________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
લેખનપર પરા
આગમ તથા આગમેતર સાહિત્ય અનુસાર લિપિના પ્રારંભ પ્રાગ ઐતિહાસિક કાળમાં થઇ ચૂકયા હતેા.' પ્રજ્ઞાપના સૂત્રમાં અઢાર લિપિને ઉલ્લેખ મળે છે.ર વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ, અને ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર વિ. ગ્રન્થથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે ભગવાન ઋષભદેવે પેાતાની જ્યેષ્ઠ પુત્રી બ્રાહ્મીતે અઢાર લિપિએ શીખવી હતી તેજ કારણે આ લિપિનું નામ બ્રાહ્મી લિપી પડયું. ભગવતી વગેરે આગમે!માં મંગલાચરણ રૂપે ‘નમે! ખભીએ લિવીએ ''' કહી નમસ્કાર કર્યો છે. ભગવાન ઋષભે પેાતાના મેટા પુત્ર ભરતને છર કળાએ શીખવી હતી જેમાં લેખનકળાનુ પ્રથમ સ્થાન છે. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર સમ્રાટ ભરતે કાકિણી રત્નથી પેાતાનુ નામ ઋષભકૂટ પર્વત ઉપર લખ્યું હતું. ભગવાન ઋષભે અસિ, સિ અને કૃષિ આ ત્રણ પ્રકારના વ્યાપારની કળા શીખવી હતી. આ પ્રમાણે લિપિ, લેખન-કળા અને મિસ આ ત્રણે શબ્દ લેખનની પર ંપરાને કયુગના આદિકાળમાં લઇ જાય છે. નન્દીસૂત્રમાં અક્ષરશ્રુતના જે ત્રણ પ્રકાર બતાવ્યા છે તેમાં પ્રથમ સજ્ઞાક્ષર છે; જેને અર્થ થાય છે અક્ષરની આકૃતિ વિશેષ અ, આ વગેરે.
આ નિશ્ચિતરૂપથી કહી શકાતું નથી કે પ્રાગ-ઐતિહાસિક કાળમાં લખવાની સામગ્રી કેવા પ્રકારની હતી. પુસ્તકરત્નનું વર્ણન કરતી વખતે રાજપ્રશ્નીય સૂત્રમાં કમ્બિકા, મેરા, ગાંઠ, લિપ્સાસન (મષિપાત્ર) છન-ઢાંકણુ, સાંકળી, મિષ અને લેખની આ પ્રમાણે લેખનના સાધનાનું વર્ણન કર્યું છે. પ્રજ્ઞાપનામાં ‘ત્યાર' શબ્દ આવે છે જેને અ થાય છે લિપિકાર. આજ આગમમાં પુસ્તકલેખનને આશિલ્પ કહેલ છે અને અર્ધમાગધી ભાષા તથા બ્રાહ્મી લિપિના પ્રયાગ કરનાર લેખકને ભાષા-આમાં સમાવેશ કરેલ છે.૧૦ સ્થાનાંગમાં પાંચ પ્રકારના પુસ્તકના ઉલ્લેખ છે. (૧) ગડી (ર) કચ્છવી (૩) મુષ્ટિ (૪) સપુટ ફલક (૫) સુપાટિક .૧૧ દશવૈકાલિક વૃત્તિમાં૧૨ પ્રાચીન આચાર્યના મતને ઉલ્લેખ કરીને આ પુસ્તકનું વિવરણ આપ્યું છે. નિશીથ ચૂર્ણિમાં તેમનું વર્ણન છે.૧૩ ટીકાકારે પુસ્તકને અર્થ તાડપત્ર,
૧. જંબુદ્રીપ પ્રાપ્તિ વૃત્તિ. (ખ) શ્રી કલ્પસૂત્ર સૂ. ૧૯૫
૨. પ્રશાના સૂત્ર પદ ૧
૩. વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ૧૩૨.
(ખ) લેહલિવિવિહાણ જણેણ ાંભીએ દાહણ કરેણું
(ગ) અષ્ટાદશ લિપીર્બાહ્ય અપસવ્યેન પાણિના ।
(ઘ) બંભીએ દાહિહત્થેણ લેહા દાઇતા
(ડ.) આગમ સાહિત્યમાં ભારતીય સમાજ રૃ. ૩૦૧-૩૦૩
૪. ઋષભદેવને હી સંભવત: લિપી- વિદ્યા કે લિયે,લિપિ કૌશલકા ઉદ્ભાવન કિયા. ભદેવને હી સંભવત : બ્રહ્મવિદ્યા કી શિક્ષા કે લિયે
ઉપયોગી બ્રાહ્મીલિપિકા પ્રચાર કિયા થા.
-- હિન્દી વિશ્વકોષ શ્રી નગેન્દ્રનાથ વસુ પ્ર.ભાગ પૃ. ૬૪
-ત્રિષ્ટી શલાકા પુરૂષ ચરિત્ર ૧-૨-૯૬૦
૫. ભગવતી મંગલાચરણ
૬. દ્ગાસપ્તતિકલા કલાકાણ્ડ ભરત સાડધ્યજીગપત । બ્રહ્મ જયેષ્ઠાય પુત્રાય બ્રૂયાદિતિ યાદિવ
૭. જંબુદ્રીપ વૃત્તિ, વક્ષસ્કાર.
૮. નદીસૂત્ર ૩૮,
૯-૧૦. પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧
૧૧. સ્થાનાંગ સૂત્ર સ્થાન ૫
(ખ) બૃહપ ભાષ્ય ૩. ૩૮૨૨
(૫) વિસ્તૃત વિવેચન માટે જુઓ “ જૈનચિત્રકલ્પદ્રમ” શ્રી પુણ્યવિજ્યજી મ. દ્વારા સંપાદિત,
(ઘ) આઉટલાઇન્સ ઓફ તૈલિયોગ્રાફી, જનરલ ઓફ યુનિવર્સિટી ઓફ બોમ્બે દિ ૬,ભા. ૬, પૃ. ૮૭ એચ. આર. કાપડિયા તથા ઓઝા
બ્રુ. ૪–૫૬.
૧૨. દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ પત્ર ૨૫. ૧૩. નિશીથસૂગ ઉદ્દેશક ૧૨.
--આવશ્યક નિર્યુકિત ગા. ૨૧૨ – ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર ૧-૨-૯૬૩ આવશ્યક સૂગ પૃ. ૧૫૬
લે. ડો. જગદીશચંદ જૈન
૧૫૮
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શીન
www.jairnel|brary.org