SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ 1 8 1 bedastadostestostestededodestostestagasta losladadosa daslasestessestestalastastelesedade dashshsadas de deste dotata dalla de daddadadadadasteste ઘડતર ઉગ્ર તપસ્વી એવા શ્રી ધર્મપ્રભસૂરિ અને પ્રકાંડ વિદ્વાન એવા શ્રી સિંહતિલકસૂરિની નિશ્રામાં રહીને થયું હતું. સં. ૧૩૯૪માં શ્રી સિહતિલકસૂરિએ તેમને સૂરિપદથી અલંકૃત કર્યા હતા. સં૧૩૯૮ માં મહેંદ્રપ્રભસૂરિને ખંભાતના સંઘે મહત્સવપૂર્વક “ગશપદ પર આરૂઢ ર્યા હતા. ગચ્છની ઉન્નતિ માટે છ માસ પર્યત સૂરિમંત્રને જાપ: શ્રી મહેંદ્રપ્રભસૂરિએ વિષમકાળના પ્રભાવથી પિતાના ગરછને તકિયામાં મંદ થયેલ જાણીને વિચારપૂર્વક એક ચિત્તે ધ્યાન ધર્યું. પછી આયંબિલ તપની આરાધનાપૂર્વક તેમણે સળંગ છ મહિના સુધી એક લાખ પ્રમાણ સૂરિમંત્રનો જાપ કર્યો. આથી શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને વરદાન આપ્યું કે, ગચ્છની શોભા વધે તેમ થશે. આ પછી અનુકમે તેમના શિષ્ય પરિવાર વચ્ચે અને ગ૭માં ઉત્સાહભેર જ્ઞાનતપની આરાધનાએ થવા માંડી. તેઓશ્રીને છેડા જ સમયમાં પાંચસે શિષ્યને પરિવાર થયો. એકી સાથે જ શિષ્યોને સૂરિપદ પ્રદાનઃ આ આ પ્રસંગ “પ્રાકૃત અચલગચ્છ ગુર્નાવલી માં આ પ્રમાણે છેઃ અહ કાલ વિસમ દુષમ વિણ તુટ્ઠ પમાય સે | તવ નિયમ કિરિય વિજજા, રહિય દેહુણનિયગચ્છ ચિંતઈ સુગુરુ કમુવાથમિતિદેવી વયણમિત્તિ ઉછલિયા ઈગચિત્ત મંતરાએ એગતે ઝાયગો હે અંબિલ તપ વિહિપુવૅ છગ્ગાસં જાવ સૂચિંતસ્સા જાવો લકખ પમાણે સાહણ જેએણ તેણ કઓ | પયડી ભૂઆ દેવી નમિઉણુ ગુરુ પભાસએ વયણું સયલ મીહિત વિય ભવિલ્સઈ ગ૭ દિત્તિકર ... તત્તો દિવસે દિવસે વહઈ સેહગ ઉગ કિસ્યિાઓ રવિ પરિધમ્મ પયા, અહવિપરઈ મહિલે કમ સો . બહુ સસ લદ્ધિ વસઓ પરિબેહિય દઈ ભવિ ચારિત્તા પંચ સઈ પરિવારે ગુણ મઝે ભાવિ ગુરુ વિ. સં. ૧૪૨૦, આષાઢ સુદ ૫ ના પિતાના છ અજોડ શક્તિવાળા શિષ્યોને તેમણે સૂરિપદથી વિભૂષતિ કર્યા. તેમનાં નામ આ પ્રમાણે છે: (૧) ધર્મ તિલકસૂરિ (૨) સમિતિલકસૂરિ (૩) મુનિશેખરસૂરિ (૪) મુનિચંદ્રસૂરિ (૫) અભયતિલકસૂરિ (૬) જયશેખરસૂરિ. - એકી સાથે છ શિષ્યને સૂરિપદ આપવાનો આ પ્રસંગ ખરેખર આલાદક છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિના વખતના અચલગચ્છીય આચાર્યોનાં કેટલાંક નામ પણ આ પ્રમાણે ADS આ ગ્રી આ કાયાગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy