________________
[3\] adshesh bhasha
અચલ ગચ્છ” નામ કેમ પડયું ?
એક વખત પરમાત કુમારપાળ મહરાજાની સભામાં શ્રી હેમચ`દ્રસૂરિ આદિ ધ ચર્ચા કરી રહ્યા હતા. તે વખતે યાગાનુયાગ ત્યાં કી મંત્રી આવી ચડયા. તેમણે ઉત્તરાસ`ગના વજ્રાંચલ (છેડા)થી ભૂમિને પ્રમાઈને વંદના કરી. વંદનાની આ રીત જોઈ આશ્ચય પામેલા કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્યને પૂછ્યું : 'દનાની આવી વિધિ શુ શાસ્ત્રોક્ત છે ?’ ઉત્તરમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ કહ્યું : 'હા, આ વિધિ શાસ્ત્રોક્ત છે.' આ પ્રસંગથી કુમારપાલ રાજાએ વિધિપક્ષ ગચ્છનુ બીજુ નામ ‘અચલ ગચ્છ' પાડયું. આ ઘટના પછી વિધિપક્ષ ગચ્છનુ ‘અ‘ચલ ગચ્છ’ એવું અપર નામ પ્રસિદ્ધ થયુ’.
bhosdi shah bachchhsaasbha
શ્રી ભાવસાગરસૂરિ રચિત ‘ઝુર્વાવલી’માં આ પ્રસંગ અંગે આ પ્રમાણે વન મળે છેઃ
અહં અન્નયા નરેસા મુહપત્તીએ કરેઈ કિઈકસ્મ” । વિહિપકખ કડિ સાવય ઉત્તસ ંગેણુ ત` વિયરઈ || ૧૦૯ || એવ‘ કામઈ નિવેયણ પુટ્ટો સિર્િહેમસૂરિ વચ્ચેઈ । જિવયણે સામુદ્દા ? પરંપરા એસ તુમ્હાણુ′ || ૧૦ || તત્તો ભઈ રાયા પરંપરામગ્ ય અગત્થ ! કીરઈ, સૂરિ વચ્ચઈ મહિમા સિરિ વિજયચંદ્રસ્સ ૧૧૧ ॥ સીમ ધરવયણાએ ચકકેસરિહણ સુદ્ધિકિરિયાએ સિદ્ધન્ત સુત્તરત્તો વિહગ્ન સા પગાસેઇ ।। ૧૧૨ ॥ પૃચ્છા નિવેણુ તસવિ અચલગણ નામ સિરિપહેણ કય* । તિમિરપુરે ગણ વદઈ સુગુરુ'સુભત્તીએ ।। ૧૧૩ ||
અર્થાત્ : હવે ખીજે સમયે કુમારપાળ રાજા મુહપત્તિથી શ્રાવકનુ આવશ્યક ક (ગુરુવંદન) કરે છે. ત્યારે વિધિપક્ષ ગચ્છનો કપદી શ્રાવક ઉત્તરાસગ (પ્રેસ)ના ગુરુવંદનમાં ઉપયેગ કરે છે. આ કેવી રીતે છે?' એમ કુમારપાળ રાજાએ પૂછ્યું', ત્યારે હેમચંદ્રસૂરિજીએ કહ્યું : આ ઉત્તરાસંગ (વસ્ત્રાંચલ)નેા ઉપયેગ એ જિનવચન પ્રમાણે જ છે. તમારી શ્રાવકોની આ પરંપરા છે. ’ત્યારે રાજા કહે છે; ‘જો આ પરંપરામા હાય તે તેને એકત્ર કરીશું. ' ત્યારે શ્રીહેમચ'દ્રસૂરિજીએ વિજયચંદ્રસૂરિના અથવા આર્યરક્ષિસૂરિના મહિમા (જિનાજ્ઞાપાલનગુણ) કહે છે : ‘ શ્રી સીમ`ધરપ્રભુના વચનથી, શ્રી ચક્રેશ્વરી દેવીના કથન મુજબ શુદ્ધ ક્રિયાવાળા શ્રી આ રક્ષિતસૂરિજી સિદ્ધાંતા અને આગમેમાં તલ્લીન રહીને વિધિમાગ ના પ્રકાશ કરે છે.” પછી કુમારપાળ રાજાએ • વિધિપક્ષ ’તુ અ‘ચલ ગચ્છ' એવું નામ જાહેર કર્યું. અને પૂર્ણ ભક્તિથી તિમિરપુરમાં જઈને તેમણે સુગુરુની એટલે આય રક્ષિતસૂરિની વંદનાદિ ખૂબ જ ભક્તિ કરી.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org