SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ કૂટવા, હાજતા, નિર્બળતાએ, વિષમવૃત્તિઓ ઘટી કે નહિ? એને હિશાબ, નજર, તપાસ કે ચીવટ રાખતાં નથી. જ્ઞાનીજનેાની બતાવેલી દવા આરોગયા છતાં પ્રકૃતિમાં, સ્વભાવમાં, હાજતેમાં, પ્રમાદમાં ફેર કેમ ન પડે પણ માટે ભાગે લેાકેા અધપરંપરાએ અંધ અનુકરણ કરીને સમય, શિત અને સાધનાને વ્યય કરે છે. એના ઉપાય . સમ્યક વિચાર છે. એ દ્વારા પોતાની જાતને, પેાતાના આત્માને ઓળખવા પ્રથમ પ્રયત્ન કરવા ઘટે. જયાં સુધી પેતા તરફે લક્ષ ન હોય ત્યાં સુધી દષા ઘટે નિઠુ અને થતાં પાપે, થતાં કર્મો અટકે નહિ. જેટલી ચીવટ શરીરના હૃ માટે છે તેથી વિશેષ આત્મા માટે હાવી જોઇએ. કેમ કે જેને ‘હું” ‘હુ” કહું છું તે આત્મા પોતે જ છે અને શરીર તેને રહેવાનુ મંદિર, વેશ્વન, ઘર છે. પણ જીવ ભૂલ્યા છે, મા ભૂલ્યા છે. માટે પોતાને એળખવા પ્રયત્નશીલ થવુ અને ક્રિયાએ સમજપૂર્વક કરવી. અભ્યાસ, ભકિત, ક્રિયા, તપસ્યા આદિ સર્વ આત્મશુધ્ધિ અર્થે હાય છે.એ બધુ કરવા છતાં આત્મશુધ્ધિ ન થઈ, પ્રકૃતિ ઉપર કાબૂ ન આવ્યે, કષાયની શાંતિ ન થઈ તે એ બધી ક્રિયામાં ભૂલ રહી જાય છે એમ જાણવું જ રહ્યું. હૃદયશુધ્ધિની પરીક્ષા પ્રત્યેક કાર્યમાં થાય છે. જીવે એ તરફ લક્ષ રાખ્યુ જ નથી. પણ આત્મશુધ્ધિ માટે જ હોય છે. પ્રાર્થનાએ 6; ભિક્ષુ ૩૩ 3. ૦૦૦ માણસ પેાતાના વિકાસ પ્રમાણે અનુભવાના રહસ્ય ઉકેલી શકે છે. એક જ બનાવના અષ્ટિ પ્રમાણે મણુસ ભિન્નભિન્ન કરે છે. ઘણા બનાવા સામાન્ય હોય તે બાળજીવને મહાન લાગે અને મહાન હોય તે સામાન્ય લાગે, પણ બધાય અર્થપૂર્ણ હોય છે. આખું વિશ્વ તાલબધ્ધ, નિયમિત છે. માત્ર માનવ ખતાલે બની ગયે છે. સાપેક્ષવાદ ખૂબ જાણવા જેવા ને વિચારવા જેવે! છે. બહારની અસર મન પર ન થવા દે તે ખળવાન ને આરેગ્ય ભાવીને માનવા છતાં પુરુષાર્થમાં ઉણપ નહિ લાવનાર, સમજદાર ગણાય. થવા ચેાગ્ય થયું છે ને થવા યેાગ્ય થાય છે ને થશે. એમાં વિશ્વાસ રાખનારને અફસોસ થતે નથી અને પ્રસન્નતા ગુમાવતા નથી. પ્રસન્નતા, આનંદ એ તે આપણી ચીજ છે. તેને છોડીને પરની ગંધાતી ચીજને શા માટે અડકવુ? આ માટે ઉપયાગ રાખવા એ જ અમે ઘ ઉપાય છે. જેમ બને તેમ અમૃતસાગરની નજદીક જવા મથવું, હરઘડી હિરનું સ્મરણ, ચિંતન, મનન કરવું, નામસ્મરણ ન ભૂલવું. વિશોતે આવવાનાજ, એ જ કસેટી છે. દઃ ભિક્ષુ ૨૩૮ Jain Education International ૩૪ સાયલા, તા. ૨૧-૧-૫૪ સુરેન્દ્રનગર, તા. ૨૩-૭-૫ ૦ ૦ ૦ વાતાવરણને આપણે સારુ શુદ્ધ કરવુ છે એ ભાવનાથી તેા આવ્યા છીએ એટલે એવી કંઈ ચિંતા કે ઉપાધિ નથી. જ્યાં અંતપ્રેમ, ભકિત કે પાતાપણાની ખામી હૈાય ત્યાં આપણે વધુ આશા ન રાખીએ. છે તેનાથી સતેષ માનીને નિભાવી લઈએ. જૈવે સમય, જેવુ સ્થાન તે પ્રમાણે વર્તવું ઘટે. મારા માટે જે વિશેષણા લખ્યા તે વધારે પડતા છે. મારામાં એવુ કશુય નથી. હું પાતે જ એક વિદ્યાથી જેવા છું. સાધુનો વેશ અને થોડી વાતચીતથી મને જ્ઞાની કે ચેગી કે કર્મ યાગી માની લેનાર ભૂલે છે. અપૂર્ણ અભ્યાસી કાઈ ચેાગી કહેવાય? એ તે હાસ્યાસ્પદ ગણાય. યાગી હાય તે સઘાડાના બંધનમાં રહે? સંઘાડાના વ્યવહાર કરે? એ તા ધ્યાનમાં જ મસ્ત રહે. એના લક્ષણૢા મારામાં નથી. એ બધું તમે તમારી ભકિતથી લખા છે. કિતની આંખે એવુ દેખાતુ હશે પણ એ વ્યાજખી નથી. જેમ તમે અભ્યાસી છે. તમે હુ પણ અભ્યાસી છું. સાધના કરવાને ઈચ્છતા સાધક છું. સાચા સતાના વિચાર For Private & Personal Use Only જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy