________________
66
boostedtestede dedostosodesedade destedestestosteste seste desta estestes de sucede estados deste de sondesbostadododododed sodastadostasestestada
રાવજી સેલંકી અને કુંવર લાલણ સાથે સમાગમ તથા લાલન ગોત્ર :
શ્રી જયસિંહસૂરિ સં. ૧૨૨૯માં સિંધુ નદી પાસે આવેલા પિલુડા શહેરમાં પધાર્યા. ત્યાંના રાજા રાવજી સોલંકીને બીજે કુવર લાલણજી કેઢ રોગથી પીડાતું હતું. તે શ્રી જયસિંહસૂરિના સૂરિમંત્રના પ્રભાવથી નીરોગી થયો. તેથી તે રાજા જૈનધમી થયો અને તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું આ “લાલણ” થી “લાલન” ગોત્ર પ્રસિદ્ધિમાં આવ્યું. રાવજી ઠાકરે તથા લાલને પીલુડામાં શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું શ્રી જયસિંહસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી અને તે સાલ ત્યાં જ ચાતુર્માસ રહ્યા. આ વંશમાં નગરપારકરમાં જેસાજી નામના પ્રતાપી પુરુષ થઈ ગયા જામનગરમાં વર્ધમાન શાહ અને પદ્ધસિંહ શાહે વિશાળ જિનાલય બંધાવ્યાં. તે આજે પણ પ્રસિદ્ધ છે. સહસગણા, કટારીઆ, પિલડીઆ ગેત્રના આદ્યપુરુષોને પ્રતિબોધઃ
વિ. સં. ૧૨૩૧ માં ડીડ઼જ્ઞાતીય ચોધરી બિહારીદાસે શ્રી જયસિંહસૂરિજીના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો, તે પછી તેના વંશજો “સહસગણા ગાંધી” તરીકે ઓળખાયા. તથા વિ. સં. ૧૨૨૪૪માં પુજવાડના રાઉત કટારમલે શ્રી જયસિંહમૂરિજીના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો. તેના વંશજો “કટારીઆ ગેત્રથી ઓળખાયા. શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી કટારમલે હસ્તિતુંડ (હલ્યુડીઆ)માં શ્રી મહાવીર પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું. કેટડાને રાજસેન પ્રસિદ્ધ લૂંટારે હતો. સં. ૧૨૪૪ માં શ્રી જયસિંહના ઉપદેશથી લૂંટનો ધંધો તજીને તે જૈન બન્યો અને તેને ઓશવાળ જ્ઞાતિમાં સમાવેશ થયે. તેના વંશજો પિોલડીઆ ગોત્રથી ઓળખાયા. દેવડ ચાવડાને પ્રતિબોધ અને દેઢી આ ગોત્ર :
શ્રી જયસિંહસૂરિ સં. ૧૨૫૫ માં ફરીથી જેસલમેર પધાર્યા. તે વખતે દેવડ ચાવડાએ સૂરિજીની પાસે જૈન ધર્મ સ્વીકાર્યો અને તે ઓશવાળ બન્ય. આ દેવડના પુત્ર ઝામરે એક લાખ સિત્તેર હજાર ટંક ખરચી આદિનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું. વસ્ત્રાદિની લહાણી કરી, કેદીઓને છોડાવ્યા. આ ઝામરને પુત્ર “દેઢીઆ” થેયે. તેના વંશજે દેઢીઆ” ગેત્રથી પ્રસિદ્ધ થયા. નીસર, રાઠોડ અને છાજોડ ગેત્ર:
ચરિત્રનાયકશ્રીએ સં. ૧૨૫૬ માં ચિત્તોડમાં રાઉત વીરદત્ત ચાવડાને પ્રતિબોધી જૈનધમી કર્યો. તેના વંશજો “નીસરી ગોત્રથી ઓળખાયા. સં. ૧૨૫૭ માં શ્રી જયસિંહસૂરિજીના ઉપદેશથી નલવરગઢને રાજા રણજિત રાઠોડ પ્રતિબંધ પામ્યો અને જૈન બને. તેને ઓશવાળ જ્ઞાતિમાં મેળવી લેતાં તેના વંશજો “રાઠોડ ગેત્રથી પ્રસિદ્ધ થયા. સં. ૧૨૫૮ માં એ જ સૂરિવરના ઉપદેશથી બાડમેર પાસેના કોટડાના કેશવ રાઠોડે જૈન ધર્મ
2) આ શ્રી આર્ય કયાગૌતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org