________________
sha sach sabha chivda chanchhodbhashshahhhhhhhhhhhhh [33] સૃષ્ટિના પ્રભાવથી મરકી રોગ દૂર થયા :
શ્રી આ રક્ષિતસૂરિ વિહાર કરતા કરતા સ. ૧૯૭૨માં સિધના પારકર દેશમાં સુરપાટણુ નામના નગરમાં પધાર્યાં. તે વખતે કોઈ દુષ્ટ યક્ષની કુદૃષ્ટિથી તે નગરમાં મરકી રાગ ફાટી નીકળ્યેા. આથી તે નગરીના રાજા મહિપાલ અત્યંત ચિ’તાતુર હતા. મરકી દૂર કરવા રાજાએ અનેક પ્રયત્ન કર્યાં, છતાં ઉપદ્રવ શાંત ન થયા. તે રાજાનેા ધરણા નામના મ`ત્રી જૈનધર્માનુરાગી હતા. પોતાના નગરમાં મહાપ્રભાવક, ઉગ્ર તપસ્વી શ્રી આરક્ષિતસૂરિ પધારેલા છે, એમ મ`ત્રી પાસેથી જાણી રાજા મત્રીની સાથે ઉપાશ્રયે આવ્યા અને આચાર્યં ભગવંતને વંદના કરી અને ઉપદ્રવની હકીકત કહી. આથી શાસનપ્રભાવનાનું કારણુ જાણી શ્રી આ રક્ષિતસૂરિએ મત્રિત જળ આપ્યું. તેને આખી નગરીમાં છંટકાવ કરવાથી ઉપદ્રવ તરત જ દૂર થયા. આથી રાજા પ્રતિધ પામ્યા. તેણે ગુરુચરણે કી’મતી ભેટશ્ ધર્યું, પણ ગુરુએ તેનો અસ્વીકાર કર્યાં. ગુરુની નિઃસ્પૃહતા જોઈને રાજા વિશેષ ભક્તિવંત બન્યા. પેાતે ભેટમાં આપેલ ધનથી રાજાએ તે નગરમાં શ્રી શાંતિનાથ પ્રભુનુ જિનાલય બંધાવી, તેમાં પ્રભુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. અને તેણે પુત્ર સહિત જૈન ધર્મ સ્વીકાર્યાં, એટલે મ’ત્રી ધરણાએ પેાતાની પુત્રી રાજકુમારને પરણાવી. રાજા મહિપાલને આસવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યા. રાજપુત્ર ધ દાસને ચંદેરીનુ રાજ્ય મળ્યુ હતું, અને તેણે સમ્યક્ત્વ સહિત આર તા સ્વીકાર્યાં હતાં.
દીલ્હીના રાજા પૃથ્વીચદ્ર સાથે સ`પ :
આ રાજા ધર્મદાસ દિલ્હીના રાજા પૃથ્વીરાજના ખૂબ માનીતા હતા. ધર્મીદાસના મુખેથી શ્રી આ રક્ષિતસૂરિની પ્રશંસા સાંભળી રાજા પૃથ્વીરાજે સૂરિજીને દિલ્હી તેડાવી તેમની ભક્તિ કરી હતી. આ વખતે રાજા પૃથ્વીરાજ જૈન ધર્મ પ્રત્યે વિશેષ આકર્ષાયા હતા. રાજાના ખૂબ આગ્રહને કારણે સૂરિજી દિલ્હીમાં ઘેાડા વિશેષ સમય સ્થિર
રહ્યા હતા.
રાત હુમીરજી અને જેસ ંગક્રેના સપ :
વિ. સ., ૧૨૧૦ માં શ્રી આરક્ષિતસૂરિજી મારવાડમાં આવેલા ભિન્નમાલ નગર પાસે આવેલા રતનપુર ગામમાં પધાર્યાં. ત્યાંના પરમારવંશીય રાજા હમીરજીના પુત્ર જેસ'ગદેનુ ગમે તે કારણે અપહરણ થયુ હતું. ઘણી શેાધ કરવા છતાં તે ન મળ્યો. સાહસગણા ગાંધી ગાત્ર – માલદે ગોત્ર :
પેાતાના નગરમાં પધારેલા શ્રી આરક્ષિતસૂરિને મહાપ્રભાવક જાણી રાજા તેમને વંદન કરવા ગયા. ઉપાશ્રયે જઈ વંદન કરી રાજાએ તેમને વિનતિ કરી: ગમે તે ઉપાયે અમારા પુત્ર જેસંગદેને આપ શેષી આપે.' શ્રી આય રક્ષિતસૂરિના પ્રયત્નાથી અને પ્રભાવથી
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
આ. કે. સ્મૃ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org