________________
[૨] အတော်တော်အလက်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်အက်အက်အက်အက်ားက်ာ ઉગ્ર તપસ્વી :
ભગવાન શ્રી મહાવીરદેવે પેાતાની સાધનાનાં છદ્મસ્થ અવસ્થાનાં સાડા માર વરસે દરમ્યાન ઉગ્ર તપારાધના કરી. આટલા લાંબા સમયમાં પ્રભુનાં પારણાંના કુલ દિવસે ૩૪૯ જ હતા, બાકીના બધા દિવસે ઉપવાસના હતા. મહાન ઉગ્ર તપશ્ચર્યા કરવાને કારણે તેઓ ‘દીર્ઘ તપસ્વી’ તથા ‘શ્રમણ્” પણ કહેવાયા. ઘેાર ઉપસગેર્યાં અને પિરષહેામાં પણ નિશ્ચયથી પ્રભુ જરાય ડગ્યા નહીં. રાગાદિ દુર્વાર આંતર શત્રુએ સાથે એકસરખા આત્મપરાક્રમથી લડતા રહ્યા, તેથી મહાવીર' કહેવાયા. આ સમય દરમ્યાન તેમણે અનેક ઉપદ્રવે અને કષ્ટા સહુન કર્યાં.
કેવળજ્ઞાની પ્રભુ શ્રી મહાવીર સ્વામી :
સાડા બાર વર્ષાં પંત દુષ્કર્માં સામે સતત ઝઝૂમ્યા બાદ ભગવાન શ્રી મહાવીરદેવ વૈશાખ સુદ ૧૦ના પાછલા પહેારે ‘જલિય' ગામની નજીકમાં વહેતી ઋજુવાલુકા નદીને તીરે, શાલીવૃક્ષની નીચે, ગાદોહાસને શુકલ ધ્યાન ધરતાં અપ્રતિહત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શીનને પામ્યા. પ્રભુ હવે લેાકાલેાકના સર્વ પદાર્થાંની ભૂત, ભવિષ્ય તથા વર્તમાન સ્થિતિ યથાથ પણે જાણવા લાગ્યા.
શ્રી સઘની સ્થાપના :
પ્રભુએ આત્મસાધના દ્વારા રાગ અને દ્વેષ ઉપર સથા વિજય મેળબ્યા, જેથી તેઓ ‘જિન’કહેવાયા. જિન બન્યા બાદ, તેમણે ચતુર્વિધ સંઘનુ' એટલે કે તીનુ પ્રવતન કયુ, તેથી ‘તીર્થંકર’ કહેવાયા. ‘જિન’ની આજ્ઞાને અનુસરે, તેઓ જૈન’ કહેવાય છે.
પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ, કેવળજ્ઞાન કલ્યાણકને ઉજવવા આવેલા દેવા સમક્ષ ભગવંતે પ્રથમ દેશના આપેલી. પણ તે વખતે પદામાં કોઈ મનુષ્ય ન હતા. બીજે દિવસે વૈશાખ સુદ ૧૧ ના અપાપાપુરીમાં દેવરચિત સમવસરણમાં બિરાજી મનુષ્યાને દેશના સાંભળાવેલી, ત્યારે ઘણાંયે નરનારીએ પ્રભુના ઉપદેશથી પ્રભાવિત થયાં હતાં. ઈંદ્રભૂતિ ગૌતમ આદિને પ્રતિબેાધ :
આ વખતે તે જ અપાપાપુરીમાં ઇંદ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણેા પેાતાના વિશાળ શિષ્યપરિવાર તથા ભક્તગણુ સાથે યજ્ઞ કરી રહ્યા હતા. દેવા અને મનુષ્યાને સમવસરણ તરફ જતા જોઈને તેમને ખબર પડી કે સત્ત શ્રી મહાવીર પ્રભુ પધાર્યાં છે. શરૂઆતમાં ઇન્દ્રભૂતિ ગૌતમ તે અહંકારમાં આવી વિચારવા લાગ્યા કે. · એક મ્યાનમાં શું એ તલવાર હેાઈ શકે ? તેમ આ દુનિયામાં મારા સિવાય બીજે કોઈ સજ્ઞ નથી.’ આમ વિચારી તેએ ભગવાન શ્રી મહાવીરદેવ સાથે વાદ કરવા તૈયાર થયા. પેાતાના શિષ્યા સાથે તેએ સમવસરણ તરફ આવ્યા. પ્રભુને જોતાં જ તેમનુ
સ્ત્રીઆર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org