________________
[૮] sandhada
સ્ટેચ્યું તું કર્યું કર્યું શૂં કૉટૉ iss કર્યું હતું. કર તું કાચ તૂર ઍસ્તું
દીક્ષા લીધી હતી. ખાદ બન્ને મુનિએ જૈનાગમેના પારગામી બન્યા હતા. શ્રી સ્થૂલભદ્ર સ્વામીએ ગચ્છનાયક બનાવ્યા છતાં શ્રી આ મહાગિરિ મુનિ વૈરાગ્યપૂર્વક વિચ્છેદ ગયેલા એવા જિનકલ્પીની તુલ્ય આચરણાઓ કરતા તથા પેાતાના બહુલ અને લિસહુ આદિ ચાર શિષ્યે સહુ અલગ વિહાર કરતા હતા. પેાતાને સમુદાય તથા ગચ્છની વ્યવસ્થા તેમણે આય સુહસ્તિને સોંપી દીધાં હતાં.
શ્રી આ મહાગિરિ કલિ'ગ દેશના કુમારગિરિ જૈન તીર્થ પર પરમાત્મા શ્રી મહાવીરદેવના મેાક્ષ ખાદ ૨૪૫ વર્ષાં વીત્યાં પછી સ્વસ્થ થયા હતા. તેમના ખહુલ વગેરે શિષ્યા જિનકલ્પી તુલ્ય આચરણાએ કરતા હતા, તેથી તેઓની શાખાથી જિનકલ્પી મુનિએની શાખા નીકળી હતી. પછીથી તે ‘દિગંબરે’ના નામથી પ્રસિદ્ધિ પામી હતી, અને લિસહ વગેરે શિષ્યે સ્થવિર કલ્પના આચારા પાળતા હાવથી તેમની શાખા ‘વાચકગણુ’ નામથી પ્રસિદ્ધિ થઈ હતી.
૧૦. સંપ્રતિ રાજાના પ્રતિાધક ગુરુ શ્રી આય સુહસ્તિસૂરિ :
આ આચાર્ય ભગવંતશ્રી સંપ્રતિ રાજાના આ ભવ અને પૂર્વ ભવ બન્ને જન્મના ગુરુ હતા. સ ંપ્રતિ રાજાના જીવ પૂર્વ ભવમાં ભિખારી હતા. ભિખારી અવસ્થામાં તે રોટલા માટે શેરીએ શેરીએ ભટકતા હતા, ત્યારે તેણે સુહસ્તિસૂરિના શિષ્યા પાસે આહારની માગણી કરી. સાધુએ તેને સૂરિ પાસે લઈ ગયા. શ્રી આર્ય સુહસ્તિસૂરિ ગુરુદેવે તે ભિખારીને કહ્યું : 'તમે મુનિીક્ષા લેા, તે જ તમને અમે અમારા આહાર આપી શકીએ.’ તેથી ભિખારીએ હર્ષોંથી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ ભારે આહાર મળવાથી અજીણુ થતાં તેને જીવલેણુ રાગ થયા અને સયમની અનુમાદના કરતાં તે મૃત્યુ પામ્યા. એ ભિખારીના જીવ એ જ સમ્રાટ અશાકના કુણાલ નામે અધપુત્રના સંપ્રતિ નામે પુત્ર હતે. અનુક્રમે તે સમ્રાટ બન્યા હતા.
એક વખતે સમ્રાટ સ`પ્રતિ ઝરૂખામાં બેઠા હતા, ત્યારે રસ્તા પરથી પસાર થતી રથયાત્રામાં શ્રી આર્ય સુહસ્તિ સૂરિવરને જોતાં જ સ`પ્રતિ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયુ. પછી તેને ગુરુએ પણ ‘તું અમારા પૂર્વ ભવને શિષ્ય છે' એમ જ્ઞાનબળથી કહ્યું. તે સમ્રાટ દૃઢ જૈનધમી બન્યા અને તેણે વિદેશામાં પણ જૈન ધર્મોના પ્રચાર કરાવ્યે હતા. આ રાજાએ સવા કરાડ જિનપ્રતિમાઓનું અને સવા લાખ જિનમંદિરનુ નિર્માણ કરાવ્યું હતું. તેર હજાર પ્રાચીન જિનાલયેાના જર્ણોદ્ધાર કરાવ્યેા હતેા ગરીએ અને ભિક્ષુક માટે સાતસેા દાનશાળાઓ ખાલી હતી, તેમ જ અપૂર્વ રીતે સામિ કેાની ભક્તિ કરી હતી.
શ્રી આર્ય સુહસ્તિસૂરિ પરમાત્મા શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી ૨૯૧ વર્ષ વીત્યાં પછી ઉજ્જયિની નગરીમાં સ્વસ્થ થયા હતા.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org