SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] shehhhhhhhh s ન હું, તેમના આગમાના અભ્યાસ તલસ્પશી હતા તેથી તેમને ‘ આગમકલા મુખ’ નામના બિરુદથી નવાજવામાં આવ્યા હતા. શ્રી પુણ્યતિલકસૂરિ સાથે વાદમાં જીત : એકદા કાસહૃદગચ્છીય શ્રી પાદલિપ્તસૂરિની પરંપરાના પુણ્યતિલકસૂરિ અને વિધિપક્ષ ( અચલ ) ગુચ્છ.ધિરાજ શ્રી મહેન્દ્રસિ’હસૂરિ પાટણમાં એકત્ર થયા. વિદ્યામથી ગર્વિષ્ઠ બનેલા પુણ્યતિલકસૂરિએ ચરિત્રનાયકને વાદ માટે આહ્વાન આપ્યુ'. ત્યારે શ્રી મહેન્દ્રસિ ંહસૂરિએ કહ્યું : · નાહક વાદ કરવાથી શે। લાભ ? ’ જવાખમાં પુણ્યતિલકસૂરિએ કહ્યું : જે પરાજય પામે તે શિષ્ય અને જીતે તે ગુરુ.’ ચરિત્રનાયકે આ શરત કબૂલ રાખી અને વાદની શરૂઆત થઈ. એક મુહૂર્તમાં જ ચરિત્રનાયકે શ્રી પુણ્યતિલકસૂરિને જીતી લીધા. આથી શ્રી પુણ્યતિલકસૂરિ પેાતાને ધન્ય માનવા લાગ્યા અને શ્રી મહેન્દ્રસિંહસૂરિજીને ગુરુ તરીકે સ્થાપી, તેમને વંદના કરી. પ્રભાવક શ્રી વીજિન સ્તાત્ર’ : 6 dastadaca standa sa sta stasta da da da da dasta sta da se sastasta de ગુરુએ પણ તેમને અચલગચ્છના શાખાચાર્ય તરીકે સ્થાપ્યા. આ ઐતિહાસિક પ્રસગની સ્મૃતિ તરીકે તેમજ શાખાચાને માન આપવા નિમિત્તે તેમના પૂર્વાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ દ્વારા રચિત ‘જયઈ નવનિક્ષણ ધ્રુવલય’ એ ‘શ્રી વરજિન સ્તોત્રને ગચ્છના તૃતીય સ્મરણુ તરીકે સ્થાન આપ્યું. આ તૃતીય સ્મરણ અનેક વિદ્યા અને મંત્રાના આમ્નાયા ઇત્યાદિથી ભરપૂર છે. આ સ્તોત્ર ભક્તિ અને સિદ્ધિથી સભર હોવાથી નવદીક્ષિતાને સર્વ પ્રથમ તેનું સ્મરણ અને સ્વાધ્યાય કરાવવામાં આવે છે. મંત્રવાદી શ્રી ભુવનતુ ગરિ : શ્રી મહેન્દ્રસિંહસૂરિજીની જેમ તેમના શિષ્યપરિવાર પણ પ્રભાવક હતા. તેમના શિષ્ય શ્રી ભુવનતુ ગસૂરિએ રાઉલ ખે ગાર ચાથાની સામે જૂનાગઢ નગરમાં તક્ષક નાગને પ્રત્યક્ષ કરીને સોળ ગારુડિકના વાદમાં વિજય મેળળ્યા હતા, એટલું જ નહિ, પણ ગાડિકાને આજીવન સર્પ પકડવાને કે સર્પ ખેલવવાને ધંધા ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આથી રાઉલ ખેંગારે તેમને માન લખી આપ્યું હતું. શ્રી ભુવનતુ’ગસૂરિએ સવા લાખ જાળ છેડાવી અને પાંચસે હિંસક ભઠિયારખાનાં બંધ કરાવ્યાં. શ્રી ભુવનતુ ગસૂરિએ ચાર્યાસી જ્ઞાતિના વણુકા અને ચેાર્યાસી ગચ્છના યતિએની ઉપસ્થિતિમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાને ખેલાવી ચમત્કાર બતાવેલા. પાયાંગ' ટીકાકાર શ્રી ભુવનતુરંગસૂરિ : શ્રી ભુવનતુ ંગસૂરિ મત્રવાદી હેાવા સાથે સમર્થ સાહિત્યકાર પણ હતા. તેમણે નાગમાના પયન્નાએ પર ટીકાએ રચી. (૧) ચઉશરણુ વૃત્તિ, (૨) આતુર પ્રત્યાખ્યાન શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy