________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
માંઘીમાના માંઘેરા દિયર
આ સમાજ સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સૈારાષ્ટ્રના ટંકારામાં જન્મીને દેશભરમાં ડંકા દીધેા હતેા. એ હતા તેજસ્વી સન્યાસી. સૈારાષ્ટ્ર તે ત્યાગીથી ગૈારવ માણતું હતુ. ત્યાં જૈન ધર્મના મહાસાગરમાંથી એક મનેાહર મેાતી મેરખી પાસેના વવાણિયામાં પાકયુ. તેમનુ નામ હતુ. શ્રીમદ્ રાજચંદ્ર. શ્રીમદ્ રાજચંદ્ર એટલે આધ્યાત્મિકતાના માગનું ખુલબુલ. એની સહજ વહેતી સરિતા શી પાવન વાણીમાં ગાંધીજી જેવી જગદ્ય વિભૂતિ તરાળ ખની ગઇ. આમ તે શ્રીમદ્ સૈારાષ્ટ્રમાં જન્મી, સાધના ગુજરાતમાં કરતા. પણ તેમના પત્ર પીયૂષ પ્રવાહમાં એક સૈાભાગ્યભાઈ નામનું પ્રેરક પાત્ર હતુ. શ્રીમને વહાલા એ સૈાભાગ્યભાઈ પણ સાયલાના જ હતા. આમ સાયલામાં એ વિચારેનુ ચે વાયુમંડળ હતું. આ બધાં વહેણામાં કથાનાયક વહી રહ્યાં હતાં. કકળા અને અભિનય એમને વરી ચૂકયા હતા. વિશ્વના વિશાળ રગમ ડપમાં એમને મહામૂલા ભાગ ભજવવાના હતા. એટલે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે એવા સંગીતના જલસાનેા કે નાટક ચેટકને યેગ મળતા ત્યાં ત્યાં નાગરભાઇ પણ રસ લેતા અને ગૃહજીવનમાં એક ધ્યાન આપતા. તેથી વડીલેને લાગ્યુ કે નાગરને ખીલે માંધીએ તે સારુ એમ વિચારી મુરખ્ખીઓએ સુદામડામાં એક કન્યા સાથે એમની સગાઇ પણ કરી નાખી. એમના મેાટા ભાઇ જેસંગભાઈ પરણી ચૂકયા હતા. એ મોટા ભાઈના ધર્મપત્નીનુ શુભ નામ મોંઘીખાઇ. માંઘીમાઇ ભદ્રસ્વભાવી સુશ્રાવિકા હતા. બહુ ભણ્યા ન હતા, પણ બહુ ગણ્યા જરૂર હતા. પ્રભુ વીરના પરમભકત જેવા હતા. સહજ સેવાભાવી હતા. વયે સમાન કે સહેજ મેટા એવા મેઘેરા દિયરનાં એ ભાભી જનેતારૂપ હતા. તેએ પાતાના દિયરની સગાઇથી રાજી થયા. એવામાં જ એક ઘટના બની. નાગરભાઇને ઉંચે ચાટ પહેાંચી.
મહાપુરુષને કાંઈ ને કાંઇ પ્રેરણા નિમિત્ત મળવું જોઇએ ને! ખરેખર, તેમ જ અન્ય.
એક બાજુ સાયલામાં ધંધે ન સાંપડતાં અને ભાઇ ભાવનગર પહોંચ્યા હતા. અન્નેને ધંધા - નેકરી સુદર મળ્યાં. ધીરેધીરે કુટુમ જામવા લાગ્યું. કમાણી ધીકતી થવા માંડી, ત્યાં તે મેાટા ભાઈની મેાટી એથ ખરી પડી. મેાટા ભાઈ માંદગીમાંથી મચી જ ન શકયા. ભાઇ-ભાભીની નાગરભાઈને મળે તેને ખલે માંધીબાને હૂંક આપવાની પરિસ્થિતિ નાગરભાઈ માટે આવી પડી. હવે પરણવાની વાતને પાતે લાંખી ઠેલે તેવું ન રહ્યું. ત્યાં તે ખીજી એક આઘાતજનક ઘટના બની. અચાનક કોઇએ નાગભાઇને કહ્યું – “કન્યામાં ઢગે। થયેા છે. બતાવી હતી મેાટી કન્યા, પણ તમારુ સગપણ તા થયુ છે નાની કન્યા સાથે.”
આ સાંભળી મોંઘીબા અને તેમના મેઘેરા દિયરને આરપાર ચાટ લાગી ગઇ. દુનિયા આવી જ છે કે! ક્ષુદ્ર માનવા નિમિત્તને મેખરે કરી આપુંઆ થઈ જાય છે, ખાપ ખાદે છે. મહાન પુરુષા નિમિત્તના મૂળને શેાધે છે અને તેને ઉકેલ લાવે છે. નાગરભાઈ કહે – “ ભાભી! સકેત મળી ગયા!”
‘દુનિયામે' સાર નહી, કાં ભૂલતા દિવાના ! દુનિયામેં સાર નહી’
૩
પલાણ માંડયાં !
માંઘીબાને બેવડું દુઃખ થયું. (૧) પતિના કાયમી વિરહનું અને (૨) માંઘેરા દિયરના અચાનક વૈરાગ્યનુ. સાયલાથી ભાવનગર આવેલા મુરખ્ખીજને નાગરભાઇને સમજાવતા હતા. “ મેાંધીમા જનેતા સ્થાને છે, વિધવા થયા છે, તેમની સેવા કરો” કાલ સવારે નાની કન્યા મેાટી થશે. ખીજે સગપણ કરવુ હાય તે માગાં પુષ્કળ આવે છે. સગાઇ તાડવામાં નાતને ગુને થશે તે નાત ઘેાડાં નાણાં લેતી પરવારશે. ચિંતાનું કશું કારણ નથી.
૨
Jain Education International
CL
For Private Personal Use Only
જીવન ઝંખી
www.jainelibrary.org