________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વિભાગ
વર્ષ
સ્થાપનાથી માર્ચ ૭૬ સુધી લાભ લીધેલ દર્દીઓની સંખ્યા
સરેરાશ એપ્રિલ ૭૫ થી વાર્ષિક સંખ્યા માર્ચ ૭૬ની સંખ્યા
૫૮,૩૩૦ ૨,૧૬૫ ૪,૧૧૫ ૧૪,૨૯૦
દવાખાનું પેથોલોજી વિભાગ એકસરે વિભાગ કન્સલ્ટેશન વિભાગ આઉટડોર, ટી. બી. વિભાગ હોસ્પિટલ સારવારના દિવસે કેન્સર ડિરેકશન સેન્ટર
૧૦,૫૦,૦૦૦
૩૬,૮૭૦ પ૩,૫૦૦ ૨,૪૨,૯૦૦
૧,૩૨૬ ૧૩,૭૧૦ ૧,૩૭,૧૦૦
૧૨૪
૯૨,૩૩૨ ૬,૪૬૬ ૮,પ૦૬ ૩૦,૦૬૫
૨૧૯ ૧૬૫ ૧૬,૦૫૦
૩૩૦
w!,
૧૦૫૫ ૧૦,૫૫૦
૩
૪૧
પ૦
અત્યારે આ હોસ્પિટલ (જે શ્રી વર્ધમાન જૈન કલીનીકના નામે અંધેરીથી વિરાર સુધી જાણીતી છે) માં લગભગ ૫૦ પથારીની સગવડ છે. લગભગ ૩૦ થી ૩પ માનદ્દ તબીબી સેવા આપી રહ્યા છે. બે ઓપરેશન થિયેટર છે. દરેકમાં વિભાગો છે. ઉપર આપેલ છેલ્લા વર્ષના ૧૯૭૫-૭૬ ના આંકડાઓ ઉપરથી આપ જોઈ શકશે કે ઘણી મોટી સંખ્યામાં દદીઓ આ સંસ્થાને લાભ લઈ રહ્યા છે.
શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર
મધ્યમ વર્ગીય સમાજના કુટુંબમાં હેને પૂરક આવક ઊભી કરી શકે એ હેતુથી પૂ. ગુરુદેવની પ્રેરણાથી શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર ઈ. સ. ૧૯૫૯ માં શરૂ કરવામાં આવ્યું. આમાં શીવણ, ભરતકામ, સી. ટી. સી. વિગેરે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. માસિક ફી બહુ જ અપ લેવામાં આવે છે. આ સંસ્થા સરકારમાન્ય છે અને આ સંસ્થામાં અભ્યાસ કરી મધ્યમવર્ગની અનેક બહેને પૂરક આવક મેળવે છે. આ સંસ્થા સ્થપાઈ ત્યારથી માર્ચ ૧૯૭૬ માં નીચે જણાવેલી સંખ્યાની બહેનોએ લાભ લીધેલ છે –
શીવણ ડિપ્લોમા વર્ગ ૭૫૦ ગુંથણ
, ૨૫૦ શીવણ જનરલ વર્ગ ૫૦
૧,૯૫૦
આ ઉદ્યોગમંદિરમાં ડિપ્લેમાના ત્રણ વગ (૧) ટી. સી. ડબલ્યુ. સી. જી. (૨) એમ્બ્રોઈ ડરી એન્ડ ફેન્સી વર્ક કેર્સ (૩) સી. ટી. સી. ઈન નીડલ વર્ક એન્ડ એમ્બ્રોઈડરી (શિક્ષક તરીકેની તાલીમ વર્ગ) આ ત્રણે ય વર્ગ–મહારાષ્ટ્ર, રાજ્યના ટેકનીકલ એજ્યુકેશન વિભાગને માન્યતાથી ચાલે છે અને તેના ડિપ્લેમાં સરકાર તરફથી મળે છે.
ઉપરાંત બીજા ત્રણ વર્ગ (૧) જનરલ કટિંગ (૨) ફેન્સી કટિંગ (૩) હેન્ડ એઈડરી ચાલે છે.
આ પ્રવૃત્તિ સાર્વજનિક છે અને મધ્યમવર્ગના કુટુંબ માટે બહુ ઉપયોગી નીવડી છે. લગભગ ૨,૦૦૦ બહેને આ સંરથાને લાભ લઈ અત્યારે પૂરક આવક મેળવી રહી છે.
સ્વધર્મ સ્ટાર
આ સ્ટોરમાંથી મધ્યમવર્ગના કુટુંબોને રાહતના દરથી અનાજ આપવામાં આવે છે. બોરીવલી ઉપાશ્રયની પાછળ જ્ઞાનનગર વસાહત પૂ. ગુરુદેવની પ્રેરણાથી બાંધવામાં આવી છે જેમાં ૫ ઑકે છે.
સમાજને પ્રદાન.
[૧૪૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org