________________
stestostestesiastestaste test teste destedeste dosessesbestostesteste stesso deste testostese doctestatak dostoskestestostestede este deckstostestestostestede
માગીઉ રાજાનું ચાલીઉ ગજ જિમ ગાજતઉ એI. થારાઉકિઈ પ્રવેશ સુકરઈ કમરુ જયસિંહુ તહિ | ૪૫ II વસ્તુ તત્થ આવિઉ આવીઉ કુમાર જયસિંહમિતિહિં સિ€T
આસધરિય ધરિય ભાગુ પાસાલ પત્ત || ૪૬ | (અર્થાત પિતાના મિત્રો આસધર આદિની સાથે રાજાની સૂચનાથી જયસિંહ (જેસિંગ) થરાદ આવ્યું અને પૌષધશાળામાં પહેચી ગયે.) ઘડી જ વારમાં દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ :
થિર૫શ્મિ સમે ગુરુ રહિય ઉવસ્ય એ પવિયા સિંહાસણુમિ દસકાલિયમ્સ પુથી પવાએઈ ૫ ૬ ઈગવારણ ય વાયણપુવૅ ઈગસંધિ (દ્ધિ બુદ્ધિઓ /
આવડિય સવલસુત્ત નાણાવરણકમ્મફખએવસ | ૯૭ | જેસિંગકુમાર ઉપાશ્રયમાં ગયો, ત્યારે શ્રી આર્ય રક્ષિતસૂરિ જિનચૈત્યમાં દેવદર્શને ગયા હતા. તેથી તે ત્યાં બેઠો અને ગુરુની રાહ જોવા લાગ્યો. ત્યાં જેસિંગની દૃષ્ટિ ઠવણ ઉપર પડેલા શ્રી દશવૈકાલિક સૂત્ર પર પડી. તે સૂત્ર હાથમાં લઈને તે વાંચવા લાગ્યો. તે આગમની સાત ગાથાએ ફક્ત એક જ વખત વાંચી જવાની તેને કંઠસ્થ થઈ ગઈ ત્યાં તે શ્રી આર્યરક્ષિતસૂરિ પણ પધાર્યા. બાળકની એકાગ્રતા અને સ્વાધ્યાય પ્રેમ જોઈ સૂરિજી આશ્ચર્યચકિત થયા. શ્રી આર્યરક્ષિતસૂરિના દર્શનથી જેસિંગકુમારને પણ અપૂર્વ આનંદ થયો. જેસિંગે સૂરિજી સમક્ષ દીક્ષા લેવાની પોતાની ભાવના જણાવી. અઢાર વરસના ચળકતા લલાટવાળા આ યુવાન કુમારને વૈરાગ્યયુક્ત જોઈને શ્રી આર્યરક્ષિતસૂરિ પણ હર્ષ પામ્યા. સં. ૧૧૯૭ માં થરાદમાં જેસિંગને ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે દ્રોણ શ્રેષ્ઠીએ થરાદમાં સ્વામીવાત્સલ્ય તથા જિનપૂજા ઇત્યાદિ મહાત્સવમાં બે લાખ ટંકને ખર્ચ કર્યો. જેસિંગકુમારનું “યશશ્ચંદ્ર મુનિ' નામ રાખવામાં આવ્યું. મેટી પઢાવલીમાં તે વર્ણન છે. સં. ૧૧૯૩ માં જેસિંગની દીક્ષા થઈ. સં. ૧૧૯૭ માં ઉપાધ્યાય પદવી થઈ. શ્રી જયસિંહ મુનિની ઉત્તરેત્તર ઉન્નતિઃ
નવદીક્ષિત યુવાન મુનિની દેહકાંતિ અદ્ભુત હતી. સોળ અંગુલ લાંબો, સાત અંગુલ પહેળા, જાણે કુંકુમના તિલકવાળે ન હોય એ ઉત્તમ લક્ષણેથી યુકત એમને લલાટપ્રદેશ હતું. તેમની બુદ્ધિ અદ્દભુત હતી. દીક્ષા લીધા પછી ત્રણ જ વરસમાં ત્રણ કરોડ લેક પરિમાણના ગ્રંથને તેઓએ જીભને ટેરવે રમતા કરી દીધા હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, અલંકાર, છંદ, સાહિત્ય, કાવ્ય અને આગમ આદિમાં પ્રકાંડ વિદ્વાન
કહી આ શ્રી આર્ય કરયાણાગતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org