________________
=
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
=
આર્યધર્મીઓની આજે શી દશા થઈ?
હૃદયની પવિત્રતા તે કયાં ઊડી ગઈ? આત્મભોગ આપનાર કયાં જતા રહ્યા ?
ધર્મ સાટે શિર દેનાર શું બધા ગયા?
દિલ વિષે શું પ્રાણીઓની ના રહી દયા?
શાન્તિતણ દિવસ અરે સાવ શું ગયા? આર્યતાનું ભાન આમ છેક શું ગયું?
જીવન જેવું આપણામાં શું નથી રહ્યું? દેશમાં અનેક દુઃખ દર્દ આવિયાં,
વીર્યના ખજાના ગંડુ થઈ ગુમાવિયાં. સુખતણ સ્વદેશી સાધને બધા તયાં,
વિલાસતણું વિષ સમાન વેશને સજ્યા. ભૂખમરાના કામ બધાં કેડથી કયાં,
દામ દઈને દુર્ગુણોને દેશમાં ભર્યા. અનેક હાજતેની હેડ ડેકમાં ધરી,
પરતંત્રતાથી “સંતશિષ્ય” જોયું નહીં કરી. સ્વધર્મ તણું શુદ્ધ રુધિર શુષ્ક શું થયું?
ધર્મરૂપ જીવન શું હવે નથી રહ્યું? આમાં ભારતીય ધર્મ, ભારત અને તેની “આત્મવત્ સર્વભૂતેષુ” ની ભાવના તેનાથી ઘડાયેલી ભારતીય પ્રજા અને ભારતીય સંસ્કૃતિ વગેરે વિષે કેવા ઊંચા ખ્યાલ રજૂ થયા છે? ભારત માત્ર રાજકીય રીતે જ નહીં, બલકે આર્થિક સામાજિક, શૈક્ષણિક અને આર્યસંસ્કૃતિ રીતે પણ પરાધીન થયેલું તે અંગે એક આર્ષદૃષ્ટા સંત કવિ પિતાનું હૈયું નીચાવી છેવટે માનવધર્મ ઉપર જ જોર આપે છે, કારણ કે સ્વધર્મ–આત્મધર્મનો પાયે માનવધર્મ જ છે.
માનવતાપ્રધાન ધર્મ સૌથી પહેલાં તેઓ માનવને ઉધે છે –
કોણ તું ક્યાંથી આવ્યું ? સાથે શું સામાન લાવ્યો? આવિ તું કેમ આંહી, કારણ સમજ કાંઈ ! કાળ કયાં બધે ગુમાવ્યે?...કેણ તું ...”
પછી જેઓ માનવ શરીર પામીને વિચારતા નથી, તેમને કઠેર ઠપકો આપીને કહે છે.
મદમાતા મછરાળા મૂરખ માનવી,
નથી સમજતા માનવભવનું મૂલ્ય જે; સત્યકથન શ્રવણે કદીયે નવ સાંભળે,
ખુવાર થનારા નર એ ખર તુલ્ય જે.મદમાતા, પિતાના ડહાપણુમાં એ ડોલે સદા,
અવરતણી ઉત્તમ શીખ ન ધરે કાન ; નિશદિન મેહ નશામાં ફેટલ થઈ ફરે,
અથડાવે એને એનું અભિમાન જે....મદમાતા,
તાના ડહં
હતમ શીખ કઇ ફરે, મદમાતા
ગુરુદેવની કાવ્યપ્રસાદી Jain Education International
૨૦૧ www.jainelibrary.org
For Private & Personal Use Only