________________
[૧૬] sobbsbhsaveshbhai bhasabhach
વિજયવંત શિકાર કરવા જતા હતા ત્યારે ગામ બહાર સ્થપડિલ જઈ આવેલા શ્રી સદેવસૂરિ તેને સામે મળ્યા. સાધુના દનને અપશુકન સમજી વિજયવતે સૂરિજીને મારવા હાથ ઉગામ્યા, પરંતુ તેનેા હાથ સ્થંભિત થઈ ગયા. પેાતાની ભૂલ સમજીને તે સૂરિજીનાં ચરણામાં પડયો અને તેમની ક્ષમા માગી. પછી શ્રી સદેવસૂરિએ તેને પ્રતિ ખાધ પમાડી જૈનધમી મનાન્યેા.
વિ. સં. ૭૨૩ ના માગશર સુદ ૧૦ ના દિવસે વિજયવંત રાજાએ, સદેવસૂરિ પાસે સમયકૃત્વ સહિત શ્રાવકધમ નાં ખાર તે સ્વીકાર્યા હતાં. વિજયવ'ત રાજાને પિતા તરફથી લેાહીયાણાનું રાજ્ય મળ્યું હતું. વિજયવતે પેાતાના નગરમાં શ્રી સદેવસૂરિતુ ચાતુર્માસ કરાખ્યું અને તે નગરમાં વિશાળ જિનમંદિર અને ઉપાશ્રય પણ બધાવ્યાં. ૩૭, શ્રી પદ્મદેવસૂરિ
આ આચાર્ય ભગવંત વિદ્વાન અને પ્રકાંડ દાનિક હતા. તેએએ શખેશ્વર ગામમાં વાદમાં સાંખ્યદર્શીનીઓને પરાજિત કર્યાં હતા. આથી તેમનું બીજું નામ સાંખ્યસૂરિ' એવું પ્રસિદ્ધ થયુ' હતું.
૩૮. અનેક ગેાત્ર પ્રતિાધક શ્રી ઉદયપ્રભસૂરિ
વિ. સ. ૭૬૪ લગભગ ભિન્નમાલને જય'ત રાજા મૃત્યુ પામ્યા. તે પુત્ર રહિત હતા, તેથી લાહીયાણાના રાજ ભાણે ભિન્નમાલનુ રાજ્ય કબ્જે કર્યુ અને તે રાજ્યને ઠેઠ ગંગા નઢીના કિનારા સુધી વિસ્તાર્યુ.
અગિયાર વર્ષોં ખાદ નાગે.દ્રગચ્છીય સેમપ્રભસૂરિ ભિન્નમાલ પધાર્યાં. તે સસાર પક્ષે ભાણુ રાજાના સંબંધી હતા. ભાણુ રાજાએ વિનતિ કરી, તેથી તેઓ ત્યાં ચાતુર્માસમાં સ્થિરવાસ રહ્યા. ચાતુર્માસ બાદ શ્રી સેામપ્રભુસૂરિના ઉપદેશથી ભાણુ રાજાએ શ્રી શત્રુંજય અને ગિરનારના સંઘ કાઢીને યાત્રા કરવાના વિચાર કર્યાં. વળી, આ સમયે પેાતાના કુળના ઉપદેશક શખેશ્વર ગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિને પણ પધારવા વિન ંતિ કરી.
આ સંધમાં સાથે આ મુજબ રસાલે હતેા : સાત હજાર રથા, સવા લાખ ઘેાડા, દશ હજાર અને અગિયાર હાથી, સાત હન્ટર પાલખી, પચીશ હજાર ભાર ઉપાડનારા ઊંટ, પચાશ હજાર ખળદ અને અગિયાર હજાર ગાડાં હતાં. ચા સંઘમાં ભાણુ રાજાએ અઢાર કરોડ સેનામહેાર મચી હતી.
સઘપતિને તિલક કોણ કરે ?” એ પ્રશ્ન જયારે આચાર્યાંમાં ચર્ચાયા, ત્યારે ભાણુ રાજાએ કહ્યુ : અમારા વડીલ વિજયવ'ત રાજાને જૈન બનાવનાર કુલગુરુ શ્રી સ`દેવસૂરિની પરપરામાં આવેલ શ્રી ઉદયપ્રભસૂરિને સઘપતિને તિલક કરવાના પ્રથમ હક છે.’ અને તે મુજબ જ થયું.
શ્રી આર્ય કલ્યાણં તપ્તસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org