________________
૧૪]
»kle :
24.destsest..
. ... ... Messes
4-6. dosa.
..soccessed.ssl-sob-stolex
.dad-soft
શેઠે બંધાવેલા જિનાલયમાં ૩૦૦ જેટલાં જિનબિંબની શ્રી વીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી. તેઓ વિ. સં. ૩૨૩ માં કાળધર્મ પામ્યા હતા. ૨૪. શ્રી જયદેવસૂરિ
આ આચાર્ય ભગવંતશ્રી અંગે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. તેઓ લગભગ વિ. સં. ૩૬૩ માં કાળધર્મ પામ્યા હતા. ૨૫. શ્રી દેવાનંદસૂરિ
શ્રી દેવાનંદસૂરિ શ્રી જયદેવસૂરિન પાટે આવ્યા. તેમણે અનેકવિધ શાસનપ્રભાવના કરેલ. ૨૬. શ્રી વિક્રમસૂરિ
આ આચાર્યશ્રીના સમયમાં કેટલાક મુનિઓ શ્રમણસમાચારમાં ફેરફાર કરીને ચિત્યવાસી થયા. તે સમય લગભગ વીર સંવત ૮૨૨ ને છે. ૨૭. શ્રી નરસિંહસૂરિ
આ આચાર્યશ્રી અતિ મહિમાશાળી હતા. તેઓએ એક યક્ષને પ્રતિબધી માંસબલિને ત્યાગ કરાવ્યો હતો. ૨૮. શ્રી સમુદ્રસૂરિ
તેઓ સિસોદિયા ક્ષત્રિયકુળમાં જન્મેલા. પદાવલિમાં તેમના અંગે આટલે જ ઉલલેખ પ્રાપ્ત થાય છે. ૨૯. શ્રી માનદેવસૂરિ - તેઓશ્રી સમુદ્રસૂરિની પાટે આવ્યા. તેઓ એક વખત “સૂરિમંત્ર વીસરી ગયા, એટલે રેવતાચલ પર્વત પર ૧૫ દિવસના ઉપવાસ કરી, તેઓએ અંબિકાદેવીને પ્રત્યક્ષ કર્યા. અંબિકાદેવીએ શ્રી સીમંધર ભગવંત પાસે જઈને, તેઓની પાસેથી સૂરિમંત્ર લાવીને શ્રી માનદેવસૂરિને આપે.
તેઓ વિ. સં. ૧૭૮ માં કાળધર્મ પામ્યા.
તેમના સમયમાં યાકિની મહત્તાસૂનુ શ્રી હરિભદ્રસૂરિ થયા. શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથની રચના કરી હતી. આ હરિભદ્રસૂરિજી વિ. સં. ૫૩૫ માં સ્વર્ગસ્થ થયા. તેમના દરેક ગ્રંથમાં “વિરહ' (ભવવિલ હ) અને પિતાને પ્રતિબધ કરનાર સાધ્વીજી યાકિની મહત્તરાના “ધર્મપુત્ર” તરીકે પોતાના સંબંધે તેમણે ઉલ્લેખ કરેલો છે. ૩૦. શ્રી વિબુદ્ધસૂરિ
CODE નાશી આર્ય કયાાગોnkસ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org