________________
“પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
‘શ્રુત' શબ્દને પ્રયાગ વધુ થતુ હતા. શ્રુતકેવળી શ્રુતસ્થવિર શબ્દના પ્રયોગ આગમમાં અનેક સ્થળેા પર થયે પરંતુ કાઇ પણ જગ્યાએ આગમ કેવળી અથવા આગમસ્થવિરને પ્રયોગ થયે નથી.
૩
સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આસ્નાય, અને જિનવચન અને શ્રુત આ બધાં આગમના જ પર્યાયવાચી શબ્દો છે.
આગમની પરિભાષા
આગમ શબ્દ- આ – ઉપસર્ગી અને ગમ્ ધાતુથી નિષ્પન્ન થયેલ છે. આ – ઉપસર્ગને અર્થ સમન્તાત્ અર્થાત્ પૂર્ણ છે અને ગમ્– ધાતુનેા અર્થ ગતિપ્રાપ્તિ છે.
આગમ શબ્દની અનેક પરિભાષા આચાર્યાએ કરી છે. જેના વડે વસ્તુતત્ત્વ (પદાર્થ-રહસ્ય) નું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે જેનાથી પદાથેનું યથાર્થ જ્ઞાન થાય તે આગમ, જેની દ્વારા પદાર્થોની પરિપૂર્ણતાની સાથે મર્યાદિત જ્ઞાન થાય તે આગમ છે. જે તત્ત્વ આચાર-પ ́પરાથી સુવાસિત થઇને આવે છે તે આગમ છે. આપ્તવચનથી ઉત્પન્ન અર્થ (પદ્મા) નું જ્ઞાન આગમ કહેવાય છે. ઉપચારથી આપ્તવચન પણ આગમ કહેવાય છે.
આપ્તનું કથન તે આગમ. જેના દ્વારા સાચી શિક્ષા પ્રાપ્ત થાય છે, વિશેષ જ્ઞાન ઉપલબ્ધ થાય છે તે શાસ્ત્ર આગમ અથવા શ્રુતજ્ઞાન કહેવાય છે.૧૧ આ પ્રમાણે જોતાં આગમ શબ્દ સમગ્ર શ્રુતિના પરિચાયક છે. પરંતુ જૈનદ્રષ્ટિએ તે તે વિશેષ ગ્રંથા માટે વ્યવહૃત થયે છે.
જૈનષ્ટિએ આખું કેને કહેવાય ? પ્રસ્તુત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યુ છે કે જેમણે રાગ-દ્વેષને જીતી લીધાં છે તે જિન-તીર્થંકર સજ્ઞ ભગવાન આપ્ત કહેવાય છે અને તેમને ઉપદેશ અને વાણી એજ જૈનાગમ છે.૧૨ કારણ કે તેમનામાં વકતાના સાક્ષાત્ દર્શન અને વીતરાગતાના કારણે દેખેાની સંભાવના હાતી નથી, તેમ ન પૂર્વાપર વિરોધ કે ચુકિતમાષ હાય છે.
૧ નંદી સૂત્ર ૪૧
૨ સ્થાનોંગ સૂત્ર ૧૫૯
૩ સુયસુન્ન-ગન્થ - સિદ્ધત - પવયણે – આણવયણ - ઉવએસે - પણવણ આગમે યા એગડ્ડા પવાસુત્તે –
૪ તત્ત્વાર્થ ભાષ્ય ૧-૨૦
-
૫
આ - સમન્તાદ્ ગમ્યતે વસ્તુતત્ત્વમનેનેત્યાગમ:
૬ આગમ્યન્તે મર્યાદયાડવબુયન્તેર્થા અનેનેત્યાગમ: – રત્નાકરાવતારિકા વૃત્તિ.
૭ - આ - અભિવિધિના સકલશ્રુત વિષયવ્યાપ્તિરૂપેણ, મર્યાદયા વા યથાવસ્થિતપ્રરૂપણારૂપયા ગમ્યન્તે - પરિચ્છિદ્યન્ત અર્થા: યેનસ આગમ:
– આવશ્યક મલયગિરિવૃત્તિ નન્દીસૂત્ર વૃત્તિ – સિદ્ધસેનગણીકૃત ભાષ્યાનુસારિણી ટીકા રૃ. ૮૭ સ્યાદૃાદ મંજરી, શ્લાક ૩૮ ટીકા.
૧૨
૮ આગચ્છત્યાચાર્યપરમ્પરયા વાચનાદ્રરણેત્યાગમ:
૯ આપ્તવચનાદાવિર્ભૂતમર્થસંવેદનમાગમ: । ઉપચારાદાપ્તવચનં ચ।
૧૦ આપ્તપદેશ: શબ્દ: । ન્યાયસૂત્ર ૧- ૧ - ૭
૧૧ સાસિજઈ જેણ તયં સાં તં વા વિસેસિયં નાણું । આગમ એવ ય સાઁ આગમસાં ] સુયનાણું ।।
અનુયોગ દ્વાર ૪, વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૮૯૭
૧૩૬
Jain Education International
– વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૯
જ ણં ઈમેં અરિહ ંતેહિં ભગવંતેહિ ઉપ્પણ - નાણ - દસણ - ધરહિં તીય - પશુપણ - મણા ગય - જાણએહિં તિલુક્કવહિત મહિતપૂઈએહિં સવ્વગૃહિ સવ્વદરિસીહિં - પણીય દુવાલસંગ ગણિપિડગં, તંજા - આયારો જાવ દિદ્ગિવા
For Private Personal Use Only
અનુયોગ દ્વાર સૂત્ર ૪૨ નદી સૂત્ર ૪૦ - ૪૧ બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૮૮
તત્ત્વદર્શન
www.jainelibrary.org