________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તરીકે પ્રસિદ્ધિ પામેલ. એમ મુનિ ત્રિપુટીની સુવાસ જ્ઞાતિદૂર પહેાંચી ગઇ હતી. લીંબડીના શ્રાવિકાઓ ત્યારથી હાંશભેર ગાવા લાગી ગયાઃ
લીબડી હાજરાહજુર બની”
સાધના અંગે મનેામથન
જયારથી કચ્છ-સૌરાષ્ટ્રની એ ઘટનાએ બની ત્યારથી નાનચંદ્રજી મુનિ સામે સાધના અંગે વારંવાર કાયડા ઊભે થતા. સાધુ દીક્ષાને હેતુ સ્વ-પર કલ્યાણ છે. પણ તે એકાંતમાં રહીને સાધવુ કે સમાજમાં રહીને ? જો સમાજમાં રહીને સ્વ-પર કલ્યાણ સાધુ છું તે ગુરુએ, વડીલા, ગુરુભાઈએ, શ્રાવક-શ્રાવિકાઓના સારા-માઠા પ્રસ ંગેા ઊભા થાય છે. ઉપરાંત અર્થકારણ, વિશાળ સમાજકારણ, સાંપ્રદ્દાયિક ધર્મકારણ, રાજકારણ એમ વિશ્વમાનવ સુધી પહેાંચતા અસ ંખ્ય પ્રશ્ના સાથેાસાથે સંકળાયેલા પડયા છે. છેવટે તે માનવ જાતે સૂક્ષ્મ, સ્થૂલ, ત્રસ-સ્થાવર એવા નાના મોટા જીવમાત્રનુ કલ્યાણ કરવાનુ છે. આ બધામાં રાગ-દ્વેષના રગડા-ઝગડા ડગલે ને પગલે આવે છે. શાંતિ ખતરામાં પડી જાય છે. એના કરતાં તે કઇ લપ-૭પમાં નહિ પડતાં, જંગલમાં કે પહાડી ગુફામાં રહીયેાગસાધના કે ધ્યાનસાધના કર્યા કરવી. ભૂખ લાગે ત્યારે આજુબાજુના સ્થળામાં જઇ ભિક્ષા લઈ આવવી એ નહિ સારું?
આવા મને મંથન પછી પોતે એવા વિચાર ઉપર આવ્યા કે વ્યક્તિગત સાધના ભલે આત્મક્ષે કરાતી હોય, તેપણુ ભવાંતરાના સસ્કારાથી અને ક્રમની જટિલ રચનાથી વ્યકિત પોતે અપૂર્ણ છે. અનેક દોષાથી-ત્રુટિઓથી ભરેલી છે. તેમ છતાં માનવી તરીકે પેાતે સમાજ અને જગત સાથે સંકળાયેલ છે. એટલે જીવન જીવતી વખતે ગમે તે સ્થાનમાં હાવા છતાં, પરસ્પર સંઘર્ષ થાય તેવા નિમિત્તે ઉત્પન્ન થવાના જ. સમાજને છોડીને તે કયાંય જઇ શકે કે રહી શકે તેમ નથી. જંગલમાં જાય કે પહાડ ઉપર જાય ત્યાં પણ એને જીવન તે જીવવું જ પડશે. ત્યાગી જીવનમાં કે ગૃહસ્થ જીવનમાં જીવન જીવનારી વ્યક્તિએ, પેાતાને જે સાધના મળેલા છે તે મન-બુદ્ધિ-ચિત્ત-પ્રાણ અને અહંકારને કેળવી કેળવીને આખરે સર્વાત્મ ઐકયતા પ્રાપ્ત કરવાની છે. એ દૃષ્ટિએ સમાજમાં રહીને પણ સાધના કરી શકાય છે. ભાગી છૂટવાની કાઈ જરૂર નથી. વીતરાગ દેવાએ ચતુર્વિધ સધરૂપે સમાજરચના કરીને પોતપોતાના કબ્યકર્મ નિષ્કામભાવે કરતા રહી, સમયેાગ સાધીને પોતાની જાતને શુદ્ધ કરવાના આદેશ આપેલ છે.
સમાજમાં રહેવા છતાં
આ વસ્તુ લક્ષ્યમાં આવતાં, સમાજ કે જગત પ્રત્યે ઉપેક્ષામુદ્ધિ ન રાખતા સમાજની વચ્ચે રહીને નિલેપતા અને અનાસકિત સાધવી જોઈએ. અનાસકિત સાધવા માટે ખાહ્યત્યાગ સાધન માટું, પણ એટલેથી પતે નહિ. એમને આ મથનામાં શ્રી યશેાવિજયજી મહારાજનુ :
એ સ્તવન બહુ પ્રેરણાત્મક લાગ્યું. જેમ સંસ્કૃત, પ્રાકૃત, સાહિત્ય, વ્યાકરણ, શાસ્ત્ર થેાકડા, જૈન-જૈનેતર સાધના વગેરે ગુરુકૃપા વડે જ્ઞાન પામ્યા તેમ ક્રિયાયેગની પણ સાધના કરવી જોઇએ. તેા જ જ્ઞાનÆિામ્યાનું મોક્ષ:” એ સૂત્ર સાર્થક બને. એમને થયું “આજ-કાલ અમે સાધુ-સાધ્વીએ પરિષહ-ઉપસર્ગની કથાઓ ઘણી વાંચીએ છીએ, પણુ સાંપ્રદાયિક ક્ષેત્રમાં આવી અગ્નિપરીક્ષા થતી નથી. જૈનસૂત્ર કહે છે કાયકલેશ કરે,
શરીરને ખૂબ સે!” જુવાનીમાં
વિશ્વસતની ઝાંખી
ચેતન! અબ મેાહે દરશન દીજે
તુમ હરિશણુ ભવ છીજે....ચેતન
ક્રિયા મૂઢમતિ કહે જન કાઇ, જ્ઞાન ઔરકા પ્યારા,
મીલત ‘ભાવ’રસ દાઉમે' પ્રગટત, તુ દાનેાસે ન્યારા...ચેતન૦
Jain Education International
For Private Personal Use Only
રે
www.jainelibrary.org