૭. નેમિફાગુ ( પ્રમાણ ગાથા પ૮). પ્રારંભ : જિણિ જગિ જિત ઉ સમરસિ અમરશિરોમણિ કામુ,
વિલસિય સિદ્ધિ સયંવર સંવગુણ અભિરામુ.
મ શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિ ગ્રંથ 2DEE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org