________________
goog
Jain Education International
જાત્રી કૈંક હજાર, નિશાન ડંકા નેાબતું.
નિશાન ડકા નાખતું, નેજા ફરી રેઆ, કચ્છડે મે'સૂરીશ્વર જા, પગલા વરી પેઆ; ભુજ રાજવી ભારમલ, ગુરુ જે પગેં પેઆ, વાત રોગ રા'જો વે, દુખડા દૂર થેઆ. રાજી થેઆ, મુનિરાજ જી મહેર સે
રાજી
મુનિરાજ જી મહેર સેં, કચ્છ-ધણી કરમી, પજોસણ પારે ડિનાં, પૂરા પના ડી'; ડંકો દિસ-દિસમે વા, જૈન ધરમ જો જી, સૂરિવર જા સન્માન પણ વધધાં વેઆ તી, વઠા માનીએ મી,
કચ્છડે જી ધરતી મથે, કચ્છડે જી ધરતી મળે, ગુરુદેવ ગુણવાન, મુનરે મડઈ કે ડિનાં, ચામાસે જા દાન; ભુજ કે, ભદ્રાવતી કે, ડિનાં મિણી કે માન, આધાઈ ને અંજાર કે, ડિનાં ગુરુવર શાન. વડે માન સન્માન, કચ્છમે' ચામાસા કેઆં.
કચ્છમે
જોધપુર
જામનગરમે', ચામાસા ચાફેર, ને ઉદેપુર, જોયણા જેસલમેર; ખંભાત અમદાવાદ ને સુરત ભરૂચ શેર, રાધનપુર પાટણ અને જંબુ બિકાનેર.
મિણી મથે કેઆં મહેર, ચામાસે જે દાન સે.
ચામાસા ચેાગમ થેઆ, કચ્છડો તેને' ખાસ, કલ્યાણ ગુરુ જો કચ્છ થ્યા, આખર જો આવાસ; સિજ ઉગ'ધે મે સૂરીશ્વવર જો, છેલમછેલા શ્વાસ, શાક કચ્છ ગુજરાત મેં, છવાઈ વ્યા ચાપાસ,
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
રીત [૨૬]
DC
www.jainelibrary.org