________________
પૂજ્ય ગુરુદેવ કહિવટ પડ નાનયજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ,
દેવ વિવટ
* નીlનયા સહારાજ જન્મશતાહિદ મતગણ
પૃથવીના પેટ મેં ફડીયા, તેડી તરુવર ડાળ પ્રભુજી; અગ્નિના આરંભ મેં કર્યા, છોડાવ્યા ધાવંતા બાળ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૪ પગ પંખ પકડીને તેડયા, છેલ્લા કેંકના શીશ પ્રભુજી; કંઈકને મસળીને મારીયા, કંઈક પર કરી રીસ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૫ જૂઠું બોલ્યા જશ ખાટવા, મલકાણે મનમાંય પ્રભુજી; હસી હસીને કર્મ બાંધિયા, પસ્તાવો પૂર્ણ થાય પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં- ૬ માન મેળવવાને કારણે, વળી ભરવા મુજ પેટ પ્રભુજી; આડું ને અવળું વેતર્યું, ભાન ભૂલી થયે મેડ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં . ૭
ચેરી તણી ચીજો સંઘરી, કીધે ઘાત વિશ્વાસ પ્રભુજી; વિષય તણે ગરધી થયો, કેંકના કાઢયા સત્યાનાશ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં- ૮ કામગ ઘણા ભેગવ્યાં, આ ભવ પરભવમાંય પ્રભુજી; અંધ બન્યો અતિ વિષયમાં, ન આવ્યો વિચાર કાંઈ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં .. ૯ લપટાણે રમણીના રંગમાં, લુંટાણે ભર બજાર પ્રભુજી; રતિ એક ધર્મ રો નહીં, મુજને કરો નિતાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં . ૧૦
માલમત્તા ધન મેળવ્યું, જીવે અનંતીવાર પ્રભુજી, મારું મારું કરીને સહ્યું, દુઃખ તે અપરંપાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ..... ૧૧
કર્મ કઠેર બાંધી કરી, ભેળું કર્યું ધનધાન પ્રભુજી; પ્રાણ છોડયાં ને પડી રહ્યું, આવી નહીં શુદ્ધ સાન પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૧૨ કેધમાં કેર ઘણુ કર્યા, રાખે ખાર અપાર પ્રભુજી; કપટ કળા બહુ કેળવી, ભટક ભવ મઝાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૧૩
માન અને મગરૂરીમાં, ગાઢા બાંધ્યા પાપ પ્રભુજી; અહંકારને ધરી અંગમાં, જયા નહીં જ જાપ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં . ૧૪
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org