SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પોષણ આપ્યું. મહેતન ઘણી કરી પણ બધી આંધળી. ક્રિયાઓ પાર વિનાની કરી પણ એઘષ્ટિએ. આખા મીચીને આખી આલમ એ જ પ્રમાણે ચાલી જાય છે. પાછા વળી એ માર્ગ બદલ્યે જ આરાવાર છે. અંતરાવàકન કરવાની આદત પાડી. હમેશની ખીજી આદતાની પેઠે જેમ ધ્રુવના કાંટો ઉત્તરમાં જ ખેંચાય છે તેમ વૃત્તિ, અધ્યવસાય અતરમાં જ વળે, બહારના કાર્યો પતી ગયા કે તરત અંદર જ મન ખેંચાય. આપણા પરમ લક્ષ તરફ સ્થિર થાય, આત્મવિચારણામાં જોડાય અને આસુરીભાવ રૂપ અધમ ટેવાની પરંપરા એની ફેાજને તપાસી એના બંધનેને આસકિતઓને શિંથલ-ઢીલી કરવ:ને આગ્રહપૂર્વક, મક્કમતાપૂર્વક મથામણ કરવી કે હવે આ કાઇ હિસાબે ન જ ખપે. એમ દૃઢતાપૂર્ણાંક નિંદણા, ગહેંણા કરવા પ્રયત્ન સેવવે. બીજી બાજુ પરમાત્માનું આહ્વાન કરે. એમની માનસિક પૂજા કરી આ ઘણાં કાળનાં હિતેચ્છુ તરીકે માનેલાં આત્મવેરીઓને કાઢા. પ્રાર્થના કરો, અંતરના ઊંડાણથી તેમાં તન્મય અની પ્રા. એવા પ્રકારના પદોથી એની સહાય માંગે અને ખાત્રી કરાવેા કે આ જીવ હૅવે જરૂર અધમ મળેાથી કંટાળ્યે છે. પ્રભુમાં તેને વિશ્વાસ-દૃઢ શ્રદ્ધા થઇ છે એ સિવાય અન્યત્ર તેને ચેન નથી. એના અણુઅણુમાં એજ ભાવના ભરી છે એવી ખાત્રી મારા નાથને કરાવેા. એ સિવાય શાંતિને શ્રેયના બીજો રસ્તા નથી. અભ્યાસ, તપશ્ચર્યા, ભક્તિ, સેવા, ક્રિયાઓ વિગેરે આત્મશુદ્ધિ અર્થેજ છે. ઉપરના કાર્યો તે સમજ વિના અનેક વાર કર્યા. હવે થાક લાગ્યા હોય, તાલાવેલી લાગી હાય તા ષ્ટિને ફેવેા. તમારા સમીપમાંજ જુએ!. પ્રભુભકિતમાં લયલીન વ્યકિતને જુએ. બહારથી આચાર, વિચાર, મર્યાદા, નિયમે, વ્યવહારાનુ પાલન કરવાં સાથે આંતરિક ક્રિયાએ કર્યે જાએ. વેશને લગતા આચારમાં શિથિલ ન થવુ એ પણ જરૂરનાં સહાયક છે. આચરેલાં મહાત્રાનુ સ્મરણુ તે પડિકકમણુ ખેલતાં ઉપયોગ રહે તે થાય. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ હંમેશાં સ્મરણમાં રહે તે ઘણુા લાભ થાય. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સૂત્રની મહામૂલ્યવાન ગાથાઓને, ઉપયેગ ધ્યાન વખતે કરવા. વિકથા અને નિદાની અમે ડોકીયું ન કાઢે એની તકેદારી રાખવી. પ્રમાદના પાંચે દુઃખકર વિભાગેથી હંમેશા સાવચેત રહેવુ. આ બધુ એક શુદ્ધ ઉપયેગમાં સમાઇ જાય છે. હવે જીવનપલટો કરવા છે, એવા દઢ સંકલ્પ કરવાથી જ આ શ્રેયનાં પંથે જઇ શકાશે. પ્રેયના પ્રલેાભનાથી ખૂબ સાવચેત રહેવું પડશે. એ પ્રેયનાં મેહક, મનગમતાં, મીઠાં, મધુરાં, સુવાળાં, રસપ્રદ લલચાવનારાં પદાર્થો પાછળ આખું વિશ્વ ઘેલુ થઇ ઘૂમે છે, વળગે છે અને પ્રાણ અપે છે. એ પ્રેય-શ્રેયને વિવેક કરતાં શીખવું. એમાં ભૂલ થાય તે ગાડી આડે પાટે ચઢી જાય. આને લીધેજ જીવ અનતીવાર ગાથાં ખાઈ ગમડયા છે. આ બધુ સહેજે સમજી શકાય તેવુ છે. માત્ર નથી આચરી શકતું, તેથી આચરવા પૂરતુ સૂચન છે. વાંચશે, વિચારશે અને અનતાં પ્રયત્ને વર્તનમાં મૂકશે. દઃ લિથુ લીમડી, તા. ૮-૧-૫૭ ૦૦૦ વાંચન – વિચારણા કરતા હશેા. કૃષ્ણમૂર્તિનું લખાણ એટલું ઉચ્ચ કક્ષાનું છે કે વ્યવહારમાં કામ ન આવે. એ ભૂમિકાના માણસા જવલ્લે જ મળે. આકી ગાંધીજી, કેદારનાથ, વિચાર રત્નરાશી, શ્રી અરવિન્દ્ર, મશરુવાળા, વિનેામા ભાવે, ક્રાકા કાલેલકરના વિચારા જીવનવિકાસમાં સહાયક, પ્રેરક અને માદક છે. જેટલું સમજાયું હાય તેને જીવનમાં ઉતારવા જાગૃતિપૂર્વક ઉપયેગસહ તત્પર રહેવુ. શારીરિક કસેટીરૂપ છે. મેટા મહિ એ પણ એથી મુક્ત નથી. શ્રીમદ્ રાજચંદ્ર શ્રી મસ્તરામ, શ્રી અરવિન્દ્ર, શ્રી રમણ મહર્ષિ' જેવા પણ દર્દોથી મુકત ન હતાં માટે હિંમત, શ્રધ્ધા, શાંતિ અને પ્રસન્નતાથી સામનેા કરવેા. આનંદમાં રહેશે. તમે તે અનુભવા કર્યા છે. નામસ્મરણુ સુધા છે, ઉપયેગ ચાવી છે, સાંચન ખારાક છે. સાધના પથે – પત્રાની પગદંડી ૪૨ Jain Education International For Private & Personal Use Only ૨૪૩ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy