________________
[૨૪] hhhhhhh.
>>>>>>
સત્ય જ છે, પણ આજે રાતે શાસનદેવીએ મને સ્વપ્નમાં તમારા બાળક દ્વારા વિધિમાનુ. પ્રવ`ન થશે, એવી ભવિષ્યવાણી કહી છે. તેથી તમારા બાળક તમે શાસનને સમર્પિત કરી દો.’દ્રોણુ અને દેઢીએ કહ્યુ' : ‘જરૂર ! અમારા બાળક દ્વારા જિનશાસનની પ્રભાવના થતી હશે, તેા વિના સંકોચે અમારા બાળકને અમે આપના ચરણે સાંપીશુ’.’
વયજાને જન્મ થતાં આ દંપતી આનંદ્રિત બન્યાં. તે બાળક જેમ જેમ વૃદ્ધિ પામ્યા, તેમ તેમ તેનામાં અનેક સદ્ગુણેા, અનેક શુભ લક્ષણા વિકસી રહ્યાં હતાં. પટ્ટાવલી અને અન્ય ગ્રંથામાં વયજાકુમારનું ખીજું નામ ગાદુહકુમાર પણ મળે છે. હેન્રીએ સાલ્હા નામના બીજા પુત્રને જન્મ આપ્યા. વયાકુમાર છ વર્ષના થયે, ત્યારે તેને પંડિતને ત્યાં ભણવા મેાકલવામાં આળ્યે, પણુ ભાવિનું નિર્માણ કંઈ જુદું જ હતું ! વયાના દીક્ષા સ્વીકાર:
સ'. ૧૧૪૨ માં શ્રી જયસિહસૂરિ ફરીને દંતાણી નગરે પધાર્યાં, ત્યાં દ્રોણુ દેઢી દંપતીએ પેાતાના લાલ વયાકુમારને આચાર્યશ્રીને સોંપી દીધા. સ'. ૧૧૪૨ ના વૈશાખ સુદ ૮ ના દિવસના પૂર્વ ભાગમાં ગુરુ પુષ્ય ચેાગમાં શ્રી જયસિંહસૂરિએ ખાળ યજાકુમારને દીક્ષા આપી.
....
Jain Education International
હિંસ જ્ઞવષે
જયસિ”હુપાર્શ્વ, વૈશાખમાસે વશુકલપક્ષે । પુર્વાલકાલે ગુરૂપુષ્યયાત્રે ડષ્ટમ્યાં તિથી સયમમાસસાદ || ૧૩ ॥
મેાટી પટ્ટાવલીમાં દીક્ષાના દિવસ પેષ સુદ ૩ ના રાધનપુરમાં હાવાના ઉલ્લેખ મળે છે. હવે વયજાકુમાર સંસારી મટીને મુનિ વિજયચંદ્ર અણગાર અન્યા. અનેક વિદ્યાઓના અભ્યાસી નૂતન મુનિ :
દીક્ષા સ્વીકાર્યાં પછી ગુરુની નિશ્રામાં તેએ વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, ન્યાય આદિમાં અતિ નિપુણ અન્યા. આ અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓએ જિનાગમના વાચનના પ્રારંભ કર્યાં, પેાતાના ગુરુષ' મુનિ રાજચદ્ર પાસેથી પરકાયપ્રવેશિની આદિ વિદ્યાએ અને મંત્રના પણ અભ્યાસ કર્યાં. તેએ ગુરુકૃપાના પાત્ર બન્યા. અચલગચ્છની માટી પટ્ટાવલીમાં તેમને ગુરુએ સ. ૧૧૫૯ માગસર સુદ ૩ ના ત્રેવીસ વરસની વયે આચાર્યપદથી અલ'કૃત કર્યાં હતા, એવુ` વિધાન છે. ત્યાર બાદ અલ્પ સમયમાં જ તેના જીવનમાં વિરાટ પરિવતન આણનાર એક વિરલ ઘટના બની ગઈ. શ્રી દશવૈકાલિક સૂત્રના સ્વાધ્યાયથી જીવનપરિવર્તન :
વાત એમ બની કે, નૂતન આચાર્યશ્રી શ્રી દશવૈકાલિક સૂત્રનુ વાચનમનન કરતા હતા. ત્યારે તેમની દ્રષ્ટિ એક ગાથાના અમાં સ્થિર બની. એને અર્થ વિચારતાં તે દ્વિધામાં પડી ગયા. • સીએદગ' ન સેવિજજા....' આ ગાથાએ તેમના મનમાં જાણે કે
6
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org