________________
[૧૨] steadilathadith her
he had hasha.dada ઈશ્વરીએ રાજી થઈ ભાવથી ગાચરી વહેારાવી. આચાર્યશ્રીએ પેાતાના ગુરુદેવની આગાહી સંભારીને કહ્યુ` : ‘કાલથી સુકાળ થશે.’ ખીજે જ દિવસે ચીન વગેરે દેશેામાંથી પુષ્કળ અનાજનાં વહાણા આવી પહેાંચ્યાં અને ચામેર આનંદ વતી રહ્યો.
જિનદત્ત શેઠે શ્રી વજ્રસેનસૂરિના ઉપદેશથી અનેક કાર્યો કર્યાં. તે પછી પેાતાના ચારે પુત્રો અને પરિવાર સહિત જિનદત્ત શેઠે દીક્ષા લીધી. આ શ્રેષ્ઠિપુત્રા જે સાધુ અનેલા, તેમના નામથી નાગે. ગચ્છ, ચંદ્ર ગચ્છ, નિવૃત્તિ ગચ્છ, અને વિદ્યાધર ગચ્છ એમ ચાર કુળા પ્રસિદ્ધ થયાં. ત્યારથી સાધુસમાચારીમાં ભિન્નતા ૬હી. આથી શ્રી વસેનસૂરિનુ મન દુભાયું, પણુ પુન: તેએ શાંત થયા. પ્રભુના નિર્વાણુથી ૬૨૦ વષૅ સાપારક નગરમાં તે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમનુ કુલ આયુષ્ય ૧૨૮ વર્ષનું હતું. ૧૭. શ્રી ચંદ્રસૂરિજી :
શ્રી ચંદ્રસૂરિજી મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમના પરિવાર ચાંકુળના નામથી પ્રસિદ્ધ થયેા. વિક્રમ સ ́વતના ૧૭૦ મા વર્ષે પાંચ દિવસના અનશનપૂર્વક તેએ ભરૂચમાં કાળધર્મ પામ્યા. ૧૮. શ્રી સમતભદ્રસૂરિ :
તે
આ આચાય ઉગ્ર તપસ્વી હતા. વૈરાગ્યવશ બની જિનકલ્પી જેવા આચાર પાળવા લાગ્યા. તેથી ગચ્છને ભાર અને સમુદાય તેમણે શ્રી વૃદ્ધદેવસૂરિને સોંપી દીધા. તેમના નાગની વગેરે ચાર શિષ્યે પણ જિનકલ્પી જેવા આચાર પાળવા લાગ્યા. તેઓએ મથુરામાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તેમના પિરવાર નદી શાખા નામથી પ્રસિદ્ધ થયેા હતેા.
શ્રી સમંતભદ્રસૂરિ મથુરામાં જ કાળધર્મ પામ્યા હતા. નદી શાખાના શ્રાવકોએ ત્યાં તેમના નામના સ્તૂપ પણ કરાવેલા હતા.
૧૯. શ્રી નૃદેવસૂરિઃ
તેએ પ્રથમ કારટ ગામમાં ચૈત્યવાસી હતા. તેમણે શ્રી સમંતભદ્રસૂરિ પાસે આગમના અભ્યાસ કરીને ક્રિયેટદ્ધાર કર્યાં હતા. વિક્રમ સંવત ૧૮૩ માં તેઓ સૂરિપદ પામ્યા હતા. કેરટ ગામના નાહુડ મત્રીને જૈન બનાવીને સાચેરમાં તેના દ્વારા જિનાલયે અધાવ્યાં અને મહાવીર પ્રભુ આદિ જિનપ્રતિમાએ ભરાવી હતી. વિ. સં. ૨૦૩ માં તેઓ સ્વગે સંચર્યાં.
૨૦. શ્રી પ્રદ્યોતનસૂરિ :
નમએ સંબંધે પટ્ટાવલીમાં વિશેષ માહિતી મળતી નથી. વિ. સં. ૨૮૮ ના વરસે
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org