________________
bootbat bottoosebulbsteps-systobotados secest-sevasaravicosbestosuspensesbobobobasses' todosbese [૧૧] અગના અભ્યાસી શ્રી વજસ્વામીજી:
- સાધ્વીઓના ઉપાશ્રયમાં રહેવાથી ત્યાં સ્વાધ્યાય સાંભળતાં જ બાળ વજકુમાર અગિયારે અંગેના પારગામી થયા હતા આઠ વર્ષના બાળ વકુમારે દીક્ષા સ્વીકારી, ત્યારે અનેક લોકનાં હૈયાં પુલકિત થયાં. તેઓ અનેક શાસ્ત્રોના પારગામી થયા. ગુરુની આજ્ઞા પ્રમાણે શ્રી વાસ્વામીજીએ પૂને અભ્યાસ ભદ્રગુપ્તસૂરિ પાસે કર્યો. તે પછી શ્રી સિંહગિરિસૂરિએ તેમને પદસ્થ કર્યા. તે પછી અલ્પ સમયમાં સિંહગિરિસૂરિ કાળધર્મ પામ્યા.
રુકિમણી નામની એક ધનિકની કન્યા શ્રી વજીસ્વામીના રૂપમાં મુગ્ધ બની, પણ પછીથી તેમના જ ઉપદેશથી પ્રતિબધ પામી તેણે દીક્ષા અંગીકાર કરી. મહાપ્રભાવક શ્રી વજસ્વામી:
એક વાર ભયંકર દુકાળ પડવાથી જૈન સંઘને પાટ પર બેસાડી આકાશગામિની વિદ્યાથી શ્રી વજાસ્વામી સુકાળવાળા બ્રહ્માદ્વીપમાં લઈ ગયા. ત્યાંનો બૌદ્ધધમી રાજા જેનેને તેમના ધર્મકાર્યમાં અંતરાય કરવા લાગ્યો, તેમ જ તે રાજાએ જૈનેને પ્રભુભક્તિ માટે કૂલે આપવાનું બંધ કર્યું. તે સમયે વાસ્વામી ભગવંત શાસનની ઉન્નતિ માટે વિદ્યાના બળે પદ્યસરવરનાં લક્ષ્મીદેવી પાસે ગયા અને હજાર પાંખડીવ છું મને હર કમળ મેળવ્યું તથા પ્રસિદ્ધ ઉદ્યાનનાં વીસ લાખ ફૂલો લઈ દિવ્ય વિમાનમાં બેસી બ્રહ્મદ્વીપમાં આવ્યા. આથી જેનેએ આનંદપૂર્વક પુષ્પપૂજા કરી. આથી અનેક રાજાઓ અને ગૃહસ્થ જૈન ધર્મ પ્રત્યે આકર્ષાઈને જૈન બન્યા. ત્યાર બાદ શ્રી વાસ્વામી ભગવંત દક્ષિણ દેશમાં વિચર્યા. - એક વખત પડિલેહણ કરતાં ખબર પડી કે, સૂઠને ટૂકડો ભૂલથી કાન પર રહી ગયો છે. આ વિસ્મરણ થવાથી તેઓને પોતાનું આયુષ્ય અલપ લાગ્યું. તેમણે પોતાના શિષ્ય શ્રી વાસેન પામીને બોલાવીને કહ્યું: ‘જયારે એક લાખની કિંમતવાળી રસોઈમાંથી ભિક્ષા મળશે, ત્યારે સુકાળ થશે. તેમણે પિતાનો સમુદાય પણ વજસેન સૂરિને સોંપી દીધે.
શ્રી વાસ્વામી રથાવત પર્વત પર આવી અનશનપૂર્વક પ્રભુના નિર્વાણ બાદ ૫૮૪ વર્ષે સ્વર્ગસ્થ થયા. ૧૬. શ્રી વજસેનસૂરિ
શ્રી વજીસ્વામીના પટ્ટધર શ્રી વાસેનસૂરિ કંકણના સોપારક નગરમાં પધાર્યા. તે નગરના જિનદત્ત શેઠ અને ઈશ્વરી શેઠાણને ઘેર જવાથી, એક લાખ સોનૈયાથી ખરીદાયેલા અને રંધાયેલા ચોખામાંથી એમને ગોચરી મળી. આમ તો દુકાળમાં અન્ન ન મળવાથી આ કુટુંબ વિષમિશ્ર ભેજન કરી મરી જવાની આશા રાખતું હતું, અને તે મુજબ ઈશ્વરી શેઠાણી વિષ નાખે, તે પહેલાં જ વાસેનસૂરિ ગોચરી અર્થે પધાર્યા હતા. આથી
અગ્ર આર્ય કાયાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ
છE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org