________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તેથી તેમનાં વચન પણ
શ્રુતકેવળી પણ કેવળીની સદશ જ હોય છે. તેમના અને કેવળીમાં વિશેષ અન્તર નથી હોતું. કેવી સમગ્ર તત્વને પ્રત્યક્ષપણે જાણે છે, ત્યારે શ્રત કેવળી તે જ સમગ્ર તત્વને પરોક્ષરૂપથી–શ્રતજ્ઞાન દ્વારા જાણે છે. તેથી તેમના પ્રામાણિક હોવાનું એક કારણ એ પણ છે કે ચાદ પૂર્વધર અને દશ પૂવેધર સાધકે નિયમથી – અવશ્યમેવ સમ્યગદષ્ટિ હોય છે.” “તમેવ સર્ચ સંકે જે જિર્ણહિં પઇયં” તેમજ “ણિગુંથે પાવયણે અઠે, અયં પરમઠે, સેસે અણુ’ આ તેમનો મુખ્ય ઉદ્ઘેષ હોય છે. તેઓ સદા નિગ્રન્થ પ્રવચનને આગળ કરીને જ ચાલે છે. તેથી તેમના દ્વારા રચિત ગ્રન્થમાં દ્વાદશાંગીથી વિરુદ્ધ તથ્યોની સંભાવના નથી હોતી. તેમનું કથન દ્વાદશાંગીથી અવિરુદ્ધ હોય છે. એટલા માટે જ તેમણે રચેલા ગ્રન્થને પણ આગમની જેમ પ્રામાણિક માનવામાં આવ્યાં છે. પરંતુ એટલું યાદ રાખવાનું છે કે તેમનામાં સ્વતઃ પ્રામાણ્ય નથી, પરતઃ પ્રામાણ્ય છે. તેમની પરીક્ષણ - કસોટી દ્વાદશાંગી છે. અન્ય સ્થવિરો દ્વારા " રચિત ગ્રન્થની પ્રામાણિકતા અને અપ્રામાણિકતાનો માપદંડ પણ આ જ છે કે તે જિનેશ્વર દેવોની વાણીને અનુકુળ હોય તે પ્રામાણિક અને પ્રતિકૂળ હોય તે અપ્રામાણિક પૂર્વ અને અંગ
જૈન આગમનું પ્રાચીનતમ વગીકરણ સમવાયાંગ સૂત્રમાં મળે છે. તેમાં આગમસાહિત્યને પૂર્વ અને અંગ એમ બે પ્રકારે વિભાજન કરવામાં આવેલ છે. “પૂવ' સંખ્યાની દ્રષ્ટિએ ૧૪૪ હતા અને અંગની સંખ્યા હતી બાર."
* પૂર્વ એ શ્રુત તથા આગમ સાહિત્યની અનુપમ મણિરત્નની મંજૂષા છે. કેઈ પણ વિષય એ નથી કે જેના સંબંધમાં “પ્રવે” સાહિમાં ચર્ચા ન કરવામાં આવી હોય. “પ્રર્વ શ્રતના અર્થ અને રચના કાળના સંબંધમાં વિજ્ઞાન જુદાં જુદાં મત છે. આચાર્ય અભયદેવ વિ. ના અભિમતાનુસાર દ્વાદશાંગીથી પહેલાં પૂર્વ સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેથી જ તેનું નામ “પૂર્વ' રાખવામાં આવેલ છે. કેટલાક વિચારકોનું એવું મન્તવ્ય છે કે “પૂર્વ ભગવાન પાર્શ્વનાથની પરંપરાની ઋતરાશિ છે. શ્રમણ ભગવાન મહાવીરથી પૂર્વવતી હોવાને લીધે આને “પૂવ' કહેવાય છે. આ વાતનું તથ્ય ભલે ગમે તે હોય પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે પૂની રચન. દ્વાદશાંગીથી પહેલાં થઈ ગઈ છે,
૧ બૃહત્ક૯૫ભાષ્ય ગાથા ૧૩૨. ૨ આચારાંગ ઉ. ૫-૧૬૩, ૩ ભગવતી શ. ૨-૫ ૪ ચઉદસ યુવા પગના તંજહાઉમ્પાય મુવમગ્ગણિયં ચ તઈયં ચ વીરિયં પુર્વ અસ્થીનથિ પવાયું તો નાણપૂવાય ચ છે. સરસ્થપાયપુર્વે તત્તો આયપ્પવાયપુર્વ ચા કમ્પષ્પવાય પુર્વ પરચકખાણ ભવે નવમ . વિજજાગુખવાય અવંઝાણાઉ બાર પુર્વા તો કિરિયવિસાલ પુછ્યું તહ બિંદુસાર ચ.
- સમવાયાંગ, સમવાય ૧૪ ૫ દુવાલસંગે ગણિપિડગે પણ જો તંજહા
પહાવાગરણાઈ, આયારે, સૂયગડે, ઠાણે, સમવાએ વિવાહપન્નતી, ણાયાધમ્મકહા, ઉવાગદશાઓ, અંતગડદાઓ, અણુજારોવવાઈયદશાઓ, વિવાગસુએ દિઠિવાએ.
- સમવાયાંગ, સમવાય ૧૩૬
૬ પ્રથમ પૂર્વ તસ્ય સર્વપ્રવચનાત પૂર્વ ક્રિયમાણવાત
- સમવાયાંગ વૃત્તિ પત્ર ૧૦૧. (ખ) સર્વશ્રુતા પૂર્વ ક્રિયતે ઈતિ પૂર્વાણિ, ઉત્પાદ પૂર્વાડદીનિ ચતુદર્શ.
- સ્થાનાંગ સૂત્ર વૃત્તિ પત્ર ૧૦-૧ (ગ) જા તિર્થીકરો તિથવાણ કાલે ગણધરાણે સવસુત્તા! ધારાણ પુર્વ પુષ્યગતસુરાલ્યું ભાસતિ તખ્તા પુવૅ તિ ભણિતા
- નન્દીસૂત્ર (વિજ્યદાનસૂરિ સંશોધિત ચૂર્ણિપૃ. ૧૧૧) ૭ અને તુ વ્યાચક્ષતે પૂર્વ પૂર્વગત મૂત્રાર્થમઈન ભાષતે, ગણધરા અપિ પૂર્વ પૂર્વગતસૂત્ર વિરચયન્તિ પાદાચારાદિકમ
-નન્દી, મલયગિરિ પૃ. ૨૪૦ (ખ) પુcવાણું ગયું પત્ત પુવસરૂવં વા પુત્વગમિતિ ગણણામ
- પટખંડાગમ (ધવલટીકા) વીરસેનાચાર્ય પૃ. ૧૧૪.
૧ ૩૮ Jain Education International
Es
nerational
તવા ન www.jainelibrary.org
For Private & Personal Use Only
For Private & Personal use only