________________
પૂજ્ય ગુરુદેવ કવિઘ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૧૦. રામાણીઆ (કચ્છ): સંવત ૧૯૬૬ : ઈ. સ. ૧૯૧૦
રામાણીઆ – કચ્છ : ઠાણા ૫, ઉપર મુજબ.
પૂજ્ય મહારાજશ્રી દેવચંદ્રજીસ્વામીની જન્મભૂમિ હોવાથી ત્યાંના સંધની વિનંતીથી ચાતુર્માસ રામાણીઆમાં કર્યું. ત્યાં અને સમાધેાઘા અને સ્થળે પૂ. દેવચંદ્રજી મહારાજશ્રીના નામથી પુસ્તકાલયની સ્થાપના કરી.
રામાણી
X
૧૧. મુંદ્રા-કચ્છ : સંવત ૧૯૬૭: ઈ. સ. ૧૯૧૧
મુંદ્રા – કચ્છ : ઠાણા (બે) ૨, નીચે મુજબ :
૧- મહા. શ્રી મેાનજીસ્વામી, ૨ - મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી અને પૂજ્ય આચાર્ય મહા. શ્રી દેવચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓએ આ સાલનું ચાતુર્માસ બીદડા [કચ્છ] માં કર્યું હતું.
*
૧૧-૨૦, લીંબડી : સવત ૧૯૬૮-૭૬ : ઇ. સ. ૧૯૩૨-૧૯૨૦
લીંબડી : ટાણા ૩ + ૨ = ૫, નીચે મુજબ ઃ
૧- પૂજ્ય આ. મહા. શ્રી દેવચંદ્રજીસ્વામી, ર-મહા. શ્રી મેાનજીસ્વામી, ૩-મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી દાણા ૩ કચ્છમાંથી વિહાર કરતાં કરતાં લીંબડી પધાર્યા. પછી પૂજ્ય મહારાજ શ્રી દેવચંદ્રજી સ્વામી બીમાર પડી ગયા એટલે એકસાથે નવ વર્ષાં લીબડીમાં ચાતુર્માસ રહ્યા. શરૂઆતમાં ઉપર મુજબ ડાણા ૩ હતા. પછીથી સેવા નિમિત્તે મહા. શ્રી સુદરજીસ્વામી તથા હા. શ્રી રાયચંદ્રજીસ્વામી કચ્છમાંથી પધાર્યા એટલે ઠાણા પ, થયા. તબિયતના કારણે લીંબડીમાં સ્થિરવાસ હાવાથી વચ્ચેના ગાળામાં તપસ્વી મહા. શ્રી શામજીસ્વામીના શિષ્ય મુનિશ્રી લાલચંદ્રજી મુનિ પણ સેવામાં જોડાયા હતા. પૂ. મહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામીને પક્ષઘાતનુ દર્દ હાવાથી સાવ પરાધીન હતા. એવી સ્થિતિમાં મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીએ અનન્યભાવે પૂજ્ય સાહેબની અખંડ સેવા કરી હતી. પૂજ્ય સાહેબ સંવત ૧૯૭૭ના કારતક વદ ૮ ના રાજ લીબડી મુકામે કાળધર્મ પામ્યા. આ સ્થિરવાસ દરમિયાન અગ્લાનભાવે પૂજ્યશ્રીની સેવા કરવા ઉપરાંત, મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીએ જ્ઞાન, ભકિત અને સેવાના ક્ષેત્રમાં ખૂબ પ્રતિ કરી. ભજના, પદો, કાવ્યાદ્વારા સાહિત્યરચના કરી, સામાજિક ક્ષેત્રે લીબડીમાં જેની ખૂબ જરૂર હતી તેવી સંસ્થાએ જૈનશાળા, પુસ્તકાલય, બેડિંગ, ભેાજનાલય, અતિથિગૃહ, વગેરેમાં પોતે પ્રેરક બન્યા. ઉપરાંત ગુરુમહારાજના પુણ્યસ્મારક તરીકે ક્ડ-ફાળો કરીને સ્કોલરશીપની કાયમી ચાજના કરી. હવે પાતે ડાણા ૩ હતાઃ ૧- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨– મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, ૩- મહા. શ્રી
નાનચંદ્રજીસ્વામી.
મેારબી : ટાણા ૩, નીચે મુજબ ઃ–
Jain Education International
×
૧. મારી : સંવત ૧૯૭૭: ઇ. સ. ૧૯૨૧
૧– મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨- મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, ૩- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી.
મેરખી સંઘના અતિ આગ્રહ હાવાથી, પૂજ્ય આચાર્યદેવ શ્રી દેવચંદ્રજી મહા. લીંબડીમાં કાળધર્મ પામ્યા પછીનું પહેલું ચાતુર્માસ મેારખીનું થયું. આ સમયે ગાંધીયુગનું મંડાણ થયેલ હાવાથી, મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીને ગાંધીવિચારધારાની સ્પર્શના થઈ હતી.
રર. વાંકાનેર : સ'વત ૧૯૭૮ : ઈ. સ. ૧૯રર વાંકાનેર : ઠાણા ૩- ૧ = ૪ નીચે મુજબ :
ઉપર મુજબ ત્રણ ડાણા અને ચાથા મુનિશ્રી હર્ષચદ્રજી સ્વામી. મેારખીનું ચાતુર્માસ પૂર્ણ થયે, ઠાણા ૩, જેતપુર મુકામે વિહાર કરીને પધાર્યાં હતા. કારણ કે ત્યાં જુનાગઢ નિવાસી હેમકુંવરબાઈની દીક્ષાના પ્રસંગ હતા. દીક્ષાનુ કા
ચાતુર્માસની યાદી
[૧૫૧]
www.jainelibrary.org
For Private Personal Use Only