________________
૨૮
હજાર જઈ stepહoemstone of
the
ભક્ત વડા વિણ પાર,
ભેટી વ્યા હિન ભોમ કે. ભેટી વ્યા હિન ભોમ કે, સંત મહા સુખકાર, કલ્યાણસાગરસૂરિ તેંમેં, કરુણા જા અવતાર; જનમ ધર્યા વઢિયાર મેં, છઠ્ઠ વૈશાખી સાર, સારો સે તેંત્રી સંવત અને વાર ગુરુવાર.
તપસી તારણહાર,
પગ ડિનાં પ્રથમી મથે. પગ ડિનાં પ્રથમી મથે, નાલા કોડન વીર, ત્યાગ અને તાજા લગા, તનમેં જે કે તીર; પિતા અતિ ધરમાતમા, નાનીંગ શાહ સુધીર, માતા નામલદે મહા ગુણિયલ ગુણ ગંભીર.
ધીર વીર વડવીર,
– જો કુલદીપક થે. તે જો કુલદીપક થે, કોડન વીરકુમાર, ધર્મમૂર્તિ સૂરિવર વેઆ, જડે ધોળકે દ્વાર; રાજી થ્યા ત્યારે કરે, કોડન બાલકુમાર, ડિનાં દીક્ષા પ્રેમ મેં, આશિષ ડિનાં અપાર.
શુભસાગર અણગાર,
વર્યા વાટ વેરાગજી. વર્યા વાટ વેરાગજી, બરેઆ બંધન શેષ; સમજ્યા હિન સંસાર મેં, લાભ નાંય લવલેશ; દીપામાં નિજ દેશ જે, મહાવીર જો વેશ, પગલે પગલે પ્રાપ્ત કે, વિગતેં જ્ઞાન વિશે.
અંતર જે આદેશ,
વિચર્યા દેશ વિદેશમેં, વિચર્યા દેશ વિદેશ મેં, કચ્છ મેં કે વિહાર, વર્ધમાન ને પદમશી, કચ્છ ના શાહુકાર; ગુરુવાર જે ઉપદેશ સેં, સંઘ કયાં શ્રીકાર, બત્રી લખ ખરચે પુગા, શત્રુંજય ધરબાર.
મ આર્ય કાયાણગૌતમસ્મૃતિગ્રંથ
O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org