________________
પજ્ય ગુરૂદેવ કવિ પ. નાનયજી મહારાજ જન્મશતાલિ તિથ,
બૌદ્ધધર્મ પ્રમાણે-વિકાસની ભૂમિકા દશ દોષ :-ક્રોધ, તૃષ્ણા, દંભ, અશ્રદ્ધા, સ્વાર્થ, લેકેષણા, અજ્ઞાન, શંકા, મોહ, રૂપરંગ. તે દૂર કરવાના સાધન-દયા, તપ, નિશ્ચય, સંયમ, મૌન, ત્યાગ, દાન સમતા વગેરે.
ભૂમિકા ૧. અંધપૃથજજન :-સાધારણ દશ દેવાળે માણસ. ૨. કલ્યાણ પૃથુજજન :-સત્સંગ પ્રાપ્ત કરેલ, સંસારમાં વિરાગી, સર્વ ક્ષણિક અને દુઃખમય દેખે. ૩. તાપન્ન :-સત્ય જિજ્ઞાસાવાળે થાય, સાત જન્મમાં મોક્ષ પામે. ૪. સદકાગામી :-રાગદ્વેષ અને મેહની ઉપશાંતિ, ધર્મના જ્ઞાનવાળે, ધ્યાન કરી શકે. એક જન્મમાં મોક્ષ પામી શકે. ૫. ઔપત્તિક :-દઢ વિરાગ્યની શરૂઆત, પાંચ દેષને ક્ષય, અને પાંચની ઉપશાંતિ. ૬. અરહા :-દશ દોષને ક્ષય, જીવન્મુકત ચગી, બધામાં એક પ્રાણુશકિતને અનુભવ કરી શકે. ૭. નિર્વાણ :–પરમ સુખ, જ્ઞાન અને પ્રેમ પ્રાપ્ત કરેલ સર્વાત્મભાવવાળો, અહં ઈદં એક લાગે, અતિશય મધુર સુખ મળે.
(૧૧) શ્રી રામાનુજ સંપ્રદાયને મુખ્ય સિદ્ધાંત
| મુખ્ય સાધન ઉપાસના-પ્રપતિ, તૈલ ધારાવત્ ઉપાય દેવનું સતત સ્મરણ આ મરણ દર્શનરૂપ થાય છે.
| મુખ્ય ફળ આત્મદર્શન–અજ્ઞાનને ક્ષય, બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ. સર્વ કરયાણ ગુણમય શ્રીપતિની પ્રાપ્તિ. નિજાનંદની લહેરે.
સુવર્ણ પંક્તિઓ જીવન આનંદ આશા અમીવેલ છે, જીવન સુખને ઊંડા કુવારે; તેથી પ્રાણ બધા જીવનને તલસતા, મૃત્યુને કોઈ નહિ ઈચ્છનારે.
જીવન માનવતણું કર્મભૂમિ મહા-પુણ્યના પુંજથી તે પમાતું; જીવન માનવતાનું ક્ષેત્ર વિવેકનું, મોક્ષધામે અહિંથી જવાતું.
જીવનમાં જાગૃતિ તેજ ઉલાસ છે, મહેતાં જીવન એ પુષ્પ જેવા જીવન નહિ ભેગ-વિલાસ શોભા વળી, જીવન અર્પણ અને ધર્મ સેવા.
જગત છે જીવની પાઠશાળા મહા, જ્યાં શીખાતા દયા પ્રેમ પાઠ; વિશ્વબંધુત્વના સૂત્ર સમજાય છે, છૂટતી સ્વાર્થની જટિલ ગાંઠે.
ધર્મ-વિકાસણી
Jain Education Theratonal
For Private & Personal Use Only
For Private & Personal Use Only
[૧૩૧] www.jainelibrary.org