________________
desaste secessaste soddesseshaded deededfs.seeds self-defended
dessed.daffoddess
પામ્યા અને તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો. આ લોકમાંથી દિનકર ભટ્ટ તો આચાર્યને પરમ ભક્ત બની ગયો. ઉદર્વાસનને ચમત્કાર :
- આ પ્રતિબંધ વખતે લેકએ ધર્મને પ્રત્યક્ષ પ્રભાવ બતાવવા સૂરિજીને વિનંતિ કરી. આથી શ્રી ધર્મઘોષસૂરિજીએ ૧૦૮ કુંબલે મંગાવી. તેના ઉપર પતે પદ્માસન લગાવીને બેઠા. માળાને એક મણકો ફેરવતા જાય, તેમ તેમ તેમના આસન નીચે એક એક કંબલ કાઢી લે•ામાં આવી. આખી માળા પૂરી કરી એટલે છેલ્લી કંબલ પણ કાઢી લેવામાં આવી, પણ સૂરિજી તે હતા તેટલા ઊંચે આસને જ અવિચળ રહ્યા. આથી 'લે કેએ આ અતિશય જોયો, એટલે સૂરિજીના ભક્ત બધા લેકે એ બધી કરવાને નદીમાં પધરાવી દીધી. ત્યારથી કરવત મૂકવાની રીત બંધ પડી દિનકર ભટ્ટ ઈત્યાદિએ જૈન ધર્મ સ્વીકાર્યો, એટલે નાગરી નાતે તેમને નાત બહાર કર્યા. દેવાણંદ, ભુલાણી, ચેથાણી વગેરે એકે :
શ્રી ધર્મઘોષસૂરિજીએ દિલ્હીના સંઘને એકત્ર કરી એવો નિર્ણય કરાવ્યો છે, જેમ ક્ષત્રિયો જૈન ધર્મ સ્વીકારતાં ઓસવાળ જ્ઞાતિમાં સ્થાન મેળવે છે, તેમ જૈન એવા બ્રાહ્મણોને પણ ઓસવાળ જ્ઞાતિમાં ભેળવી દેવા. સૂરિજીની આ વાતને સૌએ સંમતિ આપી.
અલબત્ત બ્રાહ્મણ જ્ઞાતિના જૈન ધર્મ પામેલ મનુષ્યોને શ્રીમાળી જ્ઞાતિમાં પણ પ્રવેશ ' અપાયો હતો. ઉક્ત દિનકર ભટ્ટની ત્રીજી પેઢીમાં બાપાનંદના પુત્ર દેવાનંદની સંતતિમાં અગિયાર પુત્રે થયા. તેઓ સહુ દિલ્હી આવીને વસ્યા. દેવાનંદ પરથી તેના વંશજે દેવાણંદ સખા ઓડકથી પ્રસિદ્ધ થયા. એમાંથી ગેસલીઆ, ગોઠી, ચેથાણ, વીસલાણી, દેસલાણી, હીરાણી, ભુવાણી, કેકલીઆ, મૂલાણી અને થાવરાણી ઇત્યાદિ એડક થઈ ચૌહાણ- ડેડીયાલેચા ગાત્ર :
સં. ૧૨૬૫ માં શ્રી ધર્મઘોષસૂરિ જાલેર પધાર્યા. અહીં તેમના ઉપદેશથી ચૌહાણ વંશને ભીમ નામે ક્ષત્રિય જનધર્માનુયાયી થયો. તેનાથી “ચૌહાણ ગોત્ર સ્થપાયું. આ ભીમે ડોડ ગામમાં સૂરિજીના ઉપદેશથી શ્રી વાસુપૂજ્ય સ્વામીનું વિશાળ જિન લય બંધાવ્યું. સં. ૧૨૬૬ માં ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા પણ શ્રી ધર્મઘોષસૂરિજીએ કરી. ડોડ ગામ પરથી ભીમના વંશજો ડેડિયાલેચા એડકથી પ્રસિદ્ધ થયા. ચૌહાણ ગોત્રમાંથી ગોપાઉત, સુવર્ણગિરા, સંઘવી, પાલણપુરા અને સિંધલેરા ઈત્યાદિ એડકે થઈ છે. જાલોર પર ઉપકાર :
જાલેરના વિહાર દરમ્યાન સુવર્ણગિરિ તીર્થ ઉપર શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી જિનાલયો બંધાયાં હશે, એવું અનુમાન અસ્થાને છે. જાલેર ઉપર શ્રી ધર્મઘોષસૂરિને
BE મા શ્રી આર્ય કયાણામસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org