SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૨ 5 *દવ ફાવટ પ. નાનકદેજી મહારાજ જમતાઉદ માતગ્રણ સંતશિષ્યને ભાવાંજલિ (ઢબ-ઝંડા ઊંચા રહે હમારા) વિરલ વિભૂતિ એક વિરાજે (૨) સંત-સમાજ અને દેવ-સમાજે (૨) – વિરલ ૦ પ્રગટ થયા માનવહિત કાજે કાવ્ય સરિતામાં ગુણ ગાજે (૨) સંતશિષ્ય પડછંદ અવાજે (૨) – વિરલ ૦ ચે ત ન વં તા હે ગુરુ દેવા (૨) નિતનિત સ્મરણ કરુ તું જ સેવા (૨) - ચેતન ૦ જ્ઞાન-કર્મ – ભકિત રસ દેવા અમ અંતર આવો તખેવા (૨) સંતશિષ્ય” ની ખબરું લેવા (૨) – ચેતન ૦ વાણી અમૃત – રસ ઝરનારી (૨) દષ્ટિ પા ત છે પા વ ન કા રી (૨) – વાણી ૦ સદ્દગુરુ ભાવ સદા સુખકારી (૨) પ્રેમળ જ્યત છે જય જયકારી (૨) સંતશિષ્ય જીવન બલિહારી (૨) - વાણું , (સંતશિષ્ય ગુણની બલિહારી) (૨) (ઢબ-અંતર્યામી અંતરમાં વિરાજી રહ) ગુરુ ! આંતર – જ્યોત જગાવી દિયે (૨) પ્રભુ ! પાવન પંથ બ તા વી દિયે (૨) આજ તારા ગુણની જપમાળ ચાલુ થાય છે (૨) પ્રાણુ સાથે “સંતશિષ્યનો ભાવ જાગી જાય છે (૨) ગુરુ ૦ આપને આદેશ ઝીલવા જ્ઞાન – શકિત આપજો; જીવનને વિકસાવવા પ્રભુ ! પ્રેમભકિત આપજે. ગુરુ [૧૨૨) વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy