________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૭) પુસ્તકા પાસે હાવાથી સ્વાધ્યાયમાં પ્રમાદ થાય છે તેથી સાધુ જેટલી વખત પુસ્તકે ખાંધે છે, ખેાલે છે અને અક્ષરે લખે છે તેમને તેટલાજ ચતુર્થાંઘુકાનું પ્રાયશ્ચિત આવે છે, અને આજ્ઞા આદિ દોષ! લાગે છે.
આ બધા કારણેાને લીધે જ લેખનકળાનું પિરજ્ઞાન હાવા છતાં પણ આગમાનું લેખનકાર્ય કરવામાં આવતુ નહે।તું. સાધુ માટે સ્વાધ્યાય અને ધ્યાનનુ વિધાન મળે છે પરંતુ કયાંય લખવાનું વિધાન મળતું નથી. ધ્યાન કાઢાપગત, સ્વાધ્યાય અને ધ્યાનરત શબ્દોની જેમ ‘લેખ-રત' શબ્દના પ્રયેગ થયે નથી. પરંતુ પૂર્વાચાએ આગમાને વિચ્છેદ ન થઇ જાય તે માટે લેખનકાર્યનું અને પુસ્તક રાખવાનું વિધાન કર્યું અને આગમા લખાયા.
આ આગમેનું સારરૂપ અહી આપવામાં આવ્યું છે. અમે અહીં વિસ્તારભયથી ૪૫ કે ૮૪ આગમેને સાર નહિ આપતાં ૩૨ આગમાને જ અતિ સંક્ષેપમાં પરિચય આપી રહ્યા છીએ, જેથી પ્રબુદ્ધ પાઠકે આગમેના મર્મને સમજી શકે. હજારે પાનાના સક્ષેપમાં સાર આપવે તે સાગરને ગાગરમાં ભરવા સમાન કઠણ પ્રયાસ છે તથાપિ સક્ષેપમાં તે પરિચય આ પ્રમાણે છે.
✩✩
૧ - આચારાંગ સૂત્ર
આચારાંગનું મહત્ત્વ ઃ
આચારાંગમાં આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી તેને બધા અંગેના સાર કહ્યા છે. નિર્યુકિતકારે સ્વયં જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે અગેના સાર શું છે? સમાધાન કરતાં કહ્યું કે- અગેને સાર આચાર છે. આચારાંગમાં મેાક્ષના ઉપાય મતાન્યેા છે તેથી તેને સ ંપૂર્ણ પ્રવચનને સાર પણ કહ્યા છે.પ
આચારાંગ એ શ્રમણ-જીવનના આધાર છે. તેથી પ્રાચીનકાળમાં આ આગમનું અધ્યયન સર્વપ્રથમ કરવામાં આવતું હતું. આનું અધ્યયન કર્યા વગર ‘સૂત્રકૃત' વગેરે આગમ સાહિત્યનું અધ્યયન કરી શકાતુ નહાતુ. આચારાંગના અધ્યયન પછીજ ધર્મોનુયાગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગ ભણવાનુ વિધાન છે. આચારાંગના નવ બ્રહ્મચ અધ્યયનાનું વાંચન કર્યા વગરજ જો કોઇ અન્ય આગમાનું અધ્યયન કરતુ તે તેને માટે ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું વિધાન હતું. આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનથી નદીક્ષિત શ્રમણની ઉપસ્થાપના કરવામાં આવતી હતી, અને આચારાંગના અધ્યયનથી જ શ્રમણ પિણ્ડકપી અર્થાત્ ભિક્ષા લાવવા યાગ્ય અનતેા હતેા. આચારાંગના અધ્યયનથી
૧
જત્તિયમેત્તા વારા ઉ મુંચઇ-બંધઇ વ જિત વારા જિત અકખરાણિ લિહિત વ તિ લહંગા જં ચ અવજો ! -બૃહત્કૃત્ય ભાષ ઉ. ૩, ગા. ૩૮૩૧ (ખ) નિશીથ ભાષ્ય ૬. ૧૨ ગા., ૪૦૦૮.
(ગ) યાવતો વારાનતત્પુસ્તક. બાતિ, મુંતિવા અક્ષરાણિ વા લિખતિ તાવન્તિ ચતુર્લભૂનિ આજ્ઞાદયક્ષુ દોષા : -બૃહત્કલ્પ નિર્યુકિતે ઉ. ૩ ૨ ઝાણકોટ હોવગએ, સઝાયઝાણરયા- ભગવતી
૩ કાર્લો ગુણ પડુચ્ચ ચરણકરણઠ્ઠા અવાિિત્ત નિમિત્રિંચ ગેહમાણસ્સે પાત્યએ સંજમા ભવઇ ।
૪ અંગાણું કિ સારો ? આયરો.
૫ આચારાંગ નર્યુકિત ગા. ૯.
૬ અંગે જા આયારો નં. વાએત્તા સુયગડંગ વાઐતિ ...! ૭ અહવા બંભચેરાદ આયાર અવાએત્તા માણુઓનં દિઠિવામાં દવિયાણુઓર્ગ વાઐતિ, અહવા - જદા ઉક્કમો ચારણિયાએ સવ્વા વિ ભાસિયો
૧૬૦
Jain Education International
૮ જે ભિકખુ ણવ બંભચેરાઇ અવાએત્તા ઉત્તમ સુર્ય વાએઈ, વાએાં વા સાતિતિ
૯
વ્યવહારભાષ્ય ૩ - ૧૭૪૧૭૫
For Private Personal Use Only
દશવૈકાલિક ચૂર્ણિ પૃ. ૨૧. - આચારાંગ નિર્યુકિત ગાથા ૧૬
ઈસિભ સિયાદિ વાઐતિ, અહવા સૂરપણત્તિમાઈ ચરણાણુઓગે વાતિતો તદા ધમ્માણુઓત્રં અવાએત્તા
-
-
–નિશીથ ચૂર્ણિ ભાગ ૪ રૃ. ૨૫૨ ગણિતાણુગં વાએતિ, અહવા ગણિતયોગં વાઐતિ, એવમ
નિશીથસૂણિ ભાગ ૪, પૃ. ૨૫૨.
નિશીથ ૧૯–૧
-
તત્ત્વદર્શન
www.jainel|brary.org