________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૪)
અટકબાલુ બાળક માનાં ખેાળામાં ખેલતુ કૂદતું ગુલાબી હાસ્ય વેરતુ હાય તેમ ખાલ રવિ પૂર્વ ક્ષિતિજનાં પ્રાંગણમાં ફૂલગુલાખી કિરણેા વેરતા આગળ વધી રહ્યા છે.
એવે ટાણે પાનાચંદ રોડ હાથમાં લેાટા લઈ જંગલ જવા, ગામનાં ઝાંપે થઇ બહાર જઇ રહ્યા છે.
ઝાંપામાંજ નાકા ઉપર રતના રાયકાની ઝેક છે, ઝાકમાં ઘેટા બકરા બેએ કરી રહ્યા છે. તેને ડચકારતા હાકલા પડકારા કરતા રતના અકરાં દહી રહ્યા છે. દાહતા દેહતા કામરડી અકરીને વારા આવ્યા, કારડી દાહવાનું ચાલુ છે. ત્યાં પાનાચંદ્ર શેઠની ચકેાર નજર આ કાખરડી બકરીનાં ગળે લટકાડેલ પ્રકાશિત લખાટા પર પડી અને શેઠના વિચક્ષણ ભેજામાં એક વિચાર ચમકી ગયા.
“એ....રામ, રામ, રતનાભાઈ” શેઠ બોલી ઊઠયા. શેઠને જોતાંજ રતને કામરડીને દોહતાં ઢાઢતા ઊભા થઈ ગયા, શેઠને રામ રામ કરી એ!લ્યેા-પધારા, પધારે! શેઠ સાહેમ આ તરફ અચાનક દયા કરી, અમારું આગણું પાવન કર્યું ?” “ભાઇ રતના, તારું એક ખાસ કામ પડયુ છે એટલે આવ્યે છું.” આહા, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, શેઠજી મારા જેવા એક મામુલી માણસના તમારે શે! ખપ પડયે?” તને ખેલી ઊઠયા.
શેઢ–ખેલ્યા, “રતના, મોટી ઉંમરે મારે ઘેર ભગવાને દીકરા દીધા.”
ગગા પાંચ વરસના તા થઇ ગયા છે. પણ ગગાને બરાબર મા રહેતી નથી. દવાદારૂ ખૂબ કા પણ ગગાનુ ડીલ વળતુ નથી. એક અનુભવી વૈદશજને બતાવતાં સલાહ મળી કે ગગાને રાજ સવાર સાંજ બકરીનુ ચાકખુ દૂધ પાએ તા કંચન જેવી કાયા થઈ જશે. નખમાંય રોગ નહીં રહે. પણ રતના, તને ખબર છે ને કે હળાહળ કળિયુગ આવ્યે છે. આજે કુવારૂ દૂધ કાણુ વેચે છે? થેાડુ પાણી તે ભેળવે જ એટલે સારી જાતવાન અકરી જ ખરીદી લેવાના મે' વિચાર કયા છે. અને બકરી લેવા હું તારી પાસે આવ્યા છે.”
“અરે શેઠજી એમાં તે શુ? તમારા ગળે તે મારા જ ગંગે કહેવાય ને! વળી આપણે તે સાત પેઢીના જૂના નાતે છે. એક એકથી ચડે તેવી ચાર વીસુને આઠ બકરી મારી પાસે છે. તેમાંથી તમને ગમે તે એક બકરી લઇ લ્યે. મારે એક પૈસા પણ લેવા નથી.” રતનેા બાળાભાવે પ્રસન્ન થઈ ખેલી ઊઠયા.
“ના ભાઇ ના, કોઇ ગરીબ માણસનું મત મને ન ખપે. જો પેલી કાખરડી બકરી ઊભી છે ને! તે મને ગમી છે તા ખેાલ, કહે, કેટલા રૂપિયા આપુ” શેઠે ઘા જોઈ સેઠી મારી.
ખૂબ રકઝકને અંતે કાબરડીની કિંમત વીસ રૂપિયા નક્કી થઇ.
કાબરડી રતનાને જીવથી વહાલી હતી. છતાં તેથીયે વધુ વહાલુ તે શ્તનાને મન વચન પાલન હતું. દુભાતે લે પણ તુરત રતના કાબરડી દેવા તૈયાર થયા. ગળે આંધેલ ચમકતી લખાટી છોડવા જાય છે ત્યાં જ શેઠે તેને અટકાવતાં કહ્યું, “અરે રતના એ પાંચીકુકે છોડતા નહી. વૈદ્યરાજે અકરી લેવા કહ્યું છે પછી અમારા કુળદેવી માતાજીના દાણા નાખી માડીને પણ પૂછેલું ત્યારે માડીએ બકરી લેવા રજા આપેલી પણ સાથેાસાથ માતાજીએ એવા હુકમ કર્યાં છે:કે “જો જો હાં અકરી શીખખ ધ લેજો. પગથી માથા સુધીમાં કાઇ શણગાર. દ્વારા કઇ પણ હાય તે છેડવે કે ઉતારવા નહી, માટે ભાઈ રતના, તારે આ પાંચીકુકાનાં બે રૂપિયા વધુ લેવા હોય તે લે, પણ હું ગળેથી છોડવા તે નહી જ દઉં.'’
બિચારા ભેાળાદ્વિલના રતને! શેઠની આ ચાલાકી કયાંથી સમજે
“ ના ૨ શેઠ એવુ' કઈ નથી. એ પાંચીકુકે તે ગલકાં સુધારતાં ગલકામાંથી નીકળ્યા હતા. એટલે અમે કંઇ વેચાતા લીધે નથી. તે ખુશીથી તે પણ તમે લઇ જાઓ.” રતને ખેલી ઊચે.
ર
શાખાશ, રતના, શાખાશ. તે આજે બાપદાદાના જૂના સંબધ રાખી ખતાન્યા. ચાલ મકરીને ઘર સુધી દોરી લાવ, એટલે રૂા. (૨૦) વીશ તને ઘેરથી જ આપી .
૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
તત્ત્વદર્શન
www.jainelibrary.org