________________
૪૭, વિધિપક્ષ ગચ્છપ્રવર્તક, ત્યાગમૂર્તિ પૂ. દાદાશ્રી આ રક્ષિતસૂરીજી મ. સા.
યજાકુમારના જન્મ:
શ્રી આખુ મહાતીની નજીકમાં દંતાણી નગરમાં પ્રાપ્વાટ જ્ઞાતિના શ્રેષ્ઠી દ્રોણ મંત્રી અને તેમનાં સુશીલ પત્ની દેી રહેતાં હતાં. તેમને વયા અને સાલ્હા નામના બે પુત્રા હતા. આ ખાળ વયંજા ( વિજયકુમાર ) એ જ મહાન શાસનપ્રભાવક, વિધિપક્ષ ગુચ્છપ્રવર્તક પૂ. દાદાશ્રી આરક્ષિતસૂરિ.
એમને જન્મ વિ. સં. ૧૧૩૬, શ્રાવણ સુદ ૯, શનિવારની શુભ વેળાએ થયેલ. મહાપાધ્યાય શ્રી વિનયસાગરજી રચિત ‘વિધિપક્ષગચ્છીય બૃહત્પટ્ટાવલી 'માં આ પ્રમાણે ઉલ્લેખ છે :
ષત્રિ શહેકાદરાવ કસ્ય સચ્છાવણે માસ્યથ શુકલપક્ષે તિથી નવસ્યાં શનિવાસરે ચ પુષ્પ સ્થિત... લગ્ન। ૫ ।। ગજે તુ યેાગેડથ ૨વો ચ ચદ્રે સ્વસ્થાનગે મેષગતે ચ રાહૌ ઉર્મીંગ તે ભૂમિસુત . • • કાસિત સા સુષુવે સુપુત્રં ॥ ૬ ॥
...
માતાને સ્વગ્ન ઃ
વયજાના જન્મ પૂર્વે ગર્ભાધાનની રાત્રિએ માતા દેટ્ટીએ ‘ઉગતા સૂર્યનાં તેજસ્વી કિરણા ’નું સ્વપ્ન જોયેલું.
શ્રેષ્ઠી દ્રોણ અને માતા દેી શ્રાવકધર્મના આચારા પાળવામાં નિપુણ હતા. જૈનાચાર્માંની શિથિલતાથી તેમનું હૈયું કકડી ઊઠતું. એકા ૪૬ મા પધર શ્રી જયસિંહસૂરિ તે નગર દંતાણીમાં સુખપાલ પાલખી )માં બેસીને વિચરતા વિચરતા પધાર્યાં, પશુ તેમના સામૈયામાં દ્રોણ અને દેઢી ન ગયાં.
આચારપ્રેમી માતા ઢંદી :
બીજે દિવસે પેાતાને આવેલા સ્વપ્નાનુસાર સૂરિવરે તેમને લાગ્યા અને પૂછ્યું : કાલે તમે કેમ આવેલાં નહીં ? ” તરત દેઢીએ તેજસ્વી વાણીમાં જવાખ આપ્યા : · આપ શાસનના નાયક અની પાલખી—ગાદી ઇત્યાદિ પરિગ્રહ શા માટે રાખેા છે? સર્વાંગ ભગવતાએ તે મૂર્છા રહિત ભાવના જ સાધુધર્મ કહેલ છે. '
Jain Education International
સાએ વયજાકુમારની કરેલી માગણી :
હેન્રીનુ કથન શાંતિથી સાંભળી શ્રી જયસિંહ સૂરિએ કહ્યું : ‘સુભગે ! તમારી વાત
શ્રીઆર્ય કલ્યાણતપ્રસૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org