________________
ashshahahahboosevelthhhhhhhhhhhhhhhhhhhhhhhhhhoka [૩૫]
સિરિસમઈ સિરિ, ગુણી તપટ્ટિ વિવલ ગુણુખાણી, જય સુરાઈ ભગવઈ, ગુરુણી પઉમાવઈ નયા ।। ૧ ।।
સા ( સિ ? ) રિ ચંદૃણાઈ ભગવઈ, સુમેરુસુ દરી તકે ગુરુણી, અભયાસુ દરી ભગવઈ, તદ્ઉ મેરુપા ગુરુણી || ૨ || તઈ સિમિહિમસિરિ, તપ્પઈ સૌંપર્ક જિષ્ણુવરવહરતી, શ્રી ગુણલખમી ગુરુણી, સાંપઈ સિરિ રાજશ્રી || ૩ || તસ પાટ પ્રગટ. કરતી, સૌભાગ્યવતી સકલ સજ્જન, મનરંજની શ્રીશ્રીશ્રી પ્રતિષ્ઠા લખમી મુહત્તરા તાપટ્ટિ, અચલલક્ષ્મી વંદેવા કમેણુ પણમામી ત્રિકાલ || ૪ ||
ઈતિ ગુરુણી સ્તુતિ શ્રી અચલગચ્છે શ્રી પુણ્યલબ્ધિ ઉપાધ્યાય સિષ્ય શ્રી ભાનુલિ ઉપાધ્યાય શ્રી ગઢા પદ્મનાથ પ્રદતા ।
ઉપરાક્ત ચાર પદ્યોથી જાણી શકાય છે કે, સાધ્વીશ્રી સમયશ્રીજીની પછી સા. શ્રી જયસુંદરીશ્રીજી, પદ્માવતીશ્રીજી, ચંદનાશ્રીજી, સુમેરુસુ દરીશ્રીજી, અભયાસુંદરીશ્રીજી, મેરુપાશ્રીજી, મહિમશ્રીજી, ગુણલક્ષ્મીશ્રીજી, રાજશ્રીજી, પ્રતિષ્ઠાલક્ષ્મીશ્રીજી, અચલલક્ષ્મીશ્રીજી ઇત્યાદિ મુખ્ય મુખ્ય સાધ્વીજીએ થયાં.
એક જ દિવસે ચૌદ જિનાલયાની પ્રતિષ્ઠા :
માડમેર (રાજસ્થાન) ના એક ગુરાંસા (વહીવંચા) પાસેથી વહીએ પૈકીની એક વહીમાં એવી નેાંધ મળે છે કે, શ્રી આય રક્ષિતસૂરિના ઉપદેશથી અનેક સ્થળે જિનમદિશ ખંધાયેલાં. તેમાં એક જ દિવસે તેમણે ભદ્રેશ્વર વગેરે ચૌદ સ્થળાનાં દૂર દૂરનાં જિનમદિરામાં પેાતાનાં ચૌદ રૂપા કરીને પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિતિ-નિશ્રા આપી હતી. રાજા સામકરણ અને તેના વશો :
સં. ૧૦૦૭ માં ભિન્નમાલના રાજા સેામકરણ અચલગચ્છીય વલ્લભી શાખાના શ્રી જયપ્રભસૂરિના ઉપદેશથી જૈન મન્યેા હતેા. પણ સ. ૧૧૧૧ માં ભિન્નમાલને નાશ થતાં તેના વંશજ રાય ગાંગા બાડમેર જઈને વસ્યા હતા. ત્યાંના રાજા દેવડે રાય ગાંગાના પુત્ર મુનિચંદ્રને ‘સેલહેાત’પદ્મ આપ્યું હતું. મુનિચંદ્રના ગુણચંદ્ર નામે પુત્ર હતા. એક વખત શ્રી આરક્ષિતસૂરિ બાડમેર પધાર્યાં. તેમના ઉપદેશથી અને જયસિ’હસૂરિની પ્રેરણાથી સં. ૧૨૧૬ માં ત્યાંના સંધ દ્વારા ગુણચંદ્રને આસવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યેા. આ વંશના કરાકુડ ગામમાં આલ્હા નામે ભાગ્યશાળી પુરુષ થઈ ગયેા. તે ગામમાં એસવાળાનાં ૭૨૫ ઘર હતાં. તેમાં આહ્વાનું કુટુમ્ ‘વડું.'
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
DE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org