________________
૪
સાલ નોંધેલી છે. અને તે પછી મદિરનો સંવત ૧૩૧૫ માં જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવેલેા. કહેવાય છે કે જ્યારે ભદ્રાવતી નગરી પડી ભાંગી ત્યારે આ મંદિર એક બાવાના હાથમાં ગયુ.. ખાવાએ ભગવાનની મૂતિ ઉપાડી ભોંયરામાં રાખી દીધી ત્યાર પછી જૈન સથે સવત ૧૬૨૨ માં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરી તે પછી તા પેલા બાવાએ પણ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જૈનેને પાછી સોંપી. એ મૂતિ મૂળ મંદિરની પાછળના ભાગમાં આવેલ દહેરીમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે.
અચલગચ્છાધિરાજ, કચ્છના મહારાએ ભારમલલ (પ્રથમ) પ્રખેાધક પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસુરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી ૧૭ મી સદીમાં લાલન ગેાત્રી શ્રષ્ટિમાંધવા શ્રી વધમાન—પસિંહ શાહે આ મહાન તીથતા છાંદ્ધાર કરાવેલ. અને ઉક્તસૂચ્છિને આ સ્થઅે ચાતુર્માંસા કરાવી ખૂબજ લક્ષ્મીના સદ્વ્યય કરેલ,
અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સાહેબની પ્રેરણાથી તેમના ભક્ત કચ્છ દુર્ગાંપુરનિવાસી શ્રેષ્ઠિશ્રી આસુભાઇ વાઘજીએ વીસમી સદીમાં આ તીથ'ના ઉદ્ઘારમાં ખૂબ જ સુંદર સેવાઓ આપેલી છે. જેના માનમાં મૂળનાયક પ્રભુજીની કે સામેના સ્નાત્ર હાલમાં તેમનુ બેસ્ટ બેસાડવામાં આવેલ છે.
આ મદિરને છેલ્લા છષ્ણેાંદ્દાર અચલગચ્છીય મુનિવરા શ્રી સુમતિસાગરજી તથા વિનયસાગરજીની પ્રેરણાથી સંવત ૧૯૩૯ ના મહા સુદ ૧૦ ના દિવસે માંડવીનિવાસી અચલગચ્છીય શેઠશ્રી માણુશી તેજશીંના ધર્મપત્ની મીઠાંબાઇએ કરાવ્યેા છે.
આ મંદિરની રચના ઘણી ભવ્ય અને ખૂબ ખુબીવાળી છે. સમતળ જમીનથી દહેરાસરના ગભારા ઘણા ઊંચા હાજા છતાં લગભગ ૧૦૦ ફુટના દૂરથી પણ મુખ્ય મૂર્તિના દર્શન થઈ શકે છે. ૪૦૦X૩૦૦ ફુટના પહોળા ચેાગાનમાં આ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરની ચારે તરફ બાવન નાની-મેટી દહેરી છે. આ મંદિરમાં ૨૧૮ રતંભ છે. કેટલાક રચભ તા એ માણસની ખાથમાં પણ આવી શકે તેમ નથી. અને ચાર મોટા ઘુમ્મટ અને બે નાના ઘુમ્મટ છે. આ મદિરની બાંધણી દેલવાડાના જૈન મદિરની બાંધણી સાથે સરખાવી શકાય. જિનાલયમાં દાખલ થતાં એક ભોંયરૂ છે. જે અચલગચ્છીય શેઠશ્રી રાયશીં તેણુશીએ ખંધાવેલ જામનગરના ચારીવાળા દેરાસરમાં નીકળે છે એમ માન્યતા છે.
કચ્છી સ્થાપત્ય અને નકશી કામથી સભર એવા આ પ્રાચીન તીર્થંસ્થાનના દર્શનાર્થે પ્રતિવર્ષ હુજારા જેનજૈનેત્તા આવે છે.
આ તીથસ્થાનમાં યાત્રિકાતે રહેવા-જમવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ તીના વિશાળ કંપાઉન્ડમાં હવાઉજાસવાળા, પાણી, વિજળી, ખત્તીની સગવડવાળા મકાનો બાંધવામાં આવેલ છે તથા કંપાઉન્ડની બહાર બ્લોક સીસ્ટમવાળા પુરતા હવા-ઉજાસ, વગેરે સુવિધાવાળા મકાને બાંધવામાં આવ્યા છે. યાત્રિકા તથા ટુરીસ્ટોના ધસારા વિશેષ રહેતા હોવાથી ખીજા વધારાના બ્લોકાનું બાંધકામ પણ ચાલુ જ છે. અન્ય ગુરૂ મદિરા પણુ છે.
કચ્છના બધા મુખ્ય શહેરા સાથે આ તીધામ એસ. ટી. ના ખસ વ્યવહારથી સુંદર રીતે સાંકળવામાં આવેલ છે. ખાવન જિનાલયેાની ભમતીમાં જ અચલગચ્છાધિરાજ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસુરીશ્વરજી મ. સાહેબની ચરણ પાદુકાઓ તથા ગચ્છાધિષ્ઠાધિકા દેવીઓથી યુક્ત એક સુંદર દેવકુલિકા પક્ષ છે. જેને તાજેતરમાં જ શ્રી અખિલ ભારત અચલમચ્છ જૈન સંધ તરી પૂ. અચલગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી જીણાંહાર કરાવવામાં આવેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org