SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ sesses selflessl-sloweddisodlessoclesslesed slowless sleeses fastessesses/bbs/books. T3J પ્રાપ્ત થાય છેઃ (૧) શ્રી અભયસિંહસૂરિ, (૨) શ્રી રંગરત્નસૂરિ, (૩) શ્રી મેરૂતુંગસૂરિ, (૪) શ્રી ચંદ્રપ્રભસૂરિ, (૫) શ્રી માણિક્યસુંદરસૂરિ, (૬) શ્રી સોમચંદ્રસૂરિ ઇત્યાદિ. આટલા સમર્થ શિષ્યો અને આચાર્યો હોવા છતાં તેમના મુખ્ય પટ્ટધર શિષ્ય તરીકે મહાપ્રભાવક શ્રી મેરૂતુંગસૂરિ બન્યા હતા. આ અંગે આપણે આગળ જોઈશું. રાસમાંથી એ પણ જાણવા મળે છે. કે, મહેદ્રપ્રભસૂરિ અનેક આચાર્યો-ઉપાધ્યાયાદિ પદ તથા ૫૦૦ સાધુસાધ્વીઓના વિશાળ પરિવારથી શુભતા હતા. તેમના સમયના અન્ય આચાર્યોની સંક્ષિપ્ત નોંધ : આપણે આગળ જોઈ ગયા કે શ્રી મહેંદ્રપ્રભસૂરિએ સં. ૧૪૨૦ માં, આષાઢ સુદ ૫ ના અણહિલપુર પાટણમાં એકી સાથે છ શિષ્યોને સૂરિપદથી અલંકૃત કરેલા. એમાંથી શ્રી જયશેખરસૂરિ સિવાયના અન્ય આચાર્યો અંગે વિશેષ કશું પણ જાણી શકાતું નથી. શ્રી મતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૬માં પાટણમાં ફેફલીયાવાડમાં શ્રીમાલી શ્રી વેરા શેઠે પોષધશાળા બંધાવી હતી, તેની આટલી જ ધ પ્રાપ્ત થાય છે. શ્રી ધર્મતિલકસૂરિ, શ્રી મુનિચંદ્રસૂરિ અને શ્રી અભયતિલકસૂરિ અંગે પણ વિશેષ જાણી શકાતું નથી. “ધમ્પિલચરિત્ર”ની પ્રશસ્તિમાં શ્રી જયશેખરસૂરિ નેધે છેઃ “તેપુ शिष्यः खलु मध्यमोऽहम् । ' અર્થાત્ શ્રી જયશેખરસૂરિ પિતાને વચેટ શિષ્ય ગણે છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિના શ્રી મુનિશેખરસૂરિ, શ્રી જયશેખરસૂરિ અને શ્રી મેરૂતુંગસૂરિ આ ત્રણે શિષ્ય હતા. એવી શક્યતા છે કે આ ત્રણ આચાર્યો સિવાયના અન્ય આચાર્યો શ્રી મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય નહીં હોય, પણ શાખાચાર્યું કે ગુરુભાઈઓ હશે. પિતે ગચ્છનાયક હોઈ શાખાચાર્ય કે ગુરુભાઈઓને સૂરિપદ આપેલ હોય. શ્રી મુનિશેખરસૂરિની સં. ૧૮૬૨ સુધીની વિદ્યમાનતા ધમ્મિલચરિત્રની પ્રશસ્તિ પરથી માની શકાય એમ છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિના સમુદાયમાં તેઓ માન્ય વડીલ હતા. એટલી જ નેંધ અહીં બસ થશે. ઉપરોક્ત આચાર્યો તથા એ વખતના અન્ય આચાર્યો શ્રી ચંદ્રપ્રભસૂરિ, શ્રી સોમચંદ્રસૂરિ આદિ અંગે અન્વેષણ કરવું આવશ્યક છે. પ્રાચીન જ્ઞાનભંડારો કે કૂટકર પત્રોમાંથી સંશોધન કરતાં આ અંગે વિશેષ અતિહાસિક માહિતી મળી રહે એ શક્ય છે. શ્રી અભયસિંહસૂરિ અને તેમની પૂર્વે થયેલા શ્રી જિનચંદ્રસૂરિ તથા અનુગામી શ્રી ગુણસમુદ્રસૂરિ, શ્રી માણિકચકુંજરસૂરિ આદિ અંગે પણ અતિહાસિક વિગતે પ્રકાશમાં આવે તે અત્યંત જરૂરી છે. મા શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ રચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy