SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૂજ્ય ગુરૂદેવ કવિ પ. નાનસજી મહારાજ જન્મશતાકિદ મૃતઝય સંદેશા ઓ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પંડિત નાનચંદજી મહારાજ જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે તથા મૃતિગ્રંથ પ્રકાશન પ્રસંગે મળેલ ઘણાં સંદેશાઓમાંથી ડાક સંદેશાઓ અહીં આપ્યા છે. राष्ट्रपति का प्रेस सचिव, राष्ट्रपति भवन, ન સ્જિી -110004. भारत Secretary to the Possident Rashtrapali Bhavan New Delhi-110004 Press India No. 7.2-M/76 May 0, 1976 Dear Shri Shah, . Please refer to your letter of the 26th April, 1976. The President sends his best wishes for the success of the Birth Centenary Celebrations of Kavivarya Pandit Shree Nanchand raji Maharaj to be held on the 22nd November, 1976. Yours sincerely, Med peo A.M. Abdul Hamid રાષ્ટ્રપતિના સમાચાર સચિવ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી – ૧૧૦-૦૦૪. ભારત ન. એફ. ૨-એમ ૭૬ તા. ૨૦ મી મે, ૧૭૬ પ્રિય શ્રી શાહ, તમારે તા. ૨૬ મી એપ્રિલ, ૧૯૭૬ નો પત્ર મળે. તા. રર મી નવેમ્બર, ૧૭૬ ના દિવસે કરવામાં આવનારી કવિવર્ય પંડિત શ્રી નાનચન્દ્રજી મહારાજની જન્મશતાબ્દિ ઉજવણીની સફળતા માટે રાષ્ટ્રપતિજી તેમની શુભેચ્છા પાઠવે છે. આપને વિશ્વાસુ, એ. એમ. અબ્દુલ હમીદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy