________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રણ
ઉત્તરકુરૂમાં નીલવંત દ્રહનું સ્થાન, આયામ, વિધ્વંભ અને ઉદ્દવેધ, પદ્મકમળને આયામ, વિર્ષોભ, પરિધિ, બાહલ્ય, ઊંચાઈ અને સર્વોપરિભાગ. એ જ પ્રમાણે પદ્યકર્ણિકા, ભવન, દ્વાર, મણિપીઠિકા, ૧૦૮ કમળ, કર્ણિકાઓ, પદ્મપરિવાર, વિ. ના આયામ, વિષ્ઠભ અને પરિધિ વિ.નું વર્ણન છે.
કંચનગ પર્વતના સ્થાન, પ્રાસાદના નામનું કારણ, કંચનગદેવ અને તેની રાજધાની, ઉત્તરકુરુ દ્રહનું સ્થાન, ચંદ્રહ, એરાવણ કહ, માલ્યવંતદ્ર, જંબૂપીઠનું સ્થાન, મણિપીઠિકા, જંબૂ-સુદર્શન વૃક્ષની ઊંચાઈ, આયામ, વિષ્ઠભ આદિનું વર્ણન આપવામાં આવ્યું છે. જંબૂ સુદર્શનની શાખાઓ, તેના ઉપર ભવન, દ્વાર, ઉપરિભાગમાં સિદ્ધાયતનના દ્વારેની ઊંચાઈ, વિષ્ઠભ આદિ. પાર્શ્વવત અન્ય જંબૂ-સુદર્શનેની ઊંચાઈ, અનાવૃત દેવ અને તેને પરિવાર, ચારે બાજુના
પ્રત્યેક વનખંડમાં ભવન, નન્દા પુષ્કરિણુઓ, તેમના મધ્ય પ્રાસાદ, તેમના નામ, એક મહાન ફૂટ, તેની ઊંચાઈ આયામ, વિષ્ઠભ આદિનું વર્ણન છે. જંબૂ સુદર્શન વૃક્ષ ઉપર અષ્ટમંગળ, તેના ૧૨ નામ, તેના નામનું કારણ, અનાવૃત દેવની સ્થિતિ, રાજધાની વિ. તેમજ જંબૂઢીપ નામની નિત્યતા, તેમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, મહાગ્ર, તારાગણ વિ. ની સંખ્યા આદિનું વર્ણન છે.
ત્યારબાદ લવણસમુદ્રનું સંસ્થાન, તેને ચકવાલ, વિષ્કભ, પરિધિ, પદ્મવરદિકાની ઊંચાઈ અને વનખંડ, લવણસમુદ્રના દ્વારેનું અત્તર, લવણસમુદ્ર અને ધાતકીખંડ દ્વીપનો પરસ્પર સ્પર્શ, લવણસમુદ્રના જીવોની ધાતકીખંડમાં પરસ્પર ઉત્પત્તિ, લવણસમુદ્રના નામનું કારણ, લવણધિપતિ સુસ્થિત દેવની સ્થિતિ, લવણસમુદ્રની નિત્યતા, તેમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, મહાગ્રહ, તારા વિ. ની સંખ્યા. અષ્ટમી વિ. તિથિઓમાં લવણસમુદ્રમાં થતી ભરતી-ઓટનું કારણ, તેમાં ચાર પાતાળ કળશા વિ. નું વર્ણન છે.
| લવણાધિપ સુસ્થિત દેવ, ગૌતમ દ્વીપનું સ્થાન, વનખંડ, ક્રીડાલ, મણિપીઠિકા અને તેના નામના કારણનું વર્ણન છે.
