________________
estadestadostasustastasestestestastastasesesto sastadeshdestacadastastesteslestestostestestofadastostadastale sastodestashoststestostestostestastestostestostode
૧૧. કટિક ગણના નાયક શ્રી આર્ય સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ આચાર્ય :
આ બંને ભાઈઓ હતા. તેઓશ્રીએ આર્ય સુહસ્તિસૂરિ પાસે દીક્ષા લીધી હતી, આ બંને લગભગ (ઘણું ખરું) કલિંગ દેશમાં વિચરતા હતા. આથી ત્યારે રાજા ભિક્ષુરાજ જૈનધમી બન્યું હતું. કલિંગનાં શવ્યાવતાર અને કુમારપર્વત નામનાં બે પ્રસિદ્ધ જિન તીર્થોમાં આ બંને આચાર્યોએ સૂરિમંત્રના કરોડ કરોડ જાપ કર્યા હતા. ત્યારથી તેઓનો ગણ (ગચ્છ) “કટિક' નામથી પ્રસિદ્ધિ પામે. આ બંને સૂરિપંગ ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી ૩૨૭ વર્ષ વીત્યે કુમરગિરિ જન તીર્થ પર સ્વર્ગસ્થ થયા હતા. ભિક્ષુરાજાએ તેમના નામોલ્લેખવાળા બે ભવ્ય સ્તૂપે ત્યાં બંધાવ્યા હતા. ૧૨. આર્ય ઇદ્રદિનસૂરિ ?
મથુરાના કૌશિક ગોત્રીય સર્વદિન બ્રાહ્મણના પુત્ર ઇદ્રદિ શ્રી આર્યસુસ્થિત સૂરિના ઉપદેશ સાંભળળી દીક્ષા સ્વીકારી હતી. પછી તેઓ જૈનાગમના પારગામી થયા હતા.
તેઓ બહુધા મથુરાના પ્રદેશમાં વિચરતા હતા. તેમના ઉપદેશથી અનેક શ્રાવકેએ જિનપ્રતિમાઓ ભરાવી અને પ્રતિષ્ઠાઓ કરાવી હતી.
પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણ પછી ૩૭૮ વર્ષ વીત્યા પછી શ્રી ઇંદ્રદિન્નસૂરિ સ્વર્ગસ્થ થયા હતા. ૧૩. શ્રી આર્ય દિન્તસૂરિ
- શ્રી ઈન્દ્રન્નિસૂરિની પાટે શ્રી આર્ય દિન્નસૂરિ આવ્યા હતા. તેઓ મહાન શાસન પ્રભાવક હતા. પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણથી ૪૫૮ વર્ષો વીત્યા બાદ તેઓ કાળધર્મ પામી સ્વર્ગ સંચર્યા હતા. ૧૪. શ્રી સિંહગિરિસૂરિ
શ્રી આર્યદિન્નસૂરિની પાટે શ્રી સિંહગિરિસૂરિ આવ્યા હતા. મહાપ્રભાવક શ્રી વાસ્વામીના ગુરુ તરીકે તેઓ વિરલ કીર્તિ પામ્યા છે. પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્માણ બાદ પ૨૩ વર્ષે ગયાં, ત્યારે તેઓ કાળધર્મ પામ્યા હતા. ૧૫. મહાપ્રભાવક શ્રી વાસ્વામી : વજસ્વામીને જન્મ અને વિલાપ :
અવંતી દેશના તુંબવન નગરમાં ધન શ્રેષ્ઠી રહેતા હતા. તેમને પુત્ર ધનગિરિ બાળવયથી જ વૈરાગી હતી. પણ હવશ એવા વડીલેના આગ્રહથી યૌવન વયમાં સુનંદા સાથે તેમનાં લગ્ન થયાં હતાં. સુનંદાના ઉદરમાં ગર્ભ રહ્યો, ત્યારે ધનગિરિએ કહ્યું : “હું
આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથો રચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org