________________
eledetestetstest stocksteste siste steskestestostesteste stedetestostdestestostestest teststeststestestosteobstostestostestostestestostest sestestadest testete [44] વૃત્તિ (આ બને ટીકાઓને અંતે તેમણે શ્રી આર્ય રક્ષિતસૂરિ ઇત્યાદિનો ઉલ્લેખ પણ કરેલ છે, જે ધ્યાનાકર્ષક છે.), (૩) સંસ્તારકપ્રકીર્ણક અવસૂરિ, (૪) શ્રી ત્રાષિમંડલ પ્રકરણ ટીકા, ૪પ૦૦ શ્લેક પ્રમાણ (આ ટીકામાં અનેક કથાનકે ગૂંથી લેવાયાં છે), (૫) આદિનાથ ચરિયે, (૬) મલિવનાથ ચરિયું, (૭) સીતા ચરિય, (૮) આત્મસ બોધ કુલક (આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે). કવિધર્મ :
શ્રી મહેન્દ્રસિંહસૂરિના શિખે પૈકી કવિધર્મ પણ થઈ ગયા. તેમણે સં. ૧૨૬૬ માં પ્રાચીન ગુર્જરમાં “જબૂસ્વામિચર્ચિ' રચેલ છે. પ્રાચીન ગુર્જર ભાષાનું સ્વરૂપ જાણવા માટે આ કૃતિ અભ્યસનીય છે. “શતપદી સમેત ગ્રંથ રચના :
શ્રી મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૨૯૪ માં સરળ સંસ્કૃતમાં પ૩૪૨ કલેક પ્રમાણ (૧) “શતપદી” અપરનામ “પ્રશ્નોત્તરપદ્ધતિ સમુદ્વાર’ ગ્રંથની રચના કરી. અચલ (વિધિ પક્ષ) ગચ્છની સમાચાર જાણવા માટે આ પ્રમાણગ્રંથ છે. (૨) અષ્ટોતરી : (આ તીર્થમાળાની ૧૧૧ લેક પ્રમાણ પ્રાકૃતમાં રચના કરી હતી તીર્થ સાહિત્યમાં વિસ્તારવાળી આ સર્વપ્રથમ તીર્થમાળા છે. (આ તીર્થમાળા પર શ્રી જયકેશરિસૂરિ કૃત અવસૂરિ પ્રસિદ્ધ છે.) (૩) વિચાર સમિતિકા, (૪) મન:સ્થિરીકરણ પ્રકરણ, (૫) સારસ ગ્રહ, (૬) ગુરુગુણષ ત્રિશિકા આદિ. તેમણે બીજા અનેક ગ્રંથ રચ્યા હશે. શ્રી મહેન્દ્રસિંહસૂરિનું સ્વર્ગગમન :
આ રીતે શ્રી મહેંદ્રસિંહસૂરિ અજોડ કવિ. મહાવાદી, શુદ્ધ ચારિત્રવાળા અને ઉગ્ર વિહારી હતા તેઓ ખ્યાસી વરસની વયે ખંભ ત (તિમિરપુર)માં સં. ૧૩૦૯ માં સમાધિપૂર્વક સ્વર્ગે સંચર્યા. અચલગચ્છ આ આચાર્યશ્રીને કદાપિ ભૂલી શકે તેમ નથી. તેમણે રચેલ “શતપદી ગ્રંથ આ ગચ્છને સમાચારી વિષયક આધારગ્રંથ છે. તેમણે રચેલ “અષ્ટોત્તરી તીર્થમાળા” આજ સુધી પ્રતિકમણમાં નવના રૂપે બેલાય છે. ૫૧. ન્યાયવિશારદ શ્રી સિંહપ્રભસૂરિ
તેમના પિતા શ્રીમાલવંશીય હતા. પિતાનું નામ અરિસિંહ અને માતાનું નામ પ્રીતિમતિ હતું. તેમને જન્મ સં. ૧૨૮૩ માં ગુજરાતના વિજાપુરમાં થયેલો. તેમણે અચલગચ્છની વલભી શાખાના શ્રી ગુણપ્રભસૂરિ પાસે સં. ૧૨૯૧ માં દીક્ષા સ્વીકારી હતી. ન્યાયશાસ્ત્રમાં નિપુણતા અને મહાવાદી:
તેમને વડીલબંધુ દીક્ષા લેવાને વિચાર કરતા હતા, પરંતુ દીક્ષા સ્વીકારતી વખતે અચકાતા હતા. તે વખતે ઢીલ થતાં સિંહપ્રભસૂરિએ સિહની જેમ તૈયાર થઈને દીક્ષા
in IT
.
મિ શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org