જંબૂઢીપના ચંદ્રદ્વીપનું સ્થાન, ઊંચાઈ, આયામ, વિખંભ, કીડાસ્થલ, પ્રાસાદાવંતસક, મણિપીઠિકાનું પરિમાણ, નામનો હેતુ વિ. એવી જ રીતે જે બૂદ્વીપના સૂર્ય અને તેના દ્વીપનું વર્ણન છે. લવણસમુદ્રની બહાર ચન્દ્ર, સૂર્ય અને તેમના દ્વીપ ધાતકીખંડના ચન્દ્ર, સૂર્ય અને તેમના દ્વીપ, કાલેદધિસમુદ્રના ચંદ્ર, સૂર્ય અને તેમના દ્વીપ, પુષ્કરવર હીપના ચન્દ્ર, સૂર્ય અને તેમના દ્વીપ, લવણસમુદ્રના વેલંધર મછ, કર૭૫, બાહસમુદ્રમાં વેલંધરોનો અભાવ, લવણુસમુદ્રના ઉદકનું વર્ણન, તેમાં વરસાદને સદ્દભાવ પરંતુ બાહ્યસમુદ્રમાં અભાવ, તેના સંસ્થાન, ચક્રવાલ, વિષ્કભ, પરિધિ, ઉધ આદિનું વર્ણન છે.
ધાતકીખંડનું સંસ્થાન, ચક્રવાલ, વિધુંભ, ચક્રવાલ પરિધિ, પવરદિક અને વનખંડ, તેના દ્વાર, તેમનું આંતરું, ધાતકીખંડ અને કાલેદધિને સ્પર્શ, છની ઉત્પત્તિ, તેના નામને હેતુ, ધાતકીખંડના વૃક્ષ અને દેવ-દેવીઓની સ્તુતિ, તેની નિત્યતા, ધાતકીખંડના ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ આદિનું વર્ણન છે.
કાલોદ સમુદ્રનું સંસ્થાન, ચક્રવાલ વિષ્કભ, પરિધિ, પદ્મવદિકા, વનખંડ, ચાર દ્વારા તેમનું આંતરું, કાલેદ સમુદ્ર તથા પુષ્કરવ૨ દ્વીપને પરસ્પર સ્પર્શ, જીવોની પરસ્પર ઉત્પત્તિ, નામનું કારણ, કાળ, મહાકળ દેવની સ્થિતિ, કાલેદ સમુદ્રની નિત્યતા, તેના ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિનું વર્ણન આપ્યું છે.
- તત્પશ્ચાત પુષ્કરવર દ્વીપનું સંસ્થાન, ચક્રવાલ, પરિધિ, પદ્યવરવેદિક વનખંડ, ચાર દ્વાર, તેમનું અત્તર, દ્વીપ અને સમુદ્રના પ્રદેશને સ્પર્શ, જીની પરસ્પર ઉત્પત્તિ, નામનો હેત, પા અને મહાપદ્ય વૃક્ષ, પધ અને પુંડરીક દેવાની સ્થિતિ, પુષ્કરવરદીપની નિત્યતા તથા તે દ્વીપના ચન્દ્ર, સૂર્ય, મહાગ્રહ, નક્ષત્ર, તારા આદિનું વર્ણન છે.
માનુષાર પર્વત વચ્ચે આવી જવાથી પુષ્કવિરદ્વીપના બે ભાગ પડી ગયા છે. સમયક્ષેત્રનું આયામ, વિષ્કમ, પરિધિ, મનુષ્યક્ષેત્રના નામનું કારણુ, સૂર્ય, ચન્દ્ર, મહાગ્રહ, નક્ષત્ર, તારા વિ.નું વર્ણન છે.
મનુષ્યલેક અને તેની બહાર તારાઓની ગતિ તેમજ માનુષેત્તર પર્વતની ઊંચાઇ, તે પર્વતના નામનું કારણ, લેકસીમાના અનેક વિક૯પ, મનુષ્ય ક્ષેત્રમાં ચન્દ્રાદિ જતિષી દેવેની મંડલાકાર ગતિ, ઈન્દ્રના અભાવમાં સામાનિક દે
૨૪૦ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.jamendrary.org