SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ obsessfer-Mohdevotestostestosteoporousedessesses.stoofsoosesboboostoshootfood so, ૩૧] આવી સમૃદ્ધિવાળે કેટયાધિપતિ કેડી વ્યવહારી શ્રી આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી કુટુંબ સહિત પ્રબંધ પામ્ય અને શુદ્ધ શ્રાવક બન્યું. એટલું જ નહિ, પણ એના દ્વારા શ્રી જિનશાસનને ઉદ્યોત થ. તસ્ય સુયા સમયસિરી ઇગકેડી કમુલલકાર પરિહરિય ગહિયદિકખા પણવીસસહહિં પરિવરિયા ના ૮૭૫ કરડાનાં આભૂષણે તછ ગચ્છનાં પ્રથમ સાધવી થયાં: તે કદી વ્યવહારીની સમાઈ નામે પુત્રી હતી. તે એક કરોડ ટંકનાં મૂલ્યવાળાં સેનાનાં ઘરેણાં પહેરતી હતી. શ્રી આર્ય રક્ષિતસૂરિને ઉપદેશ સાંભળી એ સમાઈએ કરોડ મુદ્રાનાં આભૂષણો તજી દઈને પિતાની પશ્ચીસ સખીઓની સાથે દીક્ષા લીધી. દીક્ષા લેતી વખતે સોમાઈને “સમયશ્રી' એવું નામ આપવામાં આવ્યું. આ સાથ્વીથી સમયશ્રીજી શ્રી આર્યરક્ષિતસૂરિના સમુદાયનાં એટલે વિધિપક્ષગચ્છનાં સર્વ પ્રથમ મહત્તરા સાથ્વી તરીકે અદ્વિતીય કીતિ પામ્યાં છે. આ દીક્ષાને પ્રસંગે બીજા ઘણા ભવ્ય જીવોએ સાધુનાં પંચ મહાવ્રત કે શ્રાવકનાં બાર વ્રતો સ્વીકાર્યા. કેટલાક જૈનેતર એ મિથ્યાત્વને ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. આર્ય રક્ષિતસૂરિ અને સિંહ સિદ્ધરાજને સંપર્ક: આ કપદી જયસિંહ સિદ્ધરાજ મહારાજાને દંડનાયક મંત્રી હતા. કપદીનાં કાર્યોથી પ્રસન્ન થઈ મહારાજા સિદ્ધરાજે તેને અઢાર ગામ ભેટ આપ્યાં હતાં. આ કપદી મંત્રીના શ્રી આર્યક્ષિતસૂરિજીના ત્યાગમય જીવનની પ્રશંસા સાંભળી ગુજરાતના રાજા જયસિંહે શ્રી આર્યરક્ષિતસૂરિને પાટણ બોલાવી તેમનું ઘણું જ સન્માન કર્યું. પટાવલિ દ્વારા જાણી શકાય છે કે, સિદ્ધરાજ જયસિંહદેવ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવતા હતા, ત્યારે યજ્ઞશાળામાં એક ગાય મૃત્યુ પામી. એ મરેલી ગાય જીવતી થઈને બહાર નીકળી જાય તે જ યજ્ઞ પૂરો થાય, એવું પુરોહિતાએ જણાવ્યું. વિધિપક્ષ ગચ્છનું અપર “અચલગચ્છ અભિધાન : આ બાબત અંગે રાજાએ શ્રી આર્ય રક્ષિતસૂરિને વિનંતિ કરી. શાસનપ્રભાવનાનું પ્રયોજન વિચારીને શ્રી આર્યરક્ષિતસૂરિએ પરકાયપ્રવેશિની વિદ્યાથી ગાયને મંડપમાંથી જીવતી કરીને બહાર કાઢી આપી. આથી વિસ્મિત થયેલ રાજાએ કહ્યું : આપ આપના વચનપાલનમાં અચલ છે, તેથી આપના ગચ્છનું નામ અચલ ગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામશે.” આ રીતે સિદ્ધરાજ જયસિંહદેવ અને શ્રી આર્યરક્ષિતસૂરિનો પરિચય કરાવવામાં નિમિત્ત બનેલા કપદી મંત્રીએ પાટણમાં એક ભવ્ય અને મને હર જિનમંદિર પણ બંધાવ્યું હતું. માં શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ 5. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy