________________
પૂજ્ય ગુરુદેવે 'કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અને કહે છે –
પાપકાર કરો ! “સ્વાર્થ વિષે જે સદાય રમીએ, તન – મનથી કરી તાલી; પોપકારે પગ નવ દીધે, ભાગ્યે એ સ્થળ ભાળી ... .
ખરચ્યું નહિ ધન ખાંત ધરીને, ખાય ન કરી ખુશાલી; સંતશિષ્ય” આવરદા એણે ગધાની સમ ગાળી .... .
ખે આ ભવને ખાલી (૨)”
આને સારું શું કરવું? ત્યારે કહે છે -
અતિશય આશા-તૃણું છોડે “પોતાના જીવનને માટે, ગ ઘણને લીધે,
અનેકના જીવનને માટે, લેશ ભોગ નથી દીધે; કીધે કેર ઘણો, પ્યાલે ઝેરતો પીધે.”
“જે અપાર આશાના જળમાં, મુંઝાણું મેહતણું મળમાં, વિંટાણું વિષયતણ વળમાં, પ્રિય પ્રાણ તજ્યાં તેણે પળમાં.”
સ્વાર્થ છેડાવીને હવે કવિવર્ય સીધા કર્તવ્યપંથ બતાવે છે. તેઓ કહે છે સત્સંગ કરે, સધર્મ શ્રવણ કરે, વિષય, આશા, તૃષ્ણા વગેરે પર અંકુશ મૂકો પણ ગૃહસ્થાશ્રમીની ફરજથી કદી ચુત ન બને. કર્તવ્યપાલનમાં કવિવર્ય શું કહે છે?
સુભાર્યા– કુમાર્યા “સજે શણગાર દુષ્ટા તે દેશના, શીલભૂષણ પહેરે સુનાર,
સફળ કરે અવતાર, પ્રત્યક્ષ એ પારખું” “અસમાધિ સૌને ઉપજાવતી, ઝરતું એના મોઢામાંથી ઝેર;
કરતી રોજ કેર, ઉદય એને આ વિયાં.”
સન્નારી દેવાભાવથી દેવ બને છે, ગેલીથી ગોલા થાવે; ઉંદરડી સમજે સ્ત્રીને તે, તેમાંથી ઉંદર થા.”
સાસુની ફરજ “સમજાવી સહુને રાખે સંપમાં, પ્રેમ વધવાને કાઢે પ્રકાર;
બની હેશિયાર, સાસુ ધર્મ સાંભળો પુત્રીતુલ્ય.”
૨૦૪ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only
For Private & Personal Use Only