________________
અંચલગચ્છીય સાધ્વીજી દ્વારા રચિત
શ્રી જિનેશ્વર સ્તોત્ર દ્રય
રચયિત્રી : અંચલગચ્છશ શ્રી મેરૂતુંગસૂરિનાં આજ્ઞાવર્તિનો પ્રવર્તિની સાધીશ્રી મેરુલક્ષ્મી ગણિની
રચના સમય : વિમનું ૧૫ મું શતક
સંપાદકઃ સુધાર્ષિ [ પૂ. આ. શ્રી મેરૂતુંગસૂરિના સમયે (સં. ૧૪૭૦ આસપાસ) માં અંચલગરછનો સુવર્ણ યુગ હતું. તે વખતે ગરછનાયક સહિત શા ખાચાર્યોએ પણ જૈન સાહિત્યમાં અભિવૃદ્ધિ કરનારા અભ્યાસપૂર્ણ ગ્રંથો રયા. અંચલગચછ દ્વારા રચિત સાહિત્ય બહુધા ત્યારના સમયનું વિશેષ પ્રાપ્ત થાય છે.
શ્રી મતંગરિજીએ અનેક પાત્ર શિષ્યોને યોગ્ય પદવીઓ આપવા સાથે તે વખતના વિશાળ સાધવી–પરિવારમાં પણ મુખ્ય સાધવીજીઓને મહત્તરા, પ્રવર્તિની, ગણિની જેવી પદવીઓ પ્રદાન કરેલ. આ અંચલગરછનાં સાધવીઓમાં મહત્તા વિદૂષી સાધવીશ્રી મહિમશ્રીજી દ્વારા રચિત “શ્રી ઉપદેશ ચિંતામણિ ગ્રંથાવચૂરિ” પ્રાપ્ત થાય છે. પ્રવતિની વિદૂષી સાવીશ્રી મેરુલમી ગણિની કૃત બે સંસ્કૃત સ્તોત્ર પ્રાપ્ત થાય છે. તેની સોળમી સદીમાં લખાયેલી એક હસ્તલિખિત પત્ર કેટા (રાજસ્થાન) ને “મ. વિનયસાગર સંગ્રેડમાં ઉપલબ્ધ થાય છે. તેમાં શરૂમાં ચાર સ્તંત્રે અંચલગરછીય શ્રી શીલરત્નસૂરિ કત છે અને બે સ્તોત્ર ઉક્ત સાધવીજી દ્વારા રચિત છે. અન્ય પ્રતા અથવા નોંધ મળી આવે તો આ સાધીજીની વિદ્યમાનતાને સમય નિશ્ચિત કરી શકાય. સાધ્વીજી પ્રવર્તિની હોવાથી તેઓની પ્રૌઢતાનું સહેજે અનુમાન થઈ શકે છે. “ગણિની' શબ્દ હોવાથી તેઓ સાધવી-સમુદાયનાં ઉપરી હશે એમ માની શકાય. ‘શ્રી આદિનાથ સ્તોત્ર' પદ્ય ૭૩, અને “તારંગામંડન શ્રી અજિતનાથ સ્તોત્ર' પદ્ય ૫ – આ બે સ્તોત્રે આમ તે નાની કૃતિઓ છે; પણ તે સ્તોત્રો દ્રતવિલંબિત, વંશસ્થ, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત જેવા દેશથી અલંકત હોઈ તેઓ વિદૂષી હતાં. આ સ્તોત્રે સમાસોની ગૂંથણું સરળ અને પ્રવાહબદ્ધ હોવાથી ભાષા પણ મનહર છે. તેમણે બીજાં સ્તોત્ર-કૃતિઓ રચેલાં હશે, પણ તે શોધનો વિષય છે. વિશેષ માટે જુઓ, “જૈન સત્ય પ્રકાશ વર્ષ દ'ના અંકે.
– સંપાદક ]
-
-
-
-
ક
રહી છે.
શ્રી આર્ય થાણાગૉahસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org