________________
પૂજ્ય ગુરુદેવ પં. કવિવય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજના નશ્વર દેહનું
-: અંતિમ દર્શન :
પૂજ્ય ગુરુદેવ સાયલા મુકામે સં. ૨૦૨૧, માગશર વદી ૯ ના દિને નિર્વાણ પામ્યા ત્યારે પાલખી પહેલાનું અંતિમ દર્શન
નશ્વર દેહ નથી ટકવાને, મોહ કર્યો એ ના રહેવાને; અનિમાં એ બળી જવાને, માટીમાં એ મળી જવાને.... દેહ મરે છે હું નથી મરતો અજરાઅમર પદ છે મારું.... સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ....
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org