________________
૨ ૦ | effodderedst..sofeffects of stead of district of sofesleffecte
d
medication
વંદન નેહ નિવાસ,
સૂરીશ્વર વંદન સદા! સૂરીશ્વર વંદન સદા, અભય અભિલાષી, અંતર જપ કાર જો, અખંડ અવિનાશી; સારો સે અયડો સંવત, આસો તેરસ ખાસી, ગુરુવર વિદાય થઈ વેઆ આતમવિલાસી.
પરમધામ વાસી,
ધન સૂરીશ્વર સતગુરુ! ધન સૂરીશ્વર સતગુરુ! ધન શાસન શણગાર ! ધન અવિકારી આતમા ! ધન શાંતિ અવતાર! ધન માતા ને ધન પિતા ! ધન શિષ્ય પરિવાર! ધન ગુણગણ ગંભીરતા ! ધન ધન વાર હજાર !
ધન ધરા સુખકાર ! કારાણી ચૅ કચ્છજી!
નમન અમર આતમાકે
– શાસ્ત્રી શ્રી તલકશી ધનજી વીરા પાંજી હન પૃથ્વી મથે, સંતેજો શણગાર; સભજો સંભારેસું, બેડો જાણે પાર. ૧ તેરા સાધુ સંત ઈ, કલ્યાણસાગર રાય; નર નારી જેકે પ્રેમસેં, વંદી પેતા પાય. ૨ નામિલદેવી નાનિંગકે, હર્ષ અપરંપાર; વૈશાખ સુદ છઠ્ઠો, જનમ્યા કેડનલાલ. ૩ વરે ઘચ વીતી વ્યા, છતાં અંઈ પ્રખ્યાત; સોસ છડયાં સંસારજો, જો ઈ પ્રતાપ. ૪ અઠે વરેજી ઉમરમેં, દીક્ષા ક્યાં સ્વીકાર; તપ ત્યાગસે રંગાઈને, જીવન આબાદ. ૫ શાન ગની ગુરુ કનેથી, પૂરો ઓ અભ્યાસ; ચતુર્વિધ સંજો, સપનો પૂરો સાકાર. ૬ અચલગચ્છમેં ઓજસ્વી, સાધુમેં શિરતાજ; સુકાન કે સંભારીએ, તેરા ઈ મહારાજ. ૭ પદવી દે આચાર્યજી, ધન્ય ધ્યે અમદાવાદ, સેવા કરે શાસન, અનંત ક્યાં ઉપકાર. ૮ કચ્છાધિપતિ ભારમલ, સેંજો જાળવ્યાં માન; રોગ મટાયાં રાજો, સાચવ્યાં પૂરી શાન. ૯ નમી નમી નરેન્દ્ર જેકે, પૂજી ગ્યા પાર; પ્રતિબોધસે બોધાઈને, સચ્ચે ગેણાં સાર. ૧૦ કાવ્યરૂપ કુસુમ સેં, પૂજી ઠા પાર; નમન અમર આત્માને ! ઇ જ આય અભિલાષ. ૧૧ ૧. સંવત ૧૭૧૮
રહ
આર્ય કથાણામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org