________________
(પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વંદના ભાવાંજલિ-શ્રદ્ધાંજલિ
(પૂ. ગુરુદેવ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે અનેક સંસ્થાઓ, પૂજ્ય સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક શ્રાવિકાઓ તરફથી હદયદ્રાવક ભકિતભાવથી ભરેલી શ્રદ્ધાંજલીએ વિરહાંજલીઓ વિ. આવેલ હતી. તેમાંથી થોડી અહીં આપેલ છે. સં.)
વંદના
વંદન કરીએ, દિલના જેડી તા.- ૨ ગુરુજી વદન કરીએ. પાવન થઈએ, કરી હૃદય ઝંકા.... ૨ ગુરુજી પાવન થઈએ. ધરીએ ધરીએ, પ્રેમ પુષ્પના હા.... ૨ પ્રીતથી વંદન કરીએ.
અમ જીવન રસ-રાગ ભરેલા (૨)
હર્ષ – શેકના સ્વાંગ સજેલા (૨) કયાં જઈ ઠરીએ?.... અમ જીવન આધા...૨ ગુરુજી વંદન. ૧
સ્વાર્થ સાધવામાં છીએ શૂરા (૨)
પરમારથમાં સાવ અધૂરા (૨) સામું જોશે... અભય શરણ દાતા...૨ ગુરુજી વંદન ૨
પશુતાના સંસ્કાર સુણાવ્યા (૨)
માનવતાના મર્મ જણાવ્યા (૨) સુદષ્ટ કરો.... દિવ્ય તેજ અંબા...૨ ગુરુજી વંદન. ૩
અર્ધદગ્ધ અમ વ્યકિત જીવન છે (૨)
સામાજિક પણ ઓઘ જીવન છે (૨) કિરણે ફેકે.... ધન્ય બને અવતા....૨ ગુરુજી વંદન. ૪
અંધ-ક્રિયા જરીયે નથી ફલતી (૨)
સમજ વિના ડગલું નથી ભરતી (૨) ભાવે ભરો. જ્ઞાન ક્રિયા ભંડા..૨ ગુરુજી વંદન૫
ચિત્તશુદ્ધિને નિશ્ચય કરીએ (૨)
પુનિત પુરુષના પંથે વિચારીએ (૨) એવું કરજો..... જ્ઞા ન પૂ જ અણગ...૨ ગુરુજી વંદન૬ વંદન કરીએ દિલના જેડી તા....૨ ગુરુજી વંદન કરીએ.
વંદના
[૧૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org