SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ dissed Md6dA2% Selesed...Moleslesleast.sfede sake ofessfeofessfessodes std slowled, les ded off.dese T૫10 | (આ ગ્રંથની નોંધ જેસલમેરના જ્ઞાન ભંડારની એક પ્રાચીન ચિમથી પ્રાપ્ત થાય છે, પણ આ ગ્રંથ હાલ ઉપલબ્ધ રહ્યા નથી.) સ્વર્ગગમન: અચલગચ્છના મહામેધાવી શ્રી સિંહસૂરિ વિ. સં. ૧૨૫૮ માં બેણપ નગરમાં એંસી વર્ષની વયે સમાધિપૂર્વક દિવંગત થયા. ૪૯. શતપદી ગ્રંથના રચયિતા શ્રી ધર્મઘોષસૂરિ મારવાડ અંતર્ગત મહાવપુર નગરમાં શ્રીમાળી જ્ઞાતિના શ્રીચંદ નામના ધનિક શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્નીનું નામ રાજલદે હતું. તેમને ત્યાં સં. ૧૨૦૮ માં ધનદત્તકુમારને જન્મ થયો હતે. સં. ૧૨૧૬ માં આ ધમદત્ત શ્રી જયસિંહસૂરિ પાસે હરિવર નગરમાં ભાગવતી દીક્ષા સ્વીકારી હતી. ધનદત્તનું દીક્ષાનામ મુનિ “ધર્મઘોષ રાખવામાં આવ્યું. દીક્ષા બાદ મુનિ ધર્મઘોષે જ્ઞાનયજ્ઞ માંડ્યો. શ્રી આર્યરક્ષિતસૂરિ અને શ્રી જયસિંહસૂરિ જેવા મહાપ્રભાવક ગુરુવર્યોની છાયામાં તેમનું જીવનઘડતર થયું. તેઓ જિનાગના પ્રખર અભ્યાસી બન્યા. સં. ૧૨૩૪ માં ભટ્ટીહરિપુરમાં તેઓ સૂરિપદે આરૂઢ થયા. આ પ્રસંગે શ્રી જયસિંહસૂરિએ એકી સાથે વીશ શિષ્યોને સૂરિપદ આપ્યું હતું. શાકંભરીના પતિને પ્રતિબેધઃ - શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી શાકંભરીને રાજા પ્રથમરાજ પ્રતિબોધ પામ્યો. તે મદ્યપાન, શિકાર અને વ્યસનથી મુક્ત થયો. શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી આ રાજા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને પૂજત થઈ ગયો અને જૈન બન્યો. બેહડસખા ગાત્રઃ વિ. સં. ૧૨૪૬ માં શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી મારવાડના ખીમલી નગરમાં ડેડીયા જ્ઞાતિના રજપૂત રાઉત “બેહડીએ જૈન ધર્મ સ્વીકાર્યો. બેહડીથી “બેહડસખા” કે, “બહલ ગેત્ર ચાલ્યું. બેહડીએ તીર્થને સંઘ કાઢયો હતો. મંત્રીઓથી બાંધવબેલડીએ એટલે મંત્રીશ્રી વસ્તુપાળ અને તેજપાળે આ બેહડીને “સંઘનરેંદ્ર'નું બિરુદ આપ્યું હતું. અનેક મનુષ્ય અને બ્રાહ્મણોને પ્રતિબોધ : એકદા શ્રી ધર્મઘોષસૂરિ વિહાર કરતા ગંગા નદીને કિનારે મુકતેસર ગઢ પધાર્યા. તે વખતે એવી માન્યતા હતી કે, આ સ્થળે જે મનુષ્ય કરવત મુકાવીને પિતાના જીવનને અંત આણે, તો બીજા ભવમાં તેને મનવાંછિત વિભવ મળે. શ્રી ધર્મઘોષસૂરિએ ત્યાં જીવનને અંત આણવા આવેલા નાગર જ્ઞાતિના બ્રાહ્મણે ઈત્યાદિને ઉપદેશ આપ્યો, મનુષ્યજીવનની દુર્લભતા સમજાવી. આ ઉપદેશની જાદુઈ અસર થઈ. ત્યાં ઘણા લેકે પ્રતિબંધ ચી શ્રી આર્ય કદયાણગૌતમસ્મૃતિગ્રંથ કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